25.8 C
Amreli
06/08/2020
મસ્તીની મોજ

સુશાંતની બહેને PMO અને નીતીશ કુમારને કરી CBI તપાસની માંગ, જણાવ્યું : મારો ભાઈ ન્યાયનો છે હકદાર

પોતાના ભાઈને ન્યાય મળે એટલા માટે સુશાંતની બહેને PMO સહીત નીતીશ કુમારને કરી CBI તપાસની માંગ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. એક્ટરના મૃત્યુને દોઢ મહિના થી વધારે થઇ ગયા છે પરંતુ હજુ સુધી કોઈને સુશાંતના સુસાઇડ કરવાનું સાચું કારણ ખબર નથી. જ્યાં એક બાજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ‘શ્વાસ રૂંધાવો’ જણાવવામાં આવ્યું છે, તો ત્યાં કેટલાક લોકો આને મર્ડર પણ જણાવી રહ્યા છે. હજુ સુધી ફક્ત મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી, પરંતુ હવે પટનામાં સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા નોધાયેલ એફઆઈઆર પછી બિહાર પોલીસ પણ આ કેસની તપાસમાં જોડાયેલી છે.

સુશાંતની બહેને કરી સીબીઆઈ તપાસની માંગ

સુશાંત આત્મહત્યા કેસમાં શરૂઆતથી જ લોકો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા હતા. હવે આ લિસ્ટમાં સુશાંતની બહેન પ્રિયંકા સિંહનું નામ પણ જોડાઈ ગયું છે. તેમણે થોડા સમય પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને ટ્વીટ કરી સુશાંત કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. પોતાના આ ટ્વીટમાં પીએમઓ અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યું છે.

પ્રિયંકાએ ટ્વીટ કરી લખ્યું : સુશાંત કેસમાં જેવી રીતે બિહાર પોલીસને બાધાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેને જોઈને અમે સુશાંત કેસ બાબતમાં સીબીઆઈ તપાસની વિન્રમ વિનંતી કરીએ છીએ. મારો ભાઈ ન્યાયનો હકદાર છે. ન્યાયના હિતમાં નિષ્પક્ષ તપાસમાં અમારી મદદ કરો.

પરિવાર ઈચ્છે તો થઇ શકે છે CBI તપાસ

જણાવી દઈએ કે બિહારના સીએમ નીતીશ કુમારે એક નિવેદન આપીને જણાવ્યું હતું કે જો સુશાંતના પરિવાર વાળા ઈચ્છે તો આ કેસમાં સીબીઆઈ તપાસ થઇ શકે છે. તે આ સંબંધમાં નિવેદન કરી શકે છે. તેની સાથે જ તેમણે આશ્વાસન આપ્યું કે આ કેસમાં સુશાંતને ન્યાય આપવાની દરેક સંભવ પ્રયાસ કરશે. એટલું જ નહિ તેમણે મુંબઈ પોલીસને બિહાર પોલીસને સહયોગ આપવાની અપીલ કરી છે.

સીબીઆઈ તપાસ માટે લાગે છે રાજ્ય સરકારની ભલામણ

કોઈ પણ કેસમાં સીબીઆઈ તપાસ કરવા માટે એક નિયમ હોય છે. તેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પરિવારની માંગ પર સીબીઆઈ તપાસની ભલામણ પછી જ સીબીઆઈ કેસમાં દખલ આપે છે. મહારાષ્ટ્ર સરકારે તો સીબીઆઈ તપાસથી સાફ ના પાડી દીધી છે પરંતુ હવે પટનામાં કેસ નોંધાયા પછી બિહાર સરકાર દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે.

આ પહેલાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ પણ પીએમ મોદીને ટ્વીટ પર ટેગ કરી આ કેસની જલ્દી તપાસ કરવાની માંગ કરી ચુકી છે. તેમણે ટ્વીટ કરી લખ્યું : હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું, હું આ કેસમાં જલ્દી તપાસની વિનંતી કરું છું. અમે ભારતીય ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ છે. અમે દરેક કિંમત પર ન્યાયની આશા રાખીએ છીએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગોરખધામ અને પ્રભુ રામ : મંદિર આંદોલનના કેન્દ્રમાં રહ્યું છે યોગીનું મઠ.

Amreli Live

સુશાંત સિંહની આત્મહત્યા પછી આ એક્ટ્રેસનો ખુલાસો, જણાવ્યું : મને પણ આવે છે આત્મહત્યાના વિચાર

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

ઘણી નાની ઉંમરમાં થયા હતા કેટરીના કેફના માતા-પિતાના છૂટાછેડા, આજે પણ કેટરીનાને પરેશાન કરે છે આ દુઃખ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

ધનની ઉણપ હોયને કોઈ મદદગાર ના હોય તો શનિવારે કરો આ ઉપાય, શનિદેવ બનાવી દેશે માલામાલ.

Amreli Live

પરિણીત બહેને મોટા ભાઈને લીવર આપીને આપ્યું હતું નવું જીવનદાન

Amreli Live

આ વીડિયોમાં ખુબ રડી રહ્યા છે અનુપમ ખેર? તમે પણ જાણો તેનું કારણ.

Amreli Live

એન્કાઉન્ટરની સંપૂર્ણ સ્ટોરી કહે છે આ 6 ફિલ્મો, બોક્સ ઓફિસ પર ધમાધમ ધમાલ મચાવી દીધી હતી.

Amreli Live

ફક્ત 10 દિવસમાં આ રીતે ઘરબેઠા બનાવી શકો છો પાસપોર્ટ, આ 7 સ્ટેપને કરો ફોલો

Amreli Live

આ છે દુનિયાની સૌથી લાંબી રશિયન મોડલ, તેની આગળ સારા કદ કાઠીના અસલી હીરો પણ ફેલ.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

35 હજાર ભારતીય સિપાહીઓની પૂર્વી લદ્દાખમાં ભયાનક ઠંડીમાં પણ થશે પોસ્ટિંગ.

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

ફરીથી તારક મહેતા શોમાં દેખાશે દયા ભાભી, આ એક્ટ્રેસે કર્યો ખુલાસો.

Amreli Live

બુધવારે ચંદ્ર પર રાહુની પડશે નજર, આ 3 રાશિઓ માટે દિવસ સારો નથી, 8 રાશિઓએ સાવચેત રહેવું પડશે.

Amreli Live

જયારે શિવે વિષપાન કરીને કરી હતી સૃષ્ટિની રક્ષા, ત્યારે તેમને થવા લાગી હતી શારીરિક પીડા, વાંચો સંપૂર્ણ કથા.

Amreli Live

આ અઠવાડિયે આ 4 રાશિ વાળા રહેશે ઘણા ખુશ, શુભ સમાચારોની ભેટ લાવશે આ અઠવાડિયું.

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

અયોધ્યામાં કોરોનાના કપરા સમયમાં ભૂખ્યા વાંદરાઓનું પેટ ભરી રહ્યો છે આ વ્યક્તિ

Amreli Live