30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

સુશાંતની મોતને કેવી રીતે આત્મહત્યા માની? પ્રશ્ન ઉઠાવતા રુપા ગાંગુલીએ કરી CBI તપાસની માગ

સુશાંતની મોત પર CBI તપાસની માગ

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ એક તરફ બોલિવુડમાં નેપોટિઝમનો મુદ્દો ચગ્યો છે, ત્યારે બીજી તરફ એવા લોકોની સંખ્યા પણ ઓછી નથી જેઓ દિવંગત એક્ટરને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. સીરિયલ ‘મહાભારત’માં દ્રોપદીનો રોલ કરનારા એક્ટ્રેસ રુપા ગાંગુલીએ સુશાંતની આત્મહત્યા મામલે CBI તપાસની માગ કરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

રુપા ગાંગુલીએ ઉઠાવ્યા સવાલ

રુપા ગાંગુલીએ એક પછી એક ઘણાં ટ્વિટ કર્યા છે જેમાં #CBIFORSUSHANT લખેલું છે. આ ટ્વિટ્સ સાથે રુપા ગાંગલીએ સવાલો પણ ઉઠાવ્યા છે. રુપા ગાંગુલીએ લખ્યું, “શું તપાસ ઉતાવળમાં કરવામાં આવી? ફોરેન્સિકની ટીમ 15 જૂને કેમ પહોંચી?”

‘ઝેરના અવશેષ મળ્યા?’

બીજા ટ્વિટમાં લખ્યું, “શું તેના શરીર પરથી કોઈ પ્રકારના ઝેરના અવશેષ મળ્યા?”

‘CCTVની બરાબર તપાસ થઈ હતી?’

ત્રીજા ટ્વિટમાં લખ્યું, “શું સીસીટીવી ફૂટેજની બરાબર તપાસ કરાઈ હતી, ઘરમાં કોઈ પ્રવેશ્યું છે કે નહીં તેની તપાસ થઈ હતી?”

‘કેવી રીતે ગણાવ્યું સ્યૂસાઈડ?’

ચોથા ટ્વિટમાં લખ્યું, “પોલીસે આ કેસને કેવી રીતે સ્યૂસાઈડ ગણાવી દીધો જ્યારે ઘટના સ્થળેથી કોઈ સ્યૂસાઈટ નોટ મળી જ નહોતી?”

‘ડિપ્રેશનનું કારણ આગળ ધરવામાં આવ્યું?’

રુપા ગાંગુલીએ છેલ્લા ટ્વિટમાં લખ્યું, “ડિપ્રેશનનું કારણ આગળ ધરીને સાચી સમસ્યાને છુપાવવામાં આવી રહી છે, જેના લીધે સુશાંતનું મોત થયું.”

‘આત્મહત્યા કેવી રીતે કરી શકે?’

તેમણે એમ પણ કહ્યું, “હું સમજી નથી શકતી કે આટલો હોંશિયાર અને કમાલનો વ્યક્તિ આ પ્રકારનો રસ્તો શા માટે પસંદ કરે. કેટલીક એવી બાબતો છે જેને છુપાવાઈ રહી છે અથવા તેની સ્પષ્ટતા અપાઈ નથી.”


Source: iamgujarat.com

Related posts

ચીનથી દુર થયેલી 600 વિદેશી કંપનીઓને લલચાવવાની તૈયારી, ભારતને ફિનિશ્ડ પ્રોડક્ટનું વૈશ્વિક હબ બનાવવાનું લક્ષ્ય.

Amreli Live

દેશમાં કોરોના વાયરસના 8000 કરતા વઘારે કેસ એક દિવસમાં નોંધાયા, મૃત્યુઆંક 5000ને પાર

Amreli Live

આ તારીખે ‘શકુંતલા દેવી’નું OTT પર ગ્લોબલ પ્રીમિયર, વિદ્યા બાલને શેર કર્યો વિડીયો

Amreli Live

ખલીએ ગુસ્સામાં તોડી નાખ્યું લેપટોપ, વિડીયો થયો વાયરલ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નિરાશ થઈ ગયેલા તેના 14 વર્ષના ફેને જીવન ટૂંકાવ્યું

Amreli Live

ગુજરાત પોલીસને હલકી ગુણવત્તાનું સેનિટાઈઝર પધરાવી દીધું

Amreli Live

સુશાંત સિંહના નિધનને કાજોલે ગણાવ્યું ‘દુઃખદ’, નવા એક્ટર્સને આપી આ સલાહ

Amreli Live

જુઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં કેવું દેખાયુ સૂર્યગ્રહણ

Amreli Live

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

ભારતે નિયમ બદલ્યો, LAC પર સૈનિકોને હથિયારોનો ઉપયોગ કરવાની આપી મંજૂરી

Amreli Live

સ્કૂલો બંધ છે ત્યાં સુધી ફી ન ઉઘરાવવા રાજ્ય સરકારનો નિર્દેશ

Amreli Live

મુંબઈનો ખરાબ સમય પૂરો થયો? હવે, 29 દિવસે ડબલ થઈ રહ્યા છે કોરોનાના કેસો

Amreli Live

29 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

શું હવે ‘વેબ સીરિઝ’ જેવા કન્ટેન્ટ પર પણ ફરવા લાગશે સેન્સરની કાતર?

Amreli Live

લોકડાઉન દરમિયાન ગોવામાં ફસાઈ હતી આ એક્ટ્રેસ, 100 દિવસ બાદ મુંબઈ આવી

Amreli Live

બ્લડપ્રેશરના દર્દીએ ચોક્કસ ખાવા જોઈએ આ સીઝનલ ફળ

Amreli Live

મુંબઈમાં વરસાદ ફરી બની શકે આફત, દરિયામાં 4.26 મીટર ઊંચા મોજાનું એલર્ટ

Amreli Live

જિયોના પેટ્રોલ પંપ પર મળશે આ કંપનીનું લુબ્રિકેંટ, કંપની ખોલશે નવા 3500 પંપ

Amreli Live

દેશનો નવો દુશ્મન ‘ncov2019@giv.in’, સરકારે આપી ચેતવણી

Amreli Live

ભારત-ચીન તણાવઃ રાષ્ટ્ર પ્રમુખ શિ જિનપિંગે ચીની સૈન્યને આપ્યો આ આદેશ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મુંબઈ સ્થિત ઘરમાંથી પોલીસને મળી પાંચ ‘પર્સનલ ડાયરી’

Amreli Live