27.4 C
Amreli
23/10/2020
અજબ ગજબ

સુંદરતામાં ઉર્વશી રૌતેલાને ટક્કર આપે છે તેની મોમ, ફોટા જોઈને તમે પણ કહેશો, વાહ! શું સુંદરતા છે.

ઉર્વશી રૌતેલાની મોમની સુંદરતા છોકરીથી છે ચડિયાતી, ફોટા જોઈને તમે પણ કરશો તેમની સુંદરતાના વખાણ. બોલીવુડ અભિનેત્રીઓ પોતાની એક્ટિંગ સિવાય પોતાની સુંદરતા અને બોલ્ડ લુકને કારણે પણ ચર્ચામાં બની રહે છે. નવા જમાનાની અભિનેત્રીઓ પોતાને સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રાખે છે, અને હંમેશા પોતાના ફેન્સ સાથે પોતાના ફોટા શેયર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ રહેવાવાળી અભિનેત્રીઓમાંથી એક ઉર્વશી રૌતેલા પણ છે.

26 વર્ષીય ઉર્વશી હંમેશા પોતાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. તેમના સુંદર ફોટા પણ લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ આવે છે. પણ આજે અમે તમને ઉર્વશી રૌતેલાની સુંદરતા વિષે નહિ પણ તેમની માં ની સુંદરતા વિષે જણાવવાના છીએ.

સુંદરતામાં ઉર્વશીથી ઓછી નથી તેમની માં : આમ તો ઉર્વશીની સુંદરતાનો કોઈ જવાબ નથી, તેમના માટે લાખો ફેન્સના હૃદય ધબકે છે. પણ તેમની માં ની સુંદરતા ઉર્વશી કરતા પણ વધારે છે. જી હાં, ઉર્વશીની માં મીરા રૌતેલા પણ ઘણી સુંદર છે. ઉર્વશી ઘણા બધા ખાસ અવસર પર પોતાની માં સાથે જોવા મળે છે, સાથે જ તે પોતાની માં સાથેના ઘણા ફોટા પણ શેયર કરે છે. અને તે ફોટા પરથી અંદાજો લગાવી શકાય છે કે, મીરા રૌતેલા કેટલી સ્ટાઈલિશ અને સુંદર છે.

શું તમે જાણો છો, મીરા રૌતેલાની આ ખાસ વાત? મીરા રૌતેલાને જોઈને એવું લાગે છે કે, જાણે તે ઉર્વશીની મમ્મી નહિ પણ તેમની મોટી બહેન હોય. સ્ટાઇલ હોય કે પછી સુંદરતા, મીરા રૌતેલા પોતાની દીકરી ઉર્વશીથી કોઈ બાબતમાં ઓછી નથી. જણાવી દઈએ કે ઉર્વશીની સાથે સાથે તેમની માં મીરા રૌતેલા પણ એક જાણીતું નામ છે. મીરા પોતાની દીકરી સાથે ઘણી બ્યુટી કોન્ટેસ્ટમાં જજ તરીકે જોવા મળી ચુકી છે. જણાવી દઈએ કે, ઉર્વશી અને તેમની માં મીરાને ઓસ્ટ્રેલિયામાં મિસિસ ઓસ્ટ્રેલિયાની પસંદગી કરવા માટે જજ બનાવવામાં આવ્યા હતા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઉર્વશી બાસ્કેટબોલની ખેલાડી રહી ચૂકી છે. બોલીવુડમાં ઉર્વશી રૌતેલાએ ‘સિંઘ સાહબ ઘી ગ્રેટ’ થી પોતાનું ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ઉર્વશી એ સનમ રે, ગ્રેટ ગ્રેન્ડ મસ્તી અને હેટ સ્ટોરી 4 માં પોતાની એક્ટિંગનો જાદુ પાથર્યો છે. જણાવી દઈએ કે, ઉર્વશીએ ન ફક્ત હિંદી પણ કન્નડ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મંગળ ગ્રહ વિષે આ 7 ખાસ અને રોચક વાતો, જે લગભગ તમે નઈ જાણતા હોય

Amreli Live

પ્રથમ કોરોના રસીનું રજીસ્ટ્રેશન કરી દરેકને ચકિત કરી દીધા, પુતિને પોતાની પુત્રીને જ આપી રસી.

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live

લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે ખોરાક જ છે શ્રેષ્ઠ ‘દવા’, જાણો કોવિડ પોઝિટિવ દર્દીઓએ શું ખાવું જોઈએ?

Amreli Live

નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં 5 દિવસ જ છે લગ્નના મુહૂર્ત, ત્યારબાદ આવનારા 4 મહિના સુધી નથી કોઈ મુહૂર્ત.

Amreli Live

ચીન અને પાકિસ્તાનની ખતરનાક તૈયારી, બંને દેશો મળીને જૈવિક શસ્ત્રોનું કરી રહ્યા છે પરીક્ષણ.

Amreli Live

શુક્રવારે લક્ષ્મી માતા રહેશે આ 6 રાશિઓ પર મહેરબાન, આવકમાં વૃદ્ઘિ થાય, કાર્યમાં સફળતા તથા યશ મળે.

Amreli Live

શું લાડ કરવાના ચક્કરમાં તમે જ તમારા બાળકોને બગાડો છો? જાણો શું કહે છે રિસર્ચ.

Amreli Live

ભગવાન કૃષ્ણની કૃપાથી આ અઠવાડિયે 5 રાશિઓનો થશે ભાગ્યોદય, આ રાશિઓનો શરુ થશે રાજયોગ

Amreli Live

સીબીઆઈ તપાસની માંગણીને લઈને શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું, કહ્યું – આ બાબત એટલી સામાન્ય નથી જેટલી દેખાય છે.

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

ચીનમાં મળ્યો સ્વાઈન ફલૂનો ઘાતક વાયરસ, ફેલાવી શકે છે મહામારી

Amreli Live

જોડિયા ભાઈ-બહેનોના ટકા પણ એક સરખા, શેયર કરી સફળતાની સિક્રેટ સીડી

Amreli Live

Oppo A15 ભારતમાં થઈ રહ્યો છે લોન્ચ, જાણો તેમાં શું ખાસ હશે.

Amreli Live

ચોમાસામાં કોરોના – શું અને કેવી રીતે રાખવી સાવચેતી?

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

મોંઘી હશે અમેરિકાની કોરોના રસી, ચૂકવવા પડશે 3700 થી 4500 રૂપિયા સુધી

Amreli Live

કળિયુગનો લક્ષ્મણ : નાના ભાઈએ નવા મકાનના હવનમાં આવવા માટે મોટાભાઈને આમંત્રણ આપ્યું, પછી જે થયું એ દરેકે જાણવું જોઈએ.

Amreli Live