26.4 C
Amreli
21/09/2020
bhaskar-news

સુરતની અભિનેત્રીને ઇરફાને કહેલું, મને લોચો ખાવાની ઇચ્છા છે હું એક દિવસ સુરત ચોક્કસ આવીશબાઝ ચુજે પે ઝપટા… ઉડા લે ગયા.. કહાની સચ્ચી લગતી હૈ લેકિન અચ્છી નહી લગતી. બાઝ પે પલટવાર હુઆ. કહાની સચ્ચી નહી લગતી હે લેકિન ખુદા કસમ બહુત અચ્છી લગતી હૈ.. મદારી ફિલ્મનો આ ડાયલોગ જેના મુખેથી બોલાયો છે એ ઉચ્ચ દરજ્જાના આલા કલાકાર ઇરફાન ખાન પવિત્ર રમજાન માસમાં અલ્લાના દરબારમાં પ્રવેશ કરી ગયા છે. તેમની દુનિયાના રંગમંચ પરથી અચાનક એક્ઝિટથી ચાહકોમાં દુખની લાગણી છે. ઇરફાન ક્યારેય સુરત તો નથી આવ્યા પણ સુરતનો લોચો ખાવાની તેમની ઇચ્છા જરૂર હતી. આ વાત તેમણે તેમની સુરતની એક્ટ્રેસ શાલિની પાંડે સાથે શેર કરી હતી.

ઇરફાન ખાન ફિલ્મના સેટ પર બે રૂપમાં જોવા મળે

સુરતની એક્ટ્રેસ શાલિની પાંડેએ જણાવ્યું હતું કે, ઇરફાન ખાન ફિલ્મના સેટ પર બે રૂપમાં જોવા મળે. શૂટીંગ પતે ત્યારે બધા સાથે હળી મળી જાય અને શૂટિંગના સમય પહેલા જાણે કોઇના ઓળખતા જ નથી એવુ એમનું વર્તન હોય છે. હકિકતમાં તે પોતાના પાત્રમાં જ રહેવા માગતા હોય છે એટલે કોઇની સાથે વાત કરતા નહી.

સ્વભાવથી રમૂજી પણ એટલા જ હતા

બે ગુજરાતી ફિલ્મ સહિત છ જેટલી ફિલ્મમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ શાલિની પાંડેએ આ વાત શેર કરતા કહ્યુ હતું કે, મદારી ફિલ્મની પ્રોડક્શન ટીમ સપ્તર્ષીની કોર મેમ્બર તરીકે મને તેમની સાથે રહેવાનો મોકો મળ્યો હતો. અભિનયનો એક્કો એવા ઇરફાન સ્વભાવથી રમૂજી પણ એટલા જ હતા. તેમનું સેન્સ ઓફ હ્યુમર ખતરનાક હતું. શાલિની અને ઇરફાન ખાનની પ્રથમ મુલાકાત બિહારમાં સમ્રાટ ફિલ્મના પ્રોજેક્ટ અંતર્ગત થઇ. જેમાં શાલિનીએ એઝ એ લીડ કેરેક્ટર માટે લૂક ટેસ્ટ આપ્યો હતો જોકે બાદમાં કોઇ કારણસર ફિલ્મ થઇ ન્હોતી. એ પછી મદારી ફિલ્મમાં મળવાનું થયુ.

