32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

સુર્ય ચિત્રા નક્ષત્રમાં જવાથી દરેક રાશિઓ પર થશે શુભ અને અશુભ પ્રભાવ, જાણો તમારી રાશિઓનો હાલ

10 ઓક્ટોબરે સૂર્ય આવી જશે ચિત્રા નક્ષત્રમાં, આ કારણે મકર સહીત 6 રાશિ વાળાના કામકાજમાં થઇ શકે છે બદલાવ. સૂર્ય નક્ષત્ર બદલવાથી ઋતુ, અર્થવ્યવસ્થા અને પ્રસાશનીક બાબતો સાથે જડાયેલા ફેરફાર થશે, બીમારીઓથી પણ રાહત મળશે. શનિવાર, 10 ઓક્ટોબરના રોજ સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવી જશે અને 24 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે. આ પહેલા 27 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્રમાં હતો.

કાશીના જ્યોતીષાચાર્ય પંડિત ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ મંગળના નક્ષત્રમાં સૂર્ય આવી જવાથી ઋતુમાં ફેરફાર થશે. સાથે જ અર્થવ્યવસ્થા અને પ્રશાસનીક ફેરફાર જોવા મળશે. સૂર્યના નક્ષત્ર પરિવર્તનની અસર તમામ રાશીઓ ઉપર પણ પડશે. જેથી મેષ, વૃશ, કર્ક, વૃશ્ચિક, ધન અને મકર રાશી વાળા માટે સારો સમય રહેશે. સિંહ, કન્યા અને મીન રાશી વાળા માટે સમય સામાન્ય રહેશે. તે ઉપરાંત મિથુન, તુલા અને કુંભ રાશી વાળા લોકો માટે સમય સારો નહિ રહે.

પંડિત મિશ્રાના જણાવ્યા મુજબ ચિત્રા નક્ષત્રમાં સૂર્યના આવી જવાથી દેશના ઘણા ભાગોમાં ઘણી ગરમી વધવા સાથે જ તાપમાનમાં ઠંડક પણ રહેશે. સૂર્યના નક્ષત્ર પરિવર્તન કરવાથી દેશની અર્થવ્યવસ્થામાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળશે. પ્રશાસન સાથે જોડાયેલા મોટા નિર્ણય થઇ શકે છે. દેશમાં મોટા હોદ્દા ઉપર રહેલા લોકોના કામમાં ઝડપ આવી શકે છે. નવી જવાબદારીઓ કે નવા કામ શરુ થઇ શકે છે. આત્મ વિશ્વાસ વધશે. બીમારીઓમાં ઘટાડો આવી શકે છે. સકારાત્મક પ્રશાસનીક ફેરફાર થવાની પણ સંભાવના ઉભી થઇ રહી છે.

તુલા સહીત 6 રાશીઓ માટે સારો સમય : મેષ, વૃષભ, કર્ક, વૃશ્ચિક, ધન અને મકર રાશી વાળા લોકો માટે સમય સારો રહેશે. આ રાશી વાળાને ભાગ્યનો સાથ મળી શકે છે. અટકેલા નાણા મળી શકે છે. વિચારેલા કામ પણ થઇ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક બાબતોમાં ફાયદા વાળો સમય રહેશે. નોકરી કે બિજનેસમાં બઢતી મળી શકે છે. આરોગ્ય માટે પણ સમય સારો રહેશે.

સિંહ, કન્યા અને મીન માટે મિશ્ર સમય : સૂર્યનું ચિત્રા નક્ષત્રમાં આવવાથી સિંહ, કન્યા અને મીન રાશી વાળા માટે મિશ્ર સમય રહેશે. આ 3 રાશી વાળાના કામ પુરા થશે, પરંતુ મહેનત પણ વધુ રહેશે. ખર્ચા અને તણાવ વધી શકે છે. રોજીંદા કામોમાં વિવાદની સ્થિતિ ઉભી થઇ શકે છે. સાથે જ ધન લાભ પણ થઇ શકે છે. ઘણી બાબતોમાં ભાગ્યનો સાથ મળી શકે છે. આરોગ્ય સંબંધી તકલીફ પણ થઇ શકે છે.

કુંભ સહીત 3 રાશીઓ માટે અશુભ સમય : સૂર્યનું ચિત્રા નક્ષત્રમાં આવવાથી મિથુન, તુલા અને કુંભ રાશી વાળાની મુશ્કેલી વધી શકે છે. મંગળના નક્ષત્રમાં સૂર્યના આવવાથી વિવાદ અને તણાવ વધી શકે છે. આ કારણે આ 3 રાશી વાળાએ સાંભળીને રહેવું પડશે. સૂર્યની અશુભ અસરથી કામમાં અડચણો આવી શકે છે. વિવાદ થવાની સંભાવના છે. આર્થિક નુકશાન અને આરોગ્ય સંબંધી તકલીફો પણ થઇ શકે છે. નવા કામની શરુઆત કરવાથી દુર રહેવું પડશે. દેવું ન કરો. કામમાં બેદરકારી અને ઉતાવળ ન કરવી જોઈએ.

