25.9 C
Amreli
22/09/2020
કૌશિક વેકરીયા

સુરત અમદાવાદ જેવા અન્ય જિલ્લાઓમાંથી લોકો તેમના વતનનો જિલ્લો એવા અમરેલી ખાતે આવી…

સુરત અમદાવાદ જેવા અન્ય જિલ્લાઓમાંથી લોકો તેમના વતનનો જિલ્લો એવા અમરેલી ખાતે આવી રહ્યા છે ત્યારે તેમને ચાવંડ પોસ્ટ બિસ્લેરી પાણીની બોટલ,નાસ્તો તેમજ ફૂડ પેકેટ તેમજ અમર ડેરી તરફથી છાસ સહિત વ્યવસ્થાઓ કરવામાં આવેલ ત્યારે આજરોજ આ સેવાયજ્ઞમાં અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા – હકુભા,સાંસદ નારણભાઇ કાછડીયા,જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક,પૂર્વ ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા,અમર ડેરી અમરેલીના ચેરમેન શ્રી અશ્વિનભાઇ સાવલીયા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી ઉદયનભાઇ ત્રિવેદી,અમરેલી વેપારી મહામંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ વણઝારા અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતુભાઈ ડેર તેમજ મયુરભાઈ હિરપરા,અમરેલી શહેર ભાજપના પ્રમુખ તુષારભાઈ જોશી, તાલુકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયા,લાઠી તાલુકાના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા,મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયા અમરેલી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી અને ખેડૂત આગેવાન મેહુલભાઈ ધોરાજીયા,જિલ્લાના અલગ અલગ મંડળના હોદ્દેદારો જેમાં મનીષભાઈ ધરાજીયા, પિન્ટુભાઈ કુરુન્ડલે,કાળુભાઈ વાળા રાજુભાઈ કાબરીયા,વેપારી મહામંડળ માંથી ચતુરભાઈ અકબરી, મુકુંદભાઈ ગઢીયા, ગિરીશભાઈ પટેલ, ભાવેશભાઈ સોઢા, લાલજીભાઈ પોકાર,ઉમેશભાઈ સંઘવી, ચંદ્રેશભાઇ ધોળકિયા અમરેલી શહેર અને તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ શ્રી કિરીટભાઈ વામજા,સંજયભાઈ રામાણી, ડેની રામાણી, ચંદુ રામાણી, રોહિતભાઈ સુખડિયા, સંદીપભાઈ માંગરોળીયા, ઉમેશભાઈ વેકરીયા, ચિરાગભાઈ ચાવડા, વિરલભાઇ વીરપરા, કલ્પેશભાઈ વોરા અમરેલી શહેર – તાલુકાની અલગ અલગ ટીમો દ્વારા આ સેવાકાર્યમાં સૌ સહભાગી થયેલઅને અને આ સેવાયજ્ઞ માં સેવા આપેલ તેમજ વહીવટી તંત્ર- આરોગ્ય વિભાગ – પોલીસ વિભાગને આ સેવા માં સહકાર આપેલ…

Related posts

Kaushik Vekariya photo 2037818243009345

Amreli Live

Kaushik Vekariya photo 2048252731965896

Amreli Live

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલજી સાથે…

Amreli Live

પ્રદેશ ભાજપના પ્રખર વક્તા મારા મોટાભાઈ સમાન એવા શ્રી મહેશભાઈ કસવાલા ને જન્મ…

Amreli Live

Kaushik Vekariya photo 1913879328736571

Amreli Live

Kaushik Vekariya photo 2124807774310391

Amreli Live

Kaushik Vekariya photo 2074835515974284

Amreli Live

અમરેલીની ચાવંડ ચેક પોસ્ટ પર જિલ્લાના વતની છે એવા સુરત- અમદાવાદના રહીશો જ્યારે…

Amreli Live

Kaushik Vekariya photo 2191369070987594

Amreli Live

Kaushik Vekariya photo 2022757167848786

Amreli Live

ગુજરાત સરકારમા મંત્રી – અમરેલીના પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા…

Amreli Live

Kaushik Vekariya photo 2049185015206001

Amreli Live

કુશળ સંગઠનકર્તા આદરણિય વડીલ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને…

Amreli Live

Kaushik Vekariya photo 1836227896501715

Amreli Live

અમારા અમરેલી લોકસભા વિસ્તારમાં જેમને ૧૦૮ નું લોકહૃદયે બિરુદ મળેલું છે એવા કાયમ…

Amreli Live

Kaushik Vekariya photo 2058274360963733

Amreli Live

Kaushik Vekariya photo 1992787787512391

Amreli Live

અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા પેટા ચૂંટણી માટે ધારી- બગસરા – ખાંભા સહિત ગ્રામ્ય…

Amreli Live

નવસારીના લોકપ્રિય અને જાગૃત સાંસદ શ્રી સી.આર. પાટિલ સાહેબ ને ગુજરાત પ્રદેશ…

Amreli Live

“યોગ કરીશું, કોરોનાને હરાવીશું” વિશ્વ યોગ દિવસ ની શુભેચ્છાઓ…

Amreli Live

Kaushik Vekariya photo 1962070337250803

Amreli Live