25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નિરાશ થઈ ગયેલા તેના 14 વર્ષના ફેને જીવન ટૂંકાવ્યું

સુશાંત સિંહ રાજપૂતના નિધનના કારણે આખા બોલિવૂડમાં ગમગીની છવાઈ ગઈ છે, આ સાથે તેના ફેન્સને પણ બહુ જ મોટો ઝાટકો લાગ્યો છે. Timesofindia.comના રિપોર્ટ્સ મુજબ 14મી જૂનના દિવસે સુશાંતની આત્મહત્યાની ખબર આવ્યા પછી તેનો મહારાષ્ટ્રના, નાગપુરમાં રહેતા 14 વર્ષનો ફેન આધાતમાં સરી પડ્યો હતો. આ છોકરાએ તેના ઘરમાં જ બુધવારે આત્મહત્યા કરી લીધી હતી, તે સુશાંતના નિધનના સમાચાર બાદ નિરાશ થઈ ગયો હતો. રિપોર્ટ્સ જણાવે છે કે, આઘાતમાં સરી પડેલા 14 વર્ષના દીકરાને પરિવારના અન્ય સભ્યો દ્વારા તેના મને અન્યત્ર વાળવાના પ્રયાસો કરાયા હતા, કારણ કે તે સતત ટીવી પર સુશાંતના જ સમાચાર જોયા કરતો હતો. રિપોર્ટ્સ અનુસાર હજુ સુધી ઘરમાંથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી, જરીપટાકા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાવામાં આવ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના દિવસ તેના બાન્દ્રામાં આવેલા ઘરે આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટ્સ મુજબ ‘કેદારનાથ’ એક્ટરે લટકીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુશાંતના અંતિમ સંસ્કાર તેના પરિવારના સભ્યો દ્વારા મુંબઈમાં કરવામાં આવ્યા, જ્યારે તેની પ્રાર્થના સભા પટનામાં યોજવામાં આવી હતી.

સુશાંતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું તેને કઈ વાતનો વધારે ડર લાગે છે

સુશાંતે એન્જિનિયરિંગનો અભ્યાસ 2002માં છોડી દીધો હતો. આ પછી સુશાંતે મનોરંજનની દુનિયામાં પગલું માડ્યું હતું. સુશાંતે પોતાની શરુઆત બેગ્રાઉન્ડ ડાન્સર તરીકે કર્યા બાદ 2009માં ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’માં કામ કર્યું હતું. આ પછી સુશાંતે વર્ષ 2011થી ‘કાઈ પો છે’ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી જે પછી શુદ્ધ દેસી રોમાસ, એમ એસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, રાબતા, કેદારનાથ જેવી ફિલ્મો કરી છે.


Source: iamgujarat.com

Related posts

રાજકોટ: રસ્તા પર ઢળી પડ્યો યુવક, કોરોનાની ચિંતા કર્યા વિના ડૉક્ટરે માઉથ બ્રીધિંગ આપ્યું

Amreli Live

ફિટ અને હેલ્ધી રહેવા માટે કેવી રીતે પીશો પાણી? મલાઈકા અરોરાએ જણાવ્યું

Amreli Live

05 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

એડમ ગિલક્રિસ્ટે આ ભારતીય નર્સનો માન્યો આભાર, રાતોરાત બની ગઈ સ્ટાર

Amreli Live

મુંબઈમાં ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાં રહેવાની સલાહ

Amreli Live

લોકડાઉન ઈફેક્ટઃ દેશમાં 7 લાખથી વધુ નાની દુકાનોના શટર પડી ગયા

Amreli Live

CM રુપાણીએ સોમનાથમાં કરી પૂજા, વરસાદ-કોરોનાની સ્થિતિની કરી સમીક્ષા

Amreli Live

છેલ્લા 24 કલાકથી ભારે વરસાદના કારણે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

Amreli Live

ગુજરાતમાંથી રાજ્યસભાની ચાર બેઠકો પર ચૂંટાયેલા સાંસદોને તમે કેટલા ઓળખો છો?

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

દેશમાં એક દિવસમાં કોરોનાના 46,221 કેસ નોંધાયા, મૃત્યુઆંક 30,000ની નજીક

Amreli Live

લોકડાઉનની અસર: હંમેશા ધમધમતા સીજી રોડ પરની 10% દુકાનોના પાટિયા પડ્યા

Amreli Live

બહારથી લાવવાના બદલે આ રીતે ઘરે બનાવો મીઠાઈ બનાવવામાં વપરાતું કન્ડેન્સ્ડ મિલ્ક

Amreli Live

બોલિવૂડના એવોર્ડ ફંક્શનને લઈને અભય દેઓલે કરી આ ચોંકાવનારી વાત

Amreli Live

17 જૂન જન્મદિવસ રાશિફળ: પાંચ શનિવાર કરો આ ઉપાય, ઘરમાં રહેશે સુખ-શાંતિ

Amreli Live

ગલવાનમાં ઘવાયેલા સૈનિકના પિતાએ રાહુલને કહ્યું, આ મામલે રાજકારણ ના કરશો

Amreli Live

કોરોના: અ’વાદમાં 6 ઝોનમાં વધુ 19 સોસાયટી-પોળ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર

Amreli Live

શું રાહુલ ગાંધીએ લોકડાઉનમાં બદલ્યો પોતાનો લૂક?

Amreli Live

સુરતમાં કોરોના વિસ્ફોટ: સતત બીજા દિવસે 100થી વધુ કેસ અને 4 દર્દીઓના મોત

Amreli Live

35 લાખનો તોડ કેસ: PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા, જેલમાં મોકલ્યા

Amreli Live

આ વીકેન્ડમાં પૃથ્વીની નજકીથી પસાર થશે 5 લઘુ ગ્રહ, સૌથી ઝડપી આજેઃ NASA

Amreli Live