26.8 C
Amreli
05/08/2020
મસ્તીની મોજ

સુશાંત ચંદ્ર પર ખરીદેલ જમીનને 55 લાખના દૂરબીનથી જોતો હતો – પિતા કે. કે. સિંહ

સુશાંત સિંહ રાજપૂતના પિતાએ કહ્યું સુશાંત ચંદ્ર પર ખરીદેલી પોતાની જમીનને દૂરબીનથી જોતો હતો

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ ખુલાસો કર્યો છે કે, તે નિયમિત રૂપથી પોતાની મોંઘી દૂરબીનના માધ્યમથી ચંદ્ર પર પોતાની જમીન જોતો હતો. સુશાંત સિંહ રાજપૂતના દુઃખદ મૃત્યુના લગભગ 2 અઠવાડિયા થઈ ચુક્યા છે, પણ પ્રશંસકો માટે હજી પણ આ વાત માનવી મુશ્કેલ લાગી રહી છે. સુશાંતે ડિપ્રેશનને કારણે 14 જૂને પોતાના મુંબઈમાં આવેલા એપાર્ટમેન્ટમાં પોતાને ફાંસી લગાવીને જીવ આપી દીધો હતો. તેમના નિધન પછી સુશાંતના પિતા અને તેમના પરિવારના દરેક સભ્ય આઘાતમાં છે.

તડકા બોલીવુડ સાથે વાતચીત કરતા સમયે સુશાંતના પિતાએ ઘણી બધી વાતો જણાવી છે. તેમણે સુશાંત સાથે તેના લગ્ન માટે થયેલી છેલ્લી વાતચીત સુધી બધું જણાવ્યું હતું. તેની સાથે જ સુશાંત દ્વારા ખરીદવામાં આવેલી તેમની સંપત્તિ પર પણ તેમણે દિલ ખોલીને જવાબ આપ્યો હતો. તેમણે ખુલાસો કર્યો કે, કઈ રીતે સુશાંત સિંહ રાજપૂતે હાલમાં જ ચંદ્ર પર એક જમીન ખરીદી હતી અને તે હંમેશા 55 લાખ રૂપિયાની પોતાની મોંઘી દૂરબીનના માધ્યમથી તેને જોતા હતા.

તેમણે કહ્યું કે, ‘હાં, તેણે ચંદ્ર પર થોડી સંપત્તિ ખરીદી હતી અને હંમેશા તેને 55 લાખની કિંમતના ટેલિસ્કોપથી જોતો હતો.’ સુશાંતના લગ્નની યોજના વિષે પૂછવા પર તેમના પિતા કહ્યું કે, તે ફેબ્રુઆરી-માર્ચમાં લગ્ન કરવાનો હતો. તેમણે કહ્યું, ‘અમે તે વિષયમાં પહેલા વાત કરી હતી. તેણે મને કહ્યું હતું કે, કોરોના કાળમાં નહિ, પણ ફિલ્મ રિલીઝ થયા પછી, તે ફેબ્રુઆરી માર્ચની આસપાસ લગ્ન માટે યોજના બનાવશે. તે અંતિમ વાતચીત હતી.’

સુશાંત સિંહ રાજપૂત બોલીવુડની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચુક્યા છે. તેમના નિધન પછી બોલીવુડમાં ભાઈ-ભત્રીજાવાદનો વિવાદ ઘણો વધી ગયો છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી કરણ જોહર અને બોલીવુડના સ્ટાર કિડ્સને બરાબરના ટ્રોલ કરવામાં આવે છે. સુશાંતના ગયા પછી બોલીવુડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

મન કી બાત : પીએમ મોદીએ કર્યા કારગિલ વીરોને યાદ, વાંચો 10 મોટી વાતો.

Amreli Live

એનર્જી વધારવાની સાથે મોટું પેટ પણ ઓછું કરે છે આ 2 એક્સરસાઇઝ.

Amreli Live

પહેલી વાર હિમાચલમાં સફરજનની જગ્યાએ નાસપતી ચમકી, કોરોનામાં પણ મળ્યા ઉત્તમ ભાવ, ઉત્પાદકો થયા રાજી.

Amreli Live

આજે આ 4 રાશિવાળાને થશે બંપર લાભ, એક સાથે મળશે ઘણી ખુશખબર

Amreli Live

વાંચો : દેશના સૌથી જુના ફાઈટર પાઇલટની વાત, 100 વર્ષની ઉંમરમાં પણ જુસ્સાથી ભરપૂર છે.

Amreli Live

બ્લડ પ્રેશરની સાથે સાથે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અસરદાર છે આ ફળ, જાણો તેના ફાયદા

Amreli Live

જાણો સોમવારનું વ્રત રાખવાના નિયમ અને તેના ફાયદા

Amreli Live

ઘણી બીમારીઓ દૂર રાખવાની સાથે ઇમ્યુનીટી પણ વધારશે આ 2 દેશી અથાણાં, જાણો ઘરે બનાવવાની સરળ રીત

Amreli Live

સુશાંતના રસોયાનો ખુલાસો, રિયા ઇચ્છતી હતી તેને દૂર કરવો, તેમને ના હતું ડિપ્રેશન

Amreli Live

શ્રાવણમાં 10 વર્ષ પછી શનિ પ્રદોષ સંયોગ, આ 4 રાશિવાળાને થશે ધન લાભ

Amreli Live

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : શું શો માંથી આઉટ થઈ ગયા આ ભાઈ? કોમેડી થઈ જશે ઓછી

Amreli Live

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન થયું, તો સોશિયલ મીડિયા પર ભરાયું ખેડૂતોનું બજાર.

Amreli Live

સવાર, બોપોર કે સાંજ જાણો કયો છે કેળાને ખાવાનો સાચો સમય?

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live

નંબર પ્લેટ વગરની ગાડી ચલાવવી, કાંઈ પણ લખવું હવે હશે ગુનો, કેંદ્રએ જાહેર કર્યા નવા નિયમ.

Amreli Live

બજારમાં 4 પ્રકારના માસ્ક મળી રહ્યા છે, જાણો તેની વિશેષતા અને તમારા માટે કયું માસ્ક સારું રહશે.

Amreli Live

16 વર્ષની TikTok સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા, એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીને વધુ એક ઝટકો

Amreli Live

નવું ઘર ખરીદવા માંગતા હો, તો આ સરકારી યોજનાઓનું રાખો ધ્યાન, થશે લાખોનો ફાયદો.

Amreli Live

ઊંઘના અભાવને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી બને છે, જાણો તેને કેવી રીતે સુધારી શકાય.

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live