પ્રોડ્યુસરને મજાકમાં કહેતા કે સુરતમેં ભી શૂટ લગવાઓ

શાલિની પાંડેના જણાવ્યા અનુસાર દસથી બાર વખત તેમની સાથે થયેલી રૂબરૂ વાતચિતમાં તેઓ અભિયન વિશે વધુ વાત કરતા. તેમને જ્યારે ખબર પડી કે હું સુરતથી છું તો તેઓ પ્રોડ્યુસરને મજાકમાં કહેતા કે સુરતમેં ભી શૂટ લગવાઓ. આ ઉપરાંત તેમણે કહેલું કે સુરતના લોચો વિશે સાંભળ્યું છે સુરત જવાનું થશે તો ચોક્કસ ટેસ્ટ કરીશ. સુરતની આ એક્ટ્રેસે ગન પે ડન ફિલ્મમાં કાસ્ટિંગ ડાયરેક્ટ તરીકે અને દાસદેવ ફિલ્મમાં એસોસીએટ પ્રોડયુસર તરીકે પણ કામ કર્યુ છે. ઇરફાન ખાન હવે આ દુનિયામાં નથી એ માનવામાં નથી આવતુ પણ સત્ય સ્વીકાર્યા વિના છૂટકો પણ નથી. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઇરફાન ખાનની ખોટ કયારેય નહી પુરી શકાય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સુરતની અભિનેત્રી શાલિની પાંડેની મદારી ફિલ્મના સેટ પર ઇરફાન ખાન સાથેની તસવીર

Related posts

કેમિકલ પ્લાન્ટમાં 21 કલાક પછી ફરી એકવાર ગેસ લીકેજ, 3 કિ.મી સુધીના ગામો ખાલી કરાવ્યાં, 2 બાળકો સાથે 11ના મોત

Amreli Live

27 વર્ષના ભાર્ગવ પટણીનું કોરોનાથી મોત, 7 નવા કેસ, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 102 થયો

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 29/03/2020 ને સાંજના 6.50 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

મુંબઈ અને પુણેના કન્ટેન્મેન્ટ ઝોનમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરે છે

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર મોત: સિંગાપોરમાં રવિવારે મળેલા 233 સંક્રમિતોમાં 59 ભારતીય

Amreli Live

ભક્તોને યૂટ્યૂબ દ્વારા લાઇવ દર્શન કરાવવામાં આવી રહ્યા છે, પહેલાં દર મહિને 4 કરોડ રૂપિયાનો ચઢાવો આવતો હતો

Amreli Live

25.57 લાખ કેસ, 1.78 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- અમેરિકામમાં 60 દિવસ સુધી ઈમિગ્રેશન ઉપર પ્રતિબંધ

Amreli Live

કોરોનાથી વધુ એક મોત સાથે મૃત્યુઆંક 15 થયો, પોલીસ પર પથ્થરમારના 5 આરોપી સહિત વધુ 15 પોઝિટિવ સાથે કુલ કેસ 263 થયા

Amreli Live

સુરતમાં HIV પીડિત યુવકે CISFના જવાનના હાથની આંગળીમાં બચકું ભરી લીધું

Amreli Live

કુબેર દેવતા આ રાશિના લોકો પર મહેરબાન થશે, ભરી દેશે ધનની તિજોરી અને ખોલી દેશે પ્રગતિના ખુલી જશે માર્ગ

Amreli Live

બિપિન રાવતે કહ્યું- કોરોનાએ ત્રણેય સેનાને ઓછી અસર કરી, ધૈર્ય અને અનુશાસનથી તેનો સામનો કરી શકાશે

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live

શહેરમાં 15 મેના રોજ શરતોને આધીન શાકભાજી-કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટીઓ ખુલશે

Amreli Live

દેશમાં 24 કલાકમાં 16 હજાર ટેસ્ટ પૈકી 2% પોઝિટિવ, રેડ ઝોનમાં સૌની તપાસ કરવામાં આવશે

Amreli Live

અત્યાર સુધી 9373 કેસ- 340મોત; ભોપાલમાં ચોથા IAS અધિકારી સંક્રમિત, આજે 1700 સેમ્પલનો તપાસ રિપોર્ટ આવશે

Amreli Live

PM મોદીએ એશિયાના સૌથી મોટો સોલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, કહ્યું- તેનાથી મધ્યપ્રદેશ સસ્તી વીજળીનો હબ બની જશે

Amreli Live

Corona Update: આજે ગુજરાતમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત, કુલ 11 લોકોનાં મોત, કઈ જગ્યા કેટલા છે કેસ? જાણો

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય

Amreli Live

વિધાનસભા સત્ર પહેલા ગેહલોતનું ભાવુક નિવેદન- જે થયું તેને ભૂલી જાઓ, પોતાના તો પોતાના હોય છે, અમે જાતે વિશ્વાસ પ્રસ્તાવ લાવીશું

Amreli Live