શું કરવું અશુભ અસરથી બચવા માટે : ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળ હોય છે. એટલા અંતે સૂર્યનું આ નક્ષત્રમાં આવવાથી અશુભ અસરથી બચવા માટે પીપળા અને મદારના છોડમાં પાણી નાખવું જોઈએ. સૂર્યોદય પહેલા ઉઠીને સૂર્યને પ્રણામ કરો. તાંબાના વાસણથી સૂર્યને જળ ચડાવો. પાણીમાં લાલ ચંદન ભેળવીને સૂર્યને ચડાવો. સૂર્યને લાલ ફૂલ ચડાવો. ગુલમહોરના ફૂલ ચડાવવાથી સૂર્ય સંબંધી દોષ દુર થઇ જાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live

4 પ્રકારની હોય છે પાઈલ્સ, તેના લક્ષણોથી જાણો તમને કઈ છે?

Amreli Live

સોનુ સૂદે હવે પરપ્રાંતિય મજૂરો માટે કારી બીજી મોટી જાહેતર, જાણો કઈ છે એમની નવી યોજના.

Amreli Live

આ દેશી નુસખા પેટની ચરબી ઘટાડવા અને ઝડપથી વજન ઓછું કરવામાં કરશે મદદ, જાણો કઈ રીતે કરવું સેવન

Amreli Live

ક્યાં છે ભગવાન ગણેશનું અસલી મુખ, જાણો સંપૂર્ણ માહિતી

Amreli Live

માઇક્રોમેક્સ, લાવા, કાર્બન, ઇન્ટેક્સ જેવી ઇન્ડિયન બ્રાન્ડ્સ વાપસી માટે તૈયાર, ચીની પ્રોડક્ટ્સ વિરોધમાં ફાયદો મળવાની આશા

Amreli Live

મોબાઈલમાં 5G એ રીતે, આ દેશ પાસે છે 5G ટેકનોલોજીના લડાઈ માટેના વિમાન.

Amreli Live

ગુરુની સીધી ચાલ થઈ ગઈ છે શરુ, જુલાઈ 2021 સુધી આ 4 રાશિવાળાને ધન-વેપારમાં મળશે સફળતા.

Amreli Live

22 સપ્ટેમ્બરથી બુધ ગ્રહ કન્યાથી તુલામાં કરશે પ્રવેશ, જાણો કઈ રાશિઓને થશે લાભ

Amreli Live

જો આંખને મોં, મોં ને નાક, કાનને જીભ કહીશું તો તમે શેના વડે સાંભળશો? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે આવા અટપટા સવાલ

Amreli Live

રવિ પુષ્ય શુભ યોગ બનવાથી આજે આ રાશિઓનો થશે ભાગ્યોદય, અચાનક ધન લાભ થઇ શકે છે.

Amreli Live

સોનુ-ભૂષણના લડાઈમાં નામ આવ્યા પછી ડિપ્રેશનની શિકાર થઈ મરીના કુંવર, મનોચિકિત્સક પાસે જઈને લીધી સલાહ

Amreli Live

આ મહિને રાહુ-કેતુ સહીત આ 6 ગ્રહ કરશે રાશિ પરિવર્તન, મંગળ, શનિ અને ગુરુની બદલાશે ચાલ.

Amreli Live

ઘર કંકાસ થી છુટકારો મેળવવા માટે અપનાવો ફેંગ શૂઈના આ રામબાણ ઉપાય.

Amreli Live

સમુદ્ર કિનારે હોટ અવતારમાં દેખાઈ મિથુન ચક્રવર્તીની વહુ, જુઓ સુંદર ફોટા.

Amreli Live

કેવી છે રાફેલની શક્તિ, જાણો તેનાથી જોડાયેલા કેટલાક મહત્વના સવાલ-જવાબ.

Amreli Live

કુમાર અને રવિ નામના બન્યા શુભ યોગ, જાણો કઈ રાશિની સમસ્યાઓ થશે ઓછી, કોના આવશે સારા દિવસો.

Amreli Live

ચર્ચામાં રહ્યા છે આ સેલિબ્રિટીઓના ટેટુ, અમુકે બ્રેકઅપ પછી કઢાવી નાખ્યા.

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજના દિવસે ખુલશે આ રાશિઓના ભાગ્યના દ્વાર, વાંચો રાશિફળ.

Amreli Live

આ ચોખા છે કે દવા, સુગંધ અને સ્વાદમાં છે શ્રેષ્ઠ, ઇમ્યુનીટી વધારવામાં પણ છે મદદગાર.

Amreli Live