26.4 C
Amreli
26/01/2021
bhaskar-news

સુપ્રીમે કહ્યું- PM કેયર ફંડના રૂપિયા NDRFમાં ટ્રાન્સફર કરવાનો આદેશ ન આપી શકાય, નવી આપત્તિ રાહત યોજનાની જરૂર નથીસુપ્રીમ કોર્ટે મંગળવારે પીએમ કેયર ફંડ કેસમાં ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચે કહ્યું કે પીએમ કેયર ફંડમાંથી એનડીઆરએફમાં નાણાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપી શકતા નથી.તેમને વધુમાં કહ્યું કે નવી આપત્તિ રાહત યોજનાની પણ જરૂર નથી. સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (CPIL) એનજીઓએ આ મામલે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી.

સીપીઆઈએલે કહ્યું કે સરકારે પીએમ કેયર ફંડ બનાવીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અવગણના કરી છે. સીપીઆઈએલે દલીલ કરી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે, કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી પ્રાપ્ત નાણાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) ના ખાતામાં જમા કરાવવા જોઈએ.પીએમ કેયર ફંડમાં જે પણ રકમ મળી છે, તે એનડીઆરએફમાં જ ટ્રાન્સફર થવી જોઈએ.

પીએમ કેયર ફંડ શું છે?

સરકારે 28 માર્ચે પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે ફંડ એકત્ર કરવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ બનાવવાનો હેતુ કોરોના જેવી ઇમરજન્સી સામે ઉપયોગ કરવા અને વ્યવહાર કરવાની વ્યવસ્થા કરવાનો હતો. કોરોના સમયગાળા દરમિયાન, કોર્પોરેટથી લઈને વ્યક્તિગત રીતે આ ભંડોળમાં દાન આપવામાં આવ્યું હતું.

કેમ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા?

સીપીઆઇએલ એનજીઓનું કહેવું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 46 દ્વારા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં દાનની રકમ જમા કરવાની વ્યવસ્થા છે, તો પછી કોરોના સામે રાહતના કામ કરવા માટે મળનારા ડોનેશનને પીએમ કેયર ફંડમાં જમા કેમ કરાવવામાં આવ્યું ? પીએમ કેયર ફંડનું કેગ દ્વારા ઓડિટ પણ કરાવવામાં આવી રહ્યું નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ફંડ મામલે સવાલ ઉઠાવ્યા હતા. રાહુલગાંધીએ કહ્યું હતું કે દાન આપનાર વ્યક્તિનું નામ જણાવવા બાબતે વડાપ્રધાન કેમ ડરી રહ્યા છે?

સરકારે શું કહ્યું ?
સરકારે 8 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું. સરકારનું કહેવું હતું કે કોરોના મહામારી દરમિયાન રાહતના કામ કરવા માટે આ પીએમ કેયર ફંડ બનાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ આવા અનેક ફંડ બનાવવામાં આવ્યા હતા. એનડીઆરએફ જેવા બંધારણીય ભંડોળ હોવાનો અર્થ એ નથી કે પીએમ કેયર જેવા અન્ય ભંડોળ સ્વૈચ્છિક દાન માટે બનાવી શકાતા નથી.સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે પીએમ કેયર ફંડ બનાવવાનો ઉદ્દેશ એનડીઆરએફને નિષ્ફળ બનાવવાનો નથી, જે રીતે અરજદાર દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પીએમ કેયર ફંડ કેસમાં 27 જુલાઈએ સુપ્રીમ કોર્ટે ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. (ફાઇલ ફોટો)

Related posts

મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિ વિશે ચર્ચા શરૂ, શાહ પણ હાજર; લોકડાઉન વિશે નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડી, ડોમ સિબલે શૂન્ય રને ગેબ્રિયલનો શિકાર થયો

Amreli Live

આજે નવા 135 કેસ નોંધાયા, 8ના મોત સાથે મૃત્યુઆંક 103 થયો, 35 સાજા થયા, કુલ દર્દી 2407

Amreli Live

મોરારિબાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કર્યા બાદ 16 કરોડની રકમ એકઠી થઈ

Amreli Live

શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાન સહિત ચારનાં મોત, નવા 78 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 2841 પર પહોંચ્યો

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 2 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

વડોદરામાં વધુ 2 પોઝિટિવ કેસ સાથે આજે 28 નવા કેસ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 544 દર્દી

Amreli Live

AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના, ગ્યાસુદ્દીન-શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

Amreli Live

ભાવનગરમાં 15 મિનિટમાં 1 ઇંચ, રસ્તાઓ પર પાણી ભરાયા, બાબરાના ધરાઇ ગામે 1 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ

Amreli Live

રામ નામની ધૂન મંદિરો અને ઘરોમાં ગુંજી રહી છે, 4 કિમી દૂર થઈ રહેલા ભૂમિપૂજનને ટીવી પર જોશે અયોધ્યાના લોકો

Amreli Live

મેન્ટલ હેલ્થ માટે એવા કાર્ય કરો જે તમને ખુશ રાખે, વાતચીત અને કસરત કરીને ક્વોરન્ટિન સ્ટ્રેસનો સામનો કરો

Amreli Live

31,625 કેસ, મૃત્યુઆંક-1010: પંજાબમાં બે સપ્તાહ માટે લોકડાઉન વધારાયું, ખાડી દેશોમાં ફસાયેલા લોકોને કાઢવા નૌસેના તૈયાર

Amreli Live

મંત્રી ધારીવાલે કહ્યું- ન શાહનું ચાલ્યું, ન તાનાશાહીનું; ભાજપે કેન્દ્રીય મંત્રીનું નામ લેવા અંગે વાંધો ઉઠાવ્યો

Amreli Live

રાજ્યના 4 મહાનગરમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે, વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કર્યોઃ અશ્વિની કુમાર

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

વધતા કેસને લઈ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ રાજકોટમાં બેઠક યોજી કહ્યું ‘રાજકોટમાં 30 ટકા લોકો હોમ આઇસોલેટમાં’

Amreli Live

PM મોદીએ રોજગાર અભિયાનનો પ્રારંભ કરી કહ્યું, ખબર નહીં કોરોનાથી ક્યારે છૂટકારો મળશે, બસ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખો

Amreli Live

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

Amreli Live

21 રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી, 10 લાખ વસ્તી પૈકી 8,555 લોકોની તપાસ થાય છે કુલ 9.04 લાખ કેસ

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live