25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

સુશાંતના મોત મામલે દિલીપ તાહિલે કહ્યું, ‘માત્ર કરિયર ઈશ્યૂના કારણે કોઈ આપઘાત કરે નહીં’

સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલિવુડમાં ખળભળાટ મચી ગયો છે. બી ટાઉનના સેલેબ્સે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક્ટરના નિધન બાદ શોક વ્યક્ત કર્યો હતો. જો કે, કેટલાક સેલેબ્સનું એવું પણ કહેવું છે કે, જ્યારે જરૂર હતી ત્યારે બોલિવુડે દિવંગત એક્ટરને મદદ કરી નહીં.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ સિવાય તેને ઘણી ફિલ્મોમાંથી કાઢી મૂકાયો હોવાની અને તેના પર પ્રેશર હોવાની ચર્ચા પણ થઈ રહી છે. તેનું નિધન થયું ત્યારથી મીડિયામાં તેના સ્યૂસાઈડ, નેપોટિઝમ, ઈનસાઈડર vs આઉટસાઈડરની ડિબેટ ચાલી રહી છે.

હાલમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક્ટર દિલીપ તાહિલે સુશાંતના નિધન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, બોલિવુડમાં બોક્સ ઓફિસ નંબર્સ બધું નક્કી કરે છે અને સુશાંત બેન્કેબલ એક્ટર હતો. તાહિલે આગળ કહ્યું કે, કોઈ પણ ટિકિટ વિન્ડો પર સારી કમાણી કરનાર એક્ટરનો બોયકોટ કરી શકે નહીં અને તેથી સુશાંતના નિધન પાછળનું એકમાત્ર કારણ કરિયર પ્રોબ્લેમ હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે, અન્ય પરિબળો અને પ્રોફેશનલ ઈશ્યૂ પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.

સુશાંતનો બોયકોટ કરનાર લોકો વિશે વાત કરતાં તાહિલે કહ્યું કે, પ્રોડ્યૂર્સની સાથે મતભેદ હોઈ શકે છે. ક્યારેક-ક્યારેક કોન્ટ્રાક્ટથી કેટલાક એક્ટર પરેશાન થઈ જાય છે. જો કે, એક સેલેબલ એક્ટર જે દર્શકોને થીયેટર સુધી લાવે છે, તે જોબલેસ રહી શકે નહીં.

હાલ, મુંબઈ પોલીસ સુશાંત સિંહના મામલે તપાસ કરી રહી છે. 14 જૂને બાંદ્રા સ્થિત ડુપ્લેક્સમાં સુશાંતનું નિધન થયું હતું. તેની ઉંમર 34 વર્ષની હતી. રિપોર્ટ્સ પ્રમાણે, આપઘાત કરીને જીવન ટૂંકાવનાર એક્ટર ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો.


Source: iamgujarat.com

Related posts

પ્રતિબંધની અસર, TikTok ચીન છોડીને જશે બહાર!

Amreli Live

ડિસ્કાઉન્ટ, કેશબેકની જોરદાર ઓફર્સ, છતાંય મોલમાં કાગડા ઉડી રહ્યા છે!

Amreli Live

કોરોના દર્દી પાસેથી 7 કિમીની રાઈડ માટે એમ્બુલન્સે ચાર્જ કરી આટલી મોટી કિંમત

Amreli Live

રાજકોટ દેશનું પ્રથમ ગ્રીન રેટેડ પ્લેટિનમ લેવલ સ્માર્ટ સિટી બન્યું

Amreli Live

અમદાવાદ: ગેરકાયદેસર દારુ વેચતા બુટલેગરોમાં આશરે 60% મહિલાઓ

Amreli Live

જાણો, કેટલા પ્રકારના હોય છે સૂર્ય ગ્રહણ, શું હોય છે તફાવત

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોનાને હરાવીને ઠીક થઈ દીપિકાની મમ્મી-દાદી, કહ્યું ‘વીડિયોના કારણે ફટાફટ મળી મદદ’

Amreli Live

અમરેલીઃ રિક્ષાચાલકે જ બાળકી પર રેપ કર્યાનો ખુલાસો, DNA રિપોર્ટના આધારે ચાર્જશીટ દાખલ

Amreli Live

રિલાયન્સનો શેર વાજબી ભાવથી ઘણો ઉંચો જણાવી મેક્વેરીએ આપ્યો રુ. 1195નો ટાર્ગેટ

Amreli Live

શું તુલસી સાથે દૂધ પીવું યોગ્ય છે કે નહીં?

Amreli Live

1 જૂને છે ગાયત્રી જયંતી, સવારે અને સાંજે આ રીતે કરવો જોઈએ ગાયત્રી મંત્રનો જાપ

Amreli Live

આવી ગયા નવા મેડ ઈન ઈન્ડિયા ઈલેક્ટ્રિક સ્કૂટર

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 317 નવા કેસ, 22ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,275 થયો

Amreli Live

પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયા પર સંયમ રાખવો પડશે, સરકારની નિંદા કરી તો થશે કાર્યવાહી

Amreli Live

19 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

શિયાળામાં ચીન કોઈ અવળચંડાઈ કરે તે પહેલા જ ભારતીય સેના કરી રહી છે તૈયારી

Amreli Live

ટોઈલેટ પેપર સફેદ કલરનું જ કેમ હોય છે? વિચાર્યું છે ક્યારેય?

Amreli Live

સુશાંતની આત્મહત્યા અને ટ્વિટર પ્રોફાઈલ તસવીર વચ્ચે છે કંઈક આવો સંબંધ!

Amreli Live

અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો, ઉકળાટથી મળી રાહત

Amreli Live

નીતિન પટેલની જાહેરાત, ગુજરાતમાં હવે રુ. 2500માં ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થશે

Amreli Live