30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ ડેટ જાહેર કરાઈ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર

સુશાંત સિંહ રાજપૂતના નિધનની ખબર આવી ત્યારથી જ તેના ફેન્સ શોકમાં છે. ફેન્સની ઈચ્છા હતી કે સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ થિયેટરમાં રિલીઝ કરવામાં આવે. પરંતુ આ વચ્ચે ફિલ્મ નિર્માતાઓએ તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે ફિલ્મ

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ઓનલાઈન પ્લેટફોર્મ ડીઝનીપ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. ઈન્સ્ટાગ્રામ પર ડિઝનીપ્લસ હોટસ્ટાર ચેનલે ફિલ્મનું પોસ્ટર શેર કરીને આ જાણકારી આપી. સાથે જ કહેવાયું હતું કે, આ ફિલ્મ ડિઝનીપ્લસ હોટસ્ટારના સબસ્ક્રાઈબર્સ અને નોન-સબસ્ક્રાઈબર્સ તમામ લોકો જોઈ શકશે.

હોલિવૂડ ફિલ્મની રિમેક છે ફિલ્મ

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની આ ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ સંજના સાંઘી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ ડાયરેક્ટર મુકેશ છાબડાની પણ પહેલી ફિલ્મ છે. તે હોલિવૂડની ફિલ્મ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ની રીમેક છે. ફિલ્મની સ્ટોરી એવા બે કેન્સર પીડિત કપલની છે, જેમને માલુમ છે કે તેમનો અંત સુખદ નહીં હોય છતાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ જાય છે.


Source: iamgujarat.com

Related posts

વ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયું?

Amreli Live

અશ્વેતનું મૃત્યુઃ રસ્તા પરથી વ્હાઈટ હાઉસ સુધી પહોંચી ગુસ્સાની આગ, સળગી રહ્યું છે અમેરિકા

Amreli Live

લોકડાઉનમાં મશરૂમની ખેતી કરીને ડાંગની મહિલાઓએ કરી ચાર ગણી કમાણી

Amreli Live

કોરોના સંકટ વચ્ચે પણ આ ગુજરાતી કંપનીઓએ કર્મચારીઓનો પગાર વધાર્યો અને આપ્યું બોનસ

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટની કાર પર હુમલો, ચંડીગઢમાં શૂટિંગ વખતે બની ઘટના

Amreli Live

કોરોના: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય PP સ્વામી વેન્ટિલેટર પર

Amreli Live

આવી ગયો Samsungનો વધુ એક Monster: Galaxy M31s, M સિરીઝના આ ફ્લેગશિપ ફોનમાં છે #MonsterShot SINGLE-ટેક ફીચર

Amreli Live

પ્રવાસી મજૂરોની મદદ માટે આગળ આવ્યો સેહવાગ, આખો પરિવાર કરી રહ્યો છે સેવા

Amreli Live

પહેલા થઈ હતી ટીકા, હવે માસ્કમાં જોગિંગ કરતા જોવા મળી ‘મર્ડર ગર્લ’ મલ્લિકા શેરાવત

Amreli Live

અમદાવાદ: મે મહિનામાં કોરોનાને લીધે મોતને ભેટેલા 34% દર્દીઓને અન્ય કોઈ બીમારી નહોતી

Amreli Live

સૌરવ ગાંગુલી આજે પણ નથી ભૂલ્યો તે પીડાદાયક ઘટના

Amreli Live

પ્રોડ્યુસર-ડિરેક્ટર હરીશ શાહનું નિધન, રાજેશ ખન્નાથી ધર્મેન્દ્ર સુધીના સ્ટાર સાથે કર્યું હતું કામ

Amreli Live

ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલો એક્ટર હતો સુશાંત સિંહ રાજપૂત, ગ્રહોને જોવાનો હતો શોખ

Amreli Live

કોરોનાની વધુ એક દવાને ભારતમાં મંજૂરી, ‘ગેમચેન્જર’ સાબિત થવાનો દાવો

Amreli Live

અંકલેશ્વરમાં ફાર્મા કંપનીના 8 કર્મચારી પોઝિટિવ, રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો

Amreli Live

19 જૂન જન્મદિવસ રાશિફળ: મિત્રોની મદદથી કામકાજમાંથી ઉદાસીનતા દૂર થશે

Amreli Live

‘પહેલી વખત માર્યા ગયા ચાર આંતકવાદી સંગઠનોના ચીફ’

Amreli Live

ક્યાંક ગ્રીન તો ક્યાંક વ્હાઈટ….ગુજરાત સહિત દેશભરમાં આ રીતે દેખાયું સૂર્યગ્રહણ

Amreli Live

હવે તો ભગવાન પણ કોંગ્રેસની સાથે નહીં : જેપી નડ્ડા

Amreli Live

સુશાંત સિંહના નિધન બાદ અંકિતા લોખંડેના બોયફ્રેન્ડે ઉઠાવ્યું આ પગલું

Amreli Live

બચત કરતા લોકો માટે કેમ આ સૌથી મુશ્કેલ સમય છે?

Amreli Live