28.6 C
Amreli
19/10/2020
મસ્તીની મોજ

સિંહ, મેષ અને મિથુન સહીત આ રાશિઓ માટે શુભ રહેશે રવિવારનો દિવસ.

મેષ રાશિ : આજનો દિવસ બિઝનેસમાં જબરજસ્ત સફળતા લઈને આવશે. તમને પોતાને ખબર નહિ પડે કે તમને આટલો સારો દિવસ કઈ રીતે જોવા મળ્યો. નોકરી કરતા લોકો પણ આજે પોતાની મહેનતનો સંપૂર્ણ લાભ લેવામાં સફળ રહેશો. થોડા ખર્ચ થશે પણ તમને સુખ આપશે. મનમાં ધાર્મિક વિચાર પણ આવશે. મંદિરે જવાનું મન થશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે, અથવા તમે તાવની ઝપેટમાં આવી શકો છો. અંગત જીવનમાં ખુશીઓ કાયમ રહેશે.

વૃષભ રાશિ : આજનો દિવસ તમારા વિરોધીઓના નામે રહેશે. તેઓ તમને થોડા પરેશાન કરી રહ્યા છે, અને આજે તમે તેમના વિષે પણ ઘણું વિચારશો. આજે ઘરની જરૂરિયાત પર ઘણો ખર્ચ પણ થશે, જેથી આજે થોડી ધનની અછત પણ અનુભવી શકો છો. અંગત જીવનને સમય આપવાની જરૂર છે. ઘણા સમયથી તમે પોતાના ઘરમાં એટલો સમય નથી આપ્યો જેની જરૂર હોય છે. આજે ઘરવાળા સાથે બેસો, જીવનસાથી સાથે બેસો અને તેમની સાથે વાતચીત કરો. કામને લઈને સ્થિતિઓ ઘણી સારી છે.

મિથુન રાશિ : પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના સંબંધમાં ઘણી ગંભીરતા દેખાડશે, અને તમારા અને તમારા પ્રિય વ્યક્તિ વચ્ચે જે કાંઈ પણ વિવાદ ચાલી રહ્યો છે, તેને દૂર કરવાનો પ્રયત્ન કરશો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન પણ આજે પરસ્પર સમજદારીના દમ પર આગળ વધશે, અને જીવનસાથી પોતાની ઓફિસમાં કોઈ લાભ મળવાથી હર્ષિત થશે. તમને તમારા કામમાં ખુબ મજા આવશે અને તમારી પદ વૃદ્ધિ પણ થઈ શકે છે. આજે તમારા પેટમાં દુઃખાવાની ફરિયાદ થઈ શકે છે.

કર્ક રાશિ : આજે પારિવારિક જીવન પર તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે, એટલા માટે પોતાના કામમાં થોડો ઉતાર-ચડાવ ધ્યાનબહાર કરશો. તમારી મમ્મી કોઈ સમસ્યાથી પીડિત થઈ શકે છે, એટલા માટે તેમને કોઈ સારા ડોક્ટરને દેખાડો. તમારી આશાઓને પાંખ લાગશે અને તમે કોઈ નવા બિઝનેસમાં હાથ અજમાવવાની સંપૂર્ણ તૈયારી કરશો. નોકરી કરતા લોકો પોતાના કામમાં સારું પરફોર્મ કરશે. અંગત જીવનને લઈને સ્થિતિઓ સામાન્ય રહેશે, પણ તમારે તમારી જવાબદારીઓથી મોં ફેરવવું જોઈએ નહિ.

