26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

સુશાંત સિંહ આત્મહત્યાઃ મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની અરજી

મુઝફ્ફરપુર/કુમાર રઘુનાથઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અવસાનનો મામલો બિહારમાં શાંત થવાનું નામ નથી લેતો. સુશાંત સિંહના અવસાન અંગે મંગળવારે વધુ ચાર લોકો સામે મુઝફ્ફરપુરમાં ફરિયાદ દાખલ કરવાની અરજી આપવામાં આવી છે. હવે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી સહિત વધુ 4 લોકો સામે કોર્ટમાં આવેદન આપીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

મહેશભટ્ટ-ક્રિતિ સેનનનું નામ ઉમેરવા અરજી
ફિલ્મ એક્ટર સુશાંત સિહના અવસાન મામલે વકીલ સુધીર કુમાર ઓઝાએ આજે ચાર લોકો સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની અરજી કરી છે. સુધીર કુમાર ઓઝાએ કોર્ટમાં કરેલા આવેદનમાં નિર્માતા મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, ફિલ્મ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને ક્રિતિ સેનન વિરુદ્ધ આવેદન આપ્યું છે.

આ પણ વાંચોઃસુશાંતને આ વિડીયો નહોતી જોવા દેતી કૃતિ સેનન, ક્લિપ ઈન્ટરનેટ પર વાયરલ

વધુ ચાર લોકોના નામ ઉમેરવા માટે આવેદન
હકીકતમાં વકીલ સુધીર કુમાર ઓઝાએ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે 17 જૂનના રોજ એક અરજી દાખલ કરી હતી. આજે તે જ અરજીમાં અન્ય ચાર લોકોના નામ ઉમેરવા માટે કોર્ટને વિનંતી કરી હતી. વકીલ ઓઝાએ ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતમાં આ ચારેય લોકોની ભૂમિકા શંકાસ્પદ માનતા ચારેયના નામ ઉમેરવા માટે કોર્ટને નિવેદન કર્યું છે.

આ પણ વાંચોઃસુશાંત સિંહના નિધનને કાજોલે ગણાવ્યું ‘દુઃખદ’, નવા એક્ટર્સને આપી આ સલાહ

3 જુલાઈએ થશે સુનવણી
મુઝફ્ફરપુરના સીજીએમ કોર્ટમાં વકીલ સુધીર કુમાર ઓઝાએ જે અરજી દાખલ કરી હતી, તેની સુનાવણી 3 જુલાઈના રોજ થશે. નોંધનીય છે કે, કોર્ટે આ ઘટનાને ગંભીરતાથી લેતા સુનાવણી માટે 3 જુલાઈ નક્કી કરી છે. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈ સ્થિત ફ્લેટમાં ફાસી લગાવીને આત્મહત્યા કરી હતી.


Source: iamgujarat.com

Related posts

નવા 14000 કરતા વધારે કેસ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 4 લાખ નજીક પહોંચ્યો

Amreli Live

‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળશે ‘કસૌટી જિંદગી કી 2’ની આ એક્ટ્રેસ

Amreli Live

અ’વાદઃ એક સમયે કોરોનાનું એપી સેન્ટર હતું સેન્ટ્રલ ઝોન, હવે AMC માટે બન્યું મોડેલ

Amreli Live

આખી રાત વાળમાં આટલું લગાવીને રાખો, સવારે વોશ કર્યા બાદ જુઓ કમાલ

Amreli Live

હવે કુવૈતના આ નિર્ણયના પગલે 8 લાખ ભારતીયો પણ તોળાઈ રહ્યું છે સંકટ

Amreli Live

યોગ ગુરુ રામદેવની મુશ્કેલી વધી, NIMSના માલિક બોલ્યા – અમારે ત્યાં નથી થયું દવાનું ટ્રાયલ

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 253 નવા કેસ નોંધાયા, 18ના મોત સાથે કુલ મૃત્યુઆંક 798 થયો

Amreli Live

સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ્દ થવાની ઘોષણા કરી, તો શું IPL રમાશે?

Amreli Live

MLA છોટુ વસાવાને લાગી રહ્યો છે એન્કાઉન્ટર થવાનો ભય? રાષ્ટ્રપતિને પત્ર લખી માગી સિક્યુરિટી

Amreli Live

મુંબઈનો ખરાબ સમય પૂરો થયો? હવે, 29 દિવસે ડબલ થઈ રહ્યા છે કોરોનાના કેસો

Amreli Live

મુસ્લિમ સાથે લગ્ન કરવાના લીધે ટ્રોલ થઈ રહી છે એક્ટ્રેસ, સહન ના થતાં આપ્યો જડબાતોડ જવાબ

Amreli Live

અમદાવાદ: રીલીફ રોડ પર આવેલી મોબાઈલની દુકાનોએ એન્ટી-ચાઈના સ્ટેન્ડ લીધો

Amreli Live

બહેન માટે આખી ફ્લાઈટ બુક કરાવી હોવાની વાતને અક્ષય કુમારે ફગાવી

Amreli Live

કોરોના તાંડવ: અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 26ના મોત, દર કલાકે એક દર્દી મોતને ભેટ્યો

Amreli Live

પરિવહન કરનારા મજૂરો માટે રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવી.

Amreli Live

ગજબ! જુગાર રમતા પકડાતા પોલીસે જપ્ત કરેલા રુપિયા પરત મેળવવા કોર્ટમાં પહોંચ્યો આરોપી

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 284 નવા કેસ નોંધાયા, 24ના મોત સાથે કુલ મૃત્યુઆંક 822 થયો

Amreli Live

સાપ્તાહિક આર્થિક રાશિફળ 20થી 26 જુલાઈ: આ રાશિઓ માટે ફળદાયી રહેશે અઠવાડિયું

Amreli Live

પાકિસ્તાન DGPRની વેબસાઈટ હેક, ભારત પર લગાવ્યા આરોપ

Amreli Live

અમદાવાદઃ વિકુત શખ્સે નહાતી મહિલાના ફોટો લીધા, ઠપકો મળ્યો તો કર્યો હુમલો

Amreli Live

કાનપુર શુટઆઉટ: ગેંગસ્ટર વિકાસ દુબેનો રાઈટ હેન્ડ અમર દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

Amreli Live