31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

સુંદર યુવતીની જાળમાં ફસાયેલા વેપારીનો દુઃખદ અંત, વાંચો – પિંકી-બંટીએ કેવી રીતે રચી જાળ.

કારોબારી ફસાયો સુંદર યુવતીની જાળમાં, ઠગ ટોળકી એ કરી તેની આવી હાલત. જ્યારે દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના ઉદ્યોગપતિ અજય પંચાલની હત્યાની હકીકત સામે આવી ત્યારે પરિવારજનો સાથે સાથે તપાસ કરતી પોલીસ પણ ચોંકી ગઈ હતી. હકીકતમાં, તેની પ્રેમિકાને પોલીસે રાજેન્દ્ર નગરમાં રહેતા ઉદ્યોગપતિ અજય પંચાલની હત્યા બદલ ધરપકડ કરી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે ઉદ્યોગપતિ અજય પંચાલની ગર્લફ્રેન્ડ પિંકી ભાતીએ તેના પતિ બંટી અને તેના મિત્ર કમલ સાથે મળીને પહેલા અજયને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અજય પંચાલે તેનો વિરોધ કર્યો હતો અને સોમવારે ત્રણેય મળીને પિંકીના ઘરે ગળું દબાવી હત્યા કરી હતી.

એવું પણ જાણવા મળ્યું છે કે આ ઘટના બાદ હત્યારાઓએ અજાણ્યા ઓટો ડ્રાઈવરની મદદથી મૃતદેહને ઠેકાણે કરી દીધો હતો અને અજયની કાર હજ હાઉસ પાસેના વેરાન વિસ્તારમાં મૂકી દીધી હતી. પોલીસે પિંકીને કોર્ટમાં હાજર કરીને પછી જેલમાં મોકલી દીધી છે, જ્યારે બંટી, કમલ અને અજાણ્યા ઓટો ડ્રાઈવરની શોધખોળ ચાલુ છે.

પૈસા પાડવાનો વિરોધ કરવામાં આવતા કરી દીધી હત્યા : એસએસપી કલાનિથિ નૈથાનીએ જણાવ્યું કે પિંકીની નણંદની મિત્રતા અજય પંચાલ સાથે હતી. થોડા સમય પહેલા પિંકીએ તેની પાસેથી અજયનો નંબર લીધો અને વાતચીત શરૂ કરી. લગભગ બે મહિના પહેલા પિંકી પતિ સહિત અર્થલા શિફ્ટ થઈ હતી. અજય અને પિંકી ઘણી વાર મળતા. આ સમય દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આશ્ચર્યની વાત એ છે કે પિંકીના પતિ બંટીને આની જાણકારી હતી, પરંતુ તેણે કંઈપણ કહ્યું નહીં. થોડા દિવસો પહેલા પિંકીએ પતિ બંટી અને તેના મિત્ર કમલ સાથે મળીને ઉદ્યોગપતિને બ્લેકમેલ કરવા અને મોટા પ્રમાણમાં પૈસા પાડવાનું કાવતરું ઘડી કાડ્યું.

source google

પિન્કીએ જ ફોન કરીને બોલાવ્યો હતો – એસપી સિટી અભિષેક વર્માએ જણાવ્યું કે, આ ષડયંત્ર અંતર્ગત 12 ઓક્ટોબરના રોજ તેણે ફોન કરીને અજયને પોતાના ઘરે બોલાવ્યો. બંને વાંધાજનક સ્થિતિમાં હતા, તે દરમિયાન બંટી અને કમલ પહોંચ્યા હતા અને અજય પર બળાત્કારની FIR દાખલ કરીશું એવું કહીને પૈસા પાડવાનું દબાણ કર્યું હતું. અજયે વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

જ્યારે વિવાદ વધતો ગયો ત્યારે પિંકી અને પતિ બંટી સાથે કમલે દુપટ્ટો લઈને ગળું દબાવીને અજયની હત્યા કરી હતી. મોડી રાત્રે પોલીસને છેતરવા માટે આરોપીઓએ અજયનો મૃતદેહ એક ઓટોમાં મૂકીને અને વસુંધરા ફ્લાયઓવર પર લઈ ગયા હતા અને નીચે ફેંકી દીધો હતો.