સિંહ રાશિ : આજે ટ્રાવેલિંગમાં સમય પસાર થશે. અમુક જુના મિત્રોને સાથે લઈ જઈ શકો છો. યાત્રામાં અમુક નવા લોકો સાથે મુલાકાત થશે. તમને તમારી સોશિયલ મીડિયા વેબસાઈટ અપડેટ કરવાની તક મળશે, જેથી મન ઘણું ખુશ થશે. આજે ઘણી સારી રીતે જીવન જીવશો. કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલી અનુભવી નહિ શકો. અંગત જીવન પણ તમને ખુશીઓ આપશે. તમે પરણેલા હોવ કે કોઈની સાથે પ્રેમમાં હોવ, આજે તમને પોતાના સાથીનો સંપૂર્ણ પ્રેમ દેખાશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા રાશિ : આજે તમારી વાતચીત કરવાની રીત લોકોની સમજમાં નહિ આવે, એટલા માટે સમજી વિચારીને બોલો, ક્યાંક રાયનો પહાડ ન બની જાય. બંને હાથ ખોલીને ખર્ચ કરશો, જેથી ખીસું ઢીલું થઈ શકે છે, એટલા માટે થોડી સાવચેતી પણ જરૂર રાખો. ઘર પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે અને પરિવારના વૃદ્ધના આશીર્વાદથી આજે તમારા કામ બનશે. પોતાના ગૃહસ્થ જીવનને લઈને આજે થોડા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આંતરિક ઝગડાનો શિકાર થઈ શકે છે.

તુલા રાશિ : કોઈ વાતને લઈને તમારા મનમાં મૂંઝવણ બની રહેશે. આ કામ કરવું કે નહિ કરવું, એ તમને થોડું પરેશાન કરશે. ખાસ કરીને જીવનસાથી સાથે કોઈ વાત શેયર કરવા ઈચ્છો તો વધારે વિચાર કર્યા વગર, શેયર કરો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના સંબંધમાં રોમાન્સનો અનુભવ કરશે અને પોતાના પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક ફરવાનો પ્લાન પણ બની શકે છે. આજનો મોટાભાગનો સમય તમે પોતાના કામમાં પસાર કરશો, પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી હશે. ગાડી સાવચેતીથી ચલાવો.

વૃશ્ચિક રાશિ : આજે તમને ખર્ચ પરેશાન કરી રાખશે. ભલે તમારા અંગત જીવનની વાત હોય કે પ્રોફેશનલ જીવનની, આજે તમારું મગજ ગણું વ્યસ્ત રહેવાનું છે. ઘણી બધી પ્રાથમિકતાઓ એક સાથે સામે આવશે અને તેમાં તમારે એ વિચારવું પડશે કે, પહેલા કોના પર ધ્યાન આપવામાં આવે. અંત જીવનને સુધારવા માટે તમારે થોડો સમય આપવો પડશે.

ધનુ રાશિ : માનસિક રૂપથી મજબૂત રહેશો. ગ્રહોની સ્થિતિ તમારા આર્થિક લાભના પ્રબળ યોગ બનાવશે અને તમારી પાસે ઘણી જગ્યાએથી અટકેલા પૈસા પણ આવી શકે છે. તમારા વિરોધી પણ તમારી પ્રશંસા કરતા દેખાશે અને કામને લઈને તમારી સ્થિતિ ઘણી સારી હશે. તમારા બોસ તમારી કાર્યકુશળતાની પ્રશંસા કરતા નહિ થાકે. અંગત જીવનને લઈને આજનો દિવસ સારો રહેશે.

મકર રાશિ : આજે તમે મનમાં ગંભીર વિચાર લઈને ઓફિસે જશો. ત્યાં કોઈની સાથે ઝગડાની નોબત આવી શકે છે, એટલા માટે થોડા સાવચેત રહો અને લો પ્રોફાઈલ રહીને કામ કરો, જેથી થોડી હળવાશ અનુભવાશે. તમારું સાહસ ઉચ્ચ શિખર પર હશે અને તમે બિઝનેસમાં પણ કોઈ મોટું રિસ્ક લેવાથી પાછળ નહિ હટો. આજે તમારા પરિવારના કોઈ નાના સભ્યએ કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે અને તેમાંથી બહાર નીકળવા માટે તેમની મદદ કરવી પડશે. ખર્ચા પર નિયંત્રણ રાખો.

કુંભ રાશિ : આજે લાંબી યાત્રા પર જવાની યોજના બની શકે છે. આ યાત્રા કોઈ ખાસ ઉદ્દેશ્યથી થશે. ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ ઘણો રોમાન્ટિક રહેવાનો છે, જયારે પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે પોતાના પ્રિય વ્યક્તિ સાથે લગ્ન કરવાની વાત આગળ વધારશે અને તેમને સફળતા પણ મળી શકે છે. માનસિક તણાવને પોતાના પર હાવી થવાથી બચાવો, કારણ કે તેનાથી તમારા ઘણા બધા કામ બગડી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ગેરકાયદેસર કામોથી દૂર રહો.

