34.2 C
Amreli
22/10/2020
અજબ ગજબ

સુરતમાં આકાશમાંથી વરસ્યા ‘સોના’ના બિસ્કિટ, વીણવા માટે ભાગ્યા લોકો.

આકાશમાંથી ‘સોના’ના બિસ્કિટ વરસવાની વાત ખબર પડતા જ રસ્તા પર વીણવા ભાગ્યા લોકો. ગુજરાતના સુરત શહેરના એક ગામમાં સોનાનો વરસાદ થયો હતો, અને લોકો ઘરની બહાર સોનું લેવા માટે નીકળ્યા હતા અને રસ્તા પર આવી ગયા હતા. અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે, ગઈકાલ રાતથી સુરત એરપોર્ટ નજીક ડુમ્મસ ગામના લોકોને કેટલીક વસ્તુઓ મળી રહી છે, જે ઘણે ખરે અંશે સોના જેવી દેખાય છે.

આ ધાતુ કઈ છે જે સોના જેવી લાગે છે, તેમજ તે રસ્તા ઉપર અને નજીકમાં રહેલ ઝાડીઓમાં ક્યાંથી આવી તે જાણી શકાયું નથી. પરંતુ જેને આ વસ્તુની મળી છે તે તેને સોનું સમજીને લે છે.

થોડા સમયમાં જ ગામમાં આગની જેમ એ વાત ફેલાઈ ગઈ કે રસ્તા પરથી સોનું મળી રહ્યું છે. લોકો સોનું મેળવવા માટે ડુમ્મસ ગામ તરફ આવવા લાગ્યા હતા. રાતના સમયે પણ લોકો અહીં ફ્લેશ લાઈટની મદદથી સોનાની શોધ કરે છે. સ્થાનિક લોકો કહે છે કે, કેટલાક લોકો રાત્રે આ રસ્તે ચાલતા હતા, જ્યારે તેમને આ ચમકતી વસ્તુ મળી.

તેમણે ગામના બાકીના લોકોને જાણ કરી અને લોકો અહીં સોના જેવી ચમકતી વસ્તુ શોધવા નીકળી પડ્યા છે. કેટલાક લોકો કહે છે કે, આ ચમકતી વસ્તુ સોનાની છે કે પિત્તળની તે કોઈ જાણતું નથી. જ્યારે કેટલાક લોકો તેને અહીં સોનું સમજીને શોધી રહ્યા છે.

અહીં સોનું શોધવા આવેલા સુરતના મોહનભાઇ કહે છે કે, ગઈકાલે રાત્રે કેટલાક લોકોને અહીં સોનું મળ્યું હતું, ત્યાર બાદ ધીરે ધીરે બધાને ખબર પડી. હું પણ અહીં સોનું શોધવા આવ્યો છું. પરંતુ મને હજી સુધી કંઈ મળ્યું નથી. રસપ્રદ વાત એ છે કે, તે સોનુ છે કે પિત્તળ તે હજી સુધી કોઈને ખબર નથી. પરંતુ હવે લોકો અહીં મોટી સંખ્યામાં સોનું શોધવા માટે આવી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ 2 રાશિઓને મળશે સૂર્યદેવના આશીર્વાદ, વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.

Amreli Live

લો હવે પ્રયાગરાજના બજારોમાં આવ્યા તિરંગા માસ્ક, સાડીઓ સાથે મેચિંગ માસ્ક પણ ફ્રીમાં

Amreli Live

આ બે દેશી નુશખા તમારા ઘણા હઠીલા એવા ચામડીના રોગને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.

Amreli Live

દાદા-દાદીને ઊંઘની ગોળી આપતી હતી પૌત્રી, પ્રેમી સાથે પકડાઈ ગઈ, તો કરી દીધી આવી હાલત.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

પર્સનલ ચેટનો સ્ક્રીનશોટ શેયર કરવા પર અભિનવ પર ભડકી શ્વેતા તિવારી, શું હજી પણ રહે છે સાથે

Amreli Live

ચણાનું પાણી હોય છે ઘણું ફાયદાકારક, આ રીતે તેનું સેવન કરીને વધારો પોતાની ઇમ્યુનીટી.

Amreli Live

વૈજ્ઞાનિકોએ પાલક થી બનાવી એવી પાવરફુલ બેટરી કે આના ઉપયોગ થી દરેક વસ્તુ મિનિટોમાં થઇ જાય છે ચાર્જ

Amreli Live

જાણો એકદમ પરફેક્ટ ફૂલેલી પુરી તળવાની રીત, લોટ બાંધતા સમયે કરો આ એક ખાસ વસ્તુનો ઉપયોગ.

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ લાભકારી નીવડશે, હરીફો ૫ર વિજય મેળવી શકશો.

Amreli Live

ભયંકર એવા કોરોના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

1 વર્ષ સુધી ખરાબ નહિ થાય ફોલેલું લસણ, બસ આ 5 રીતે કરો તેને સ્ટોર.

Amreli Live

જાણો કોણ છે વાસ્તુ પુરુષ અને કેવી રીતે થયો તેમનો જન્મ, તેમની પૂજા માત્રથી દૂર થઇ જાય છે દરેક વાસ્તુ દોષ.

Amreli Live

કોરોનાને ટક્કર આપે એવી આ છે બીમારી, દર વર્ષે સૌથી વધારે લોકોનું મૃત્યુ એનાથી થાય છે.

Amreli Live

LPG સિલેન્ડરથી જો અકસ્માત થશે, તો પીડિત વ્યક્તિને મળશે વીમા કવર, જાણો સંપર્ણ વિગત.

Amreli Live

Samsung Galaxy M31 Prime સ્માર્ટફોન થયો લોન્ચ, ફોન સાથે મળશે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ મફત.

Amreli Live

મેષ રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, કન્યા રાશિના લોકોને વેપાર ધંધામાં થશે લાભ.

Amreli Live

આ છે શાકાહારી મટન, સાંભળીને ચોંકી ગયાને, કેન્સર-અસ્થમા જેવો રોગોમાં છે ફાયદાકારક.

Amreli Live

ભારત દેશમાં બીક લાગે છે, આવા કેટકેટલા વિવાદોમાં ફસાઈ ચુક્યા છે આમિર ખાન, જાણો વિવાદોની લીસ્ટ.

Amreli Live