આ કેસ હતો – સાહિબાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત રાજેન્દ્ર નગર સેક્ટર-2 માં રહેતા એક ઉદ્યોગસાહસિક અજય પંચાલ રાજેન્દ્ર નગર ઓદ્યોગિક વિસ્તારમાં એક કારખાનું ચલાવતા હતા. સોમવારે બપોરે તે ઘરે જમવા જવાનું કહીને કારખાનેથી નીકળી ગયો હતો. તે જ દિવસે તેની કાર છોડી દેવામાં આવેલી હાલતમાં મળી આવી હતી. 13 ઓક્ટોબરની સવારે તેનો મૃતદેહ અલક્રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસુંધરા ફ્લાયઓવર નજીક સોલાર એનર્જી રૂટ પર પડ્યો હતો.

પોલીસ દ્વારા સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ દ્વારા મળેલા મહત્વના સંકેતો એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું છે કે અજય પંચાલ હત્યા કેસમાં પોલીસને સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ દ્વારા મહત્વપૂર્ણ ચાવી મળી છે. તેમના થકી પોલીસ અજયની ગર્લફ્રેન્ડ પિંકી સુધી પહોંચી અને તેની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન તેણે પતિ અને તેના મિત્રની મદદ વડે હત્યાની કબૂલાત કરી હતી.

મહિલાનો પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કોરોનાની શિકાર થઇ મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડા, સસરા પણ થયા કોરોના પોજીટીવ.

Amreli Live

બાળકોની સફળતા કઈ વસ્તુઓ પર નિર્ભર કરે છે? જાણો જ્યોતિષ સાથે શું છે સંબંધ.

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

શિવજીને પોતાની સાથે સોનાની લંકામાં રાખવા માંગતો હતો રાવણ, એટલા માટે તેણે કર્યું હતું આ અતુલ્ય કામ.

Amreli Live

જાણો કૃષિ ખરડાની જોગવાઈઓ વિશે, અને તેનાથી થનારા ખેડૂતોને લાભ અને વિરોધના કારણો

Amreli Live

આ ગામમાં દીકરી સાસરે જાય ત્યારે દહેજમાં આપવામાં આવે છે આ સાત ડેંઝર વસ્તુ, સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જશે.

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

વારાણસીમાં આજથી જ ખુલી ગયા સંકટ મોચન મંદિરના દ્વાર, આ ગાઇડલાઇન પ્રમાણે કરી શકશો દર્શન.

Amreli Live

કર્ક રાશિ માટે આજનો દિવસ આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો રહેશે, જાણો અન્ય રાશિ શું કહે છે.

Amreli Live

આ 3 રાશિઓ પર રહેશે ગણેશજીની કૃપા, વેપારમાં સારો લાભ મળે, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

આ રાશિઓ માટે શ્રાવણનો પહેલો સોમવાર શુભ ફળ આ૫નારો રહેશે, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

આ 2 રાશિઓને મળશે સૂર્યદેવના આશીર્વાદ, વેપારધંધામાં આર્થિક લાભ થવાની શક્યતા છે.

Amreli Live

ભોલેનાથ આ રાશિઓ ઉપર વર્ષાવશે પોતાની અસીમ કૃપા, થશે માલામાલ.

Amreli Live

સૂર્યનારાયણની કૃપાથી આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે, ધનલાભના યોગ છે.

Amreli Live

6 મહિનાના દીકરાના માથા ઉપર પિસ્તોલ મૂકીને પરિણીત મહિલા સાથે…

Amreli Live

કિડની ફેઈલ થવાના લક્ષણોમાં છે ‘ફીણવાળો પેશાબ’ આવવો જાણીએ કિડની ફેઈલ થવાના 7 લક્ષણો.

Amreli Live

વાત કરીએ નેરેટિવ બિલ્ડીંગની, કઈ રીતે ‘કથ્ય’ એટલે કે પ્રપંચ થી ઉભી કરેલી છબી…

Amreli Live

માં અને માસીએ તાંત્રિકને સોંપી પોતાની દીકરી, તાંત્રિકે કરી તેની આવી હાલત.

Amreli Live

વ્રતના સામાન્ય ભોજનને બનાવી દેશે સ્વાદિષ્ટ, આ ચટણીથી ચટાકેદાર બનાવી નાખો નવરાત્રીનો સ્વાદ

Amreli Live

આધારકાર્ડને પોતાના મોબાઈલ નંબર સાથે આ રીતે કરો લિંક, આધારની ઓનલાઇન સેવાઓ માટે છે અગત્યનું.

Amreli Live

ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી.

Amreli Live