31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

સુરતઃ રેલવે સ્ટેશન પર 46 આઈસોલેશન કોચ ધૂળ ખાઈ રહ્યા છે, SMCને ખબર જ નથી!

સુરતઃ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કોવિડ-19ના દર્દીઓ માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધારે બેડની વ્યવસ્થા કરી રહ્યું છે. પરંતુ સુરત રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવે દ્વારા આઈસોલેશન સુવિધા માટે તૈયાર કરેલા ટ્રેનના કોચ ધૂળ ખાઈ રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન રેલવેએ કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે બે ટ્રેનો રેલવે સ્ટેશન પર મૂકી હતી જેમાં દરેકમાં 23 કોચ હતા. આ કોચમાં ડોક્ટર્સ અને હેલ્થકેર સ્ટાફ માટે એસીની પણ સુવિધાઓ છે. આ 46 રેલવે કોચમાં 736 દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા છે.

આ મામલે પૂછવા પર SMCના અધિકારીએ જણાવ્યું, ‘અમને જાણકારી નથી કે વેસ્ટર્ન રેલવેએ રેલવે સ્ટેશન પર આઈસોલેશન કોચ સેટ અપ કર્યા છે. અમારે આ કોચનો ઉપયોગ કરવાના છેલ્લા નિર્ણય માટે તેની અંદરની સુવિધાઓનો સર્વે કરવો પડશે.’

એરિયા રેલવે મેનેજર સી.આર ગરુડાએ કહ્યું, અમે આઈસોલેશન કોચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તૈયાર છીએ, પરંતુ અમને રાજ્ય સરકાર કે સ્થાનિક વહીવટીતંત્ર તરફથી તેના ઉપયોગ કરવાની કોઈ રિક્વેસ્ટ મળી નથી. દિલ્હીમાં તૈયાર કરાયેલા આઈસોલેશન કોચમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જ્યારે ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટીવ કમિટીના સભ્ય રાકેશ શાહે અમારા સહયોગી TOIને જણાવ્યું કે, પ્રાઈવેટ હોસ્પિટલોનો કોવિડ-19ની સારવાર હેઠળ લાવવાના બદલે દર્દીઓની સારવાર માટે આઈસોલેશન કોચનો ઉપયોગ કરવો જોઈએ.


Source: iamgujarat.com

Related posts

196.2 મીમી સાથે 12 વર્ષ બાદ જૂન મહિનામાં સીઝનનો સૌથી સારો વરસાદ નોંધાયો

Amreli Live

Fact Check: ચીની રાજદૂત સાથે ગાંધી પરિવારની તસવીર વર્ષ 2008ની છે?

Amreli Live

કોરોના સંકટ વચ્ચે ગુજરાતની કાપડ મીલોએ ઝડપી તક, હવે તમારા કપડા જ આપશે વાયરસ સામે રક્ષણ

Amreli Live

ગેરી કર્સ્ટનનો ખુલાસોઃ જાણો, શા માટે 2007મા ક્રિકેટ છોડવા ઈચ્છતો હતો સચિન

Amreli Live

40 રોટલી, 80 લિટ્ટી, 10 પ્લેટ ભાત, પોતે જ કોરેન્ટાઈન સેંટરનું દેવાળું ફૂંકી રહ્યો છે આ યુવક.

Amreli Live

ગુજરાતમાં કોરોનાના કેસ જુલાઈ સુધીમાં 49000ની સપાટીએ પહોંચશે: અભ્યાસ

Amreli Live

અંકલેશ્વરમાં ફાર્મા કંપનીના 8 કર્મચારી પોઝિટિવ, રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો

Amreli Live

કોરોના વધુ ઘાતક બન્યો: ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 10000ને પાર

Amreli Live

ભારત-ચીન વિવાદઃ શું પીએમ મોદી પર લોકોને છે વિશ્વાસ?

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

લોકડાઉન 4માં ગુજરાતમાં વધુ ઘાતક બન્યો કોરોના, 6 દિવસમાં બીજી વખત 400થી વધુ કેસ

Amreli Live

ચીનથી દુર થયેલી 600 વિદેશી કંપનીઓને લલચાવવાની તૈયારી, ભારતને ફિનિશ્ડ પ્રોડક્ટનું વૈશ્વિક હબ બનાવવાનું લક્ષ્ય.

Amreli Live

સુનિતા યાદવે કર્યું FB Live: ‘વડાપ્રધાન મોદીથી મળવા માંગુ છું, ભલે પછી મરી જાઉં’

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 1 મહિનો થયો, અંકિતાએ કરી ભાવુક પોસ્ટ

Amreli Live

Rajasthan Crisis: સોદાબાજીનો ઓ઼ડિયો વાયરલ, ધારાસભ્યએ ગણાવ્યો ખોટો

Amreli Live

ફાર્મ હાઉસમાં ખેતી કરી રહ્યો છે સલમાન ખાન, ખેડૂતો માટે આપ્યો ખાસ મેસેજ

Amreli Live

તાજેતરમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈઃ સૂત્રો

Amreli Live

આવતીકાલથી ડાકોર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણય

Amreli Live

અ’વાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીને સિવિલમાં 46 દિવસ સુધી સારવાર કરી કોરોનામુક્ત કરાયો

Amreli Live

પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદ કરવા ધારાસભ્ય કેડ સમા પાણીમાં ઉતર્યા

Amreli Live

લદ્દાખમાં હાર મળ્યા બાદ ચીનની નવી ચાલ, હવે ભૂટાનની જમીન પર દાવો કર્યો!

Amreli Live