30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

સુશાંતના નિધનના 15 દિવસ પહેલા જ આ એક્ટ્રેસે જોઈ હતી ‘છિછોરે’, કહ્યું ‘તે અમારા માટે…’

સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું તેને 13 દિવસ વીતી ગયા છે. ફેન્સ હજુ પણ આઘાતમાંથી બહાર આવ્યા નથી. બિગ બોસ 13ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી એક્ટ્રેસ માહિરા શર્માની પણ કંઈક આવી જ સ્થિતિ છે. હાલમાં જ તેણે અમારા સહયોગી ETimes TV સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં તો તેને સુશાંતના આપઘાતના ન્યૂઝ વાંચીને માન્યમાં જ આવ્યું નહીં.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

‘ન્યૂઝ સાંભળીને મને ઝટકો લાગ્યો હતો. શરૂઆતમાં તો મેં માનવાનો જ ઈનકાર કરી દીધો હતો, કારણ કે, તે ખૂબ જ ટેલેન્ટેડ હતો અને તેની પાસે અપકમિંગ પ્રોજેક્ટ્સ પણ હતા. તે ખૂબ સારું કામ કરી રહ્યો હતો. હકીકતમાં તો વ્યક્તિ કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે આપણે જાણતા જ નથી હોતા. તમારી પાસે ફેમ, કામ અને પૈસા હોય તો તમે ડિપ્રેશનમાં ન સરી પડો તેવું જરાય નથી. પરંતુ મારું માનવું છે કે, કોઈએ પણ જીવનનો અંત આણવો જોઈએ નહીં. ઈન્ડસ્ટ્રીમાં ઘણાના નિધન થયા પરંતુ સુશાંતના નિધનથી હું વધારે દુઃખી છું. હું તે બાબતને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. પરંતુ મને તેમ પણ લાગે છે કે, જીવન ટૂંકાવી દેવું તે એકમાત્ર સમાધાન નથી. સુશાંત જતો રહ્યો છે, પરંતુ પાછળ ઘણા સવાલ છોડતો ગયો છે’, તેમ માહિરાએ કહ્યું.

માહિરાએ તેવો પણ ખુલાસો કર્યો કે, તેણે સુશાંતની ફિલ્મ ‘છિછોરે’ એક્ટરના નિધનના 15 દિવસ પહેલા જ જોઈ હતી અને તેમાં તેને એક્ટરનું પર્ફોર્મન્સ ખૂબ જ ગમ્યું હતું. એક્ટ્રેસે વધુમાં ઉમેર્યું કે, એક્ટરના ટેલેન્ટ પર કોમેન્ટ કરવા જેટલી તે સક્ષમ નથી.

‘મેં તેના મૃત્યુના 15 દિવસ પહેલા છિછોરે જોઈ હતી. તેણે ફિલ્મમાં અમેઝિંગ કામ કર્યું હતી. તેણે યંગ અને વૃદ્ધ અનિરુદ્ધના પાત્રમાં ખૂબ જ સારી એક્ટિંગ કરી હતી. તેણે સુંદર પર્ફોર્મન્સ આપ્યું હતું. જ્યારે તેણે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું ત્યારે મને તે ખૂબ જ ક્યૂટ અને બ્રિલિયન્ટ લાગતો હતો. તે ઈટેલિજન્ટ હતો. તે અન્ય ઘણા ટીવી એક્ટર્સ માટે પ્રેરણારૂપ હતો’, તેમ માહિરાએ કહ્યું.

‘સુશાંત એક એવો એક્ટર હતો જેણે ટીવીના કલાકારોને તે વાતમાં માનતા કર્યા કે તેઓ પણ પોતાના સપના પૂરા કરી શકે છે. ટીવીમાંથી કોઈએ તેના સિવાય મોટી ફિલ્મોમાં કામ કર્યું હોય તેવું મેં જોયું નથી. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે’, તેમ તેણે કહ્યું.


Source: iamgujarat.com

Related posts

દાળ-ચોખા પલાળવાની કડાકૂટમાં પડ્યા વગર આ રીતે બનાવો ઈન્સ્ટન્ટ ઢોંસા 👌

Amreli Live

પશ્ચિમ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં નોંધાયા 100થી વધુ કેસ

Amreli Live

કોરોનાના સંક્રમણથી બચવા વીંટી-મંગળસૂત્ર જેવી રોજ પહેરાતી જ્વેલરીની આ રીતે કરો સફાઈ

Amreli Live

બાળકના શરીરમાં લોહીની ઉણપ છે? દૂર કરવા રોજ ખવડાવો આ વસ્તુઓ

Amreli Live

28 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં છે એરિકા ફર્નાન્ડિઝ, બોયફ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું-‘તેને નથી ગમતું કે….’

Amreli Live

કોરોનાઃ વિશ્વ કલ્યાણ માટે 10 લાખ જૈન આજે ઓનલાઈન ભેગા થઈ કરશે નવકરા મંત્રનો જાપ

Amreli Live

વિશ્વ યોગ દિવસઃ 21 જૂને દેશને સંબોધિત કરશે પીએમ મોદી, ચીનને આપશે જવાબ?

Amreli Live

10 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને થોડી મહેનતથી જ સારું પરિણામ મળશે

Amreli Live

અનલોક ગુજરાતઃ સમગ્ર રાજ્યમાં દોડશે ST બસો, વેપાર-ધંધા પણ ધમધમશે

Amreli Live

ગુજરાતના જાણીતા કટાર લેખક પદ્મશ્રી નગીનદાસ સંઘવીનું નિધન

Amreli Live

અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટરનો ડંકો, કોરોનાના દર્દીઓ માટે આશા વધી

Amreli Live

મંત્રી કાનાણીના દીકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેની બબાલનો ઓડિયો વાયરલ

Amreli Live

દેશમાં કોરોના વાયરસથી 10,000 કરતા વધુના મોત, રોજની ટેસ્ટ ક્ષમતા 3 લાખ કરાઈ

Amreli Live

ઘરના તમામ સભ્યો માટે બનાવો ખૂબ જ હેલ્ધી એવા પમ્પકિન-આલમંડ કબાબ

Amreli Live

મુંબઈ: બોરીવલીમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Amreli Live

રશિયાના બંધારણમાં થશે સુધારા, પુતિન 2036 સુધી રહેશે રાષ્ટ્ર પ્રમુખ

Amreli Live

આવી રહી છે નવી દમદાર મહિન્દ્રા THAR, જાણી લો ક્યારે થશે લોન્ચ?

Amreli Live

ચીનની ડબલ ગેમઃ એક તરફ શાંતિની વાત અને બીજી તરફ ખોલી રહ્યું છે નવા મોરચા

Amreli Live

કંપની લોન્ચ કરી રહી છે રેનૉ ડસ્ટર SUVનું સૌથી પાવરફુલ મોડલ, જાણો સ્પેસિફિકેશન્સ

Amreli Live

અમદાવાદમાં નીકળી એક ‘ક્યૂટ રથયાત્રા’, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Amreli Live