24.4 C
Amreli
30/10/2020
અજબ ગજબ

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય : વહુને માટે છે ખુશીના સમાચાર.

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : જે સાસુ સસરા એકલી પડી ગયેલી વહુને પજવતા હોય એ વાંચી લે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પુત્રવધૂને તેના પતિના માતા-પિતાના ઘરે રહેવાનો અધિકાર છે. ન્યાયાધીશ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેંચે તરુણ બત્રા કેસમાં બે જજની બેંચના નિર્ણયને રદ કર્યો હતો.

કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે, ઘરેલુ હિંસાનો ભોગ બનેલી પત્નીને પરિવારની વહેંચેલી મિલકત અને રહેણાંક મકાનમાં પણ અધિકાર મળશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું છે કે, પીડિત પત્નીને તેની સાસરિયાની બાપદાદાની મિલકત અને સામાન્ય સંપત્તિમાં એટલે કે ઘરમાં રહેવાનો કાયદેસર અધિકાર રહેશે. પતિ દ્વારા જાત મહેનતે અર્જિત કરેલી સંપત્તિ ઉપર તો અધિકાર રહેશે જ. ઘરેલું હિંસા અધિનિયમ 2005 નો હવાલો આપતા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ઘણી બાબતો સ્પષ્ટ કરી હતી.

ખંડપીઠે આ કેસની સુનાવણી કરતી વખતે બે સભ્યોની બેંચના નિર્ણયને પલટાવ્યો હતો, અને 6-7 પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. ખંડપીઠે આ નિર્ણય 2006 ના એસઆર બત્રા અને અન્ય વિરુદ્ધ તરુણ બત્રાના કેસની સુનાવણી દરમિયાન આપ્યો હતો.

મહત્વનું છે કે, તરૂણ બત્રા મામલામાં બે જજોની ખંડપીઠે કહ્યું હતું કે, પુત્રવધૂ તેના પતિના માતા-પિતાની મિલકતમાં રહી શકે નહિ. હવે ત્રણ સભ્યોની બેંચે તરુણ બત્રાના નિર્ણયને પલટાવી દીધો છે, અને 6-7 પ્રશ્નોના જવાબ આપ્યા છે. કોર્ટે કહ્યું કે પુત્રવધૂનો અધિકાર માત્ર પતિની અલગ સંપત્તિમાં જ નહીં, પણ વહેંચાયેલા મકાનમાં પણ છે.

તે બધાને ખબર હશે કે, પ્રથમ બે સભ્યોની બેંચે ચુકાદો આપ્યો હતો કે પત્નીનો ફક્ત તેના પતિની સંપત્તિ પર જ અધિકાર હોય છે. તરુણ બત્રા વતી વરિષ્ઠ વકીલ નિધિ ગુપ્તાએ દલીલ કરી. તેમણે કહ્યું કે, જો પુત્રવધૂ સંયુક્ત કુટુંબની સંપત્તિ છે, તો કેસની સંપૂર્ણતા પર ધ્યાન આપવાની જરૂર છે. તેને ઘરમાં રહેવાનો પણ અધિકાર છે. ત્યાર બાદ કોર્ટે આ અરજી સ્વીકારી.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જાણો ચીનના કયા કામથી અમેરિકાના 22 રાજ્યોના નાગરિકોમાં ફેલાયો હાહાકાર.

Amreli Live

ચીનના જ શસ્ત્રોનો હવે થઇ રહ્યો છે તેમના વિરુદ્ધ ઉપયોગ, પોતાની જ જાળમાં ખરાબ રીતે ફસાયો ડ્રેગન

Amreli Live

લગ્નની ઓછામાં ઓછી ઉંમર વધારવાથી છોકરીઓના ઉન્નતિના રસ્તા ખુલ્લા થશે, થશે આ ફાયદા.

Amreli Live

ડાયાબિટીસથી લઈને આંખની રોશની સુધી ઠીક કરી શકે છે કોળાના પાંદડા, જાણો ખાવાની રીત.

Amreli Live

આમળાની આડઅસર : આમળા કોઈ વરદાનથી ઓછા નથી, છતાં તેનાથી આ 5 ગેરફાયદા થઈ શકે છે.

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

ટોપલીમાં બટાકા-ડુંગળીની સાથે રાખવું યોગ્ય છે કે અયોગ્ય? શું તમે પણ કરતા આવી રહ્યા છો આટલી મોટી ભૂલ

Amreli Live

હવે આ શરતો સાથે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળશે પેરાસીટામોલ સહીત આ 10 દવા

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

જાણો કેવી રીતે 12 દિવસમાં આયુર્વેદના ડોઝ દ્વારા પોઝિટિવથી નેગેટિવ થયા દર્દી.

Amreli Live

અમેરિકામાં દર મિનિટે એકનું મૃત્યુ થઈ રહ્યું છે, ભયભીત બ્રિટેન, બ્રાઝીલમાં બગડી પરિસ્થિતિ

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

કોરોના : વારંવાર હાથ ધોવા, વાયરસ હોવાની શંકા, ક્યાંક બીજી બીમારી તો નથી?

Amreli Live

આ ફળને જાણો છો, વજન ઓછું કરવામાં કઈ રીતે તે ફાયદાકારક છે જાણો વિગતે

Amreli Live

પ્રવાસી મજૂરો માટે હવે ઉભી થઈ ગઈ મોટી મુસીબત, ત્રણ મહિનાથી નથી મળ્યું કોઈ….

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવને જળ ચડાવવા સાથે જોડાયેલી છે આ બે કથાઓ, થઈ જશે દરેક મનોકામના પુરી.

Amreli Live

શું છે ટીઆરપીનો ખેલ જેને લઈને અર્ણબ ગોસ્વામીની પાછળ પડી ગયા બીજા ન્યુઝ વાળા.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનાનો પહેલો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

14 વર્ષનો બાળક કરી રહ્યો હતો બિલાડી પાળવાની જીદ્દ, ના પાડી તો ભર્યું આવું ખરાબ પગલું.

Amreli Live

હરિયાણાના જસમેરે ઉંમરને આપી હાર : 62 વર્ષના થયા તો કરી અનોખી ઉજવણી

Amreli Live