મીન રાશિ : સાસરી પક્ષના લોકો તમને મળવા માટે ઉત્સાહિત રહેશે અને આજે તેમને મળવાની તક મળશે. ઘણી વાતો થશે અને દિવસ ઘણો સારો પસાર થશે. પોતાના કામને લઈને તમે ઘણા સતર્ક રહેશો અને પ્રયન્ત કરશો કે ઝીણામાં ઝીણા કામને પણ ઘણી સરળતાથી કરી શકો. આજે તમારું સાહસ ચરમ સીમા પર હશે, એટલા માટે બિઝનેસમાં પણ નવું રિસ્ક લઇ શકો છો. અંગત જીવનમાં પોતાના ગુસ્સાને નિયંત્રણમાં રાખવાથી બગડેલી વાત પણ બની જશે.


Source: 4masti.com

Related posts

બટાકાને કાપીને છોલવું કે છોલીને કાપવું? વર્ષોથી આપણે લોકો કરતા આવ્યા છીએ આ ભૂલ

Amreli Live

ટીવી પર આ એક્ટ્રેસોએ ભજવ્યો નાગિનનો રોલ, ઘેલા થયા ફેન્સ.

Amreli Live

આ છે બોલિવૂડના તે સ્ટારકિડ્સ, જેમની લોકપ્રિયતા માતા-પિતાની સાથે કરે છે બરાબરી.

Amreli Live

2020 નવરાત્રી : 165 વર્ષ પછી બન્યો અદભુત સંયોગ, જાણો ક્યારે શરુ થશે નવરાત્રી.

Amreli Live

પ્રેગ્નેટ નતાશાને હાર્દિકે આપ્યા ઢગલાબંધ ગુલાબ, એક્ટ્રેસે શેયર કર્યા ફોટા

Amreli Live

જાણો કેટલો શુભ રહેશે તમારા માટે બુધવારનો દિવસ, કોને મળશે લાભ અને કોને થશે નુકશાન.

Amreli Live

શરુ થવાનો છે અધિક માસ, શરુ થાય એ પહેલા જરૂર પુરા કરો આ 5 કામ

Amreli Live

આધાર નંબર લોક કરી, આ એક ખાસ કામ કરી લો, ઘણા અઢળક છે ફાયદા.

Amreli Live

કોરોનાથી બરબાદ થયા 2 પરિવાર, 6 દિવસમાં 3 ભાઈઓના મૃત્યુ, દીકરી અનાથ

Amreli Live

ગરુડને થઈ હતી શ્રીરામજીના ભગવાન હોવાની શંકા, ત્યારે કાકભુશુંડિએ તેમને સંભળાવી હતી આ વાત

Amreli Live

ઘરમાં નાનકડા મંદિર નું મોટું છે મહત્વ, જાણો તમને કેવી રીતે બનાવે છે નાણાકીય સમૃધ્ધ.

Amreli Live

ક્યારેક ઘણા અમીર હતા આ 10 સ્ટાર, પણ નસીબે રોડ પર લાવી દીધા, નંબર 6 એ તો રસ્તા પર ભીખ પણ માંગી.

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

શિવ તત્વ શું છે? અને પોતાની અંદર શિવ તત્વ જાગૃત કરવા શું કરવું જોઈએ?

Amreli Live

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે બ્રહ્મ યોગ, આ 7 રાશિઓ માટે છે શુભ, વાંચો તમારી રાશિ અનુસાર ભવિષ્યફળ

Amreli Live

શ્રાદ્ધ પક્ષ 2020 : જો મેળવવી હોય મહાલક્ષ્મીની વિશેષ કૃપા, તો જરૂર કરો આ વ્રત, વાંચો પૂજન અને કથા.

Amreli Live

આ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જાણો આજે તમને નસીબનો સાથ મળશે કે નહિ

Amreli Live

નારિયેળ જ નહિ તેનું ફૂલ પણ છે કમાલ, આપે છે આરોગ્યને લગતા આ 10 ફાયદા.

Amreli Live

ગણપતિ હવે પધારશે પોતાના ધામ, જાણો કેમ જરૂરી છે સ્થાપના પછી વિસર્જન

Amreli Live

Atum 1.0 ઇલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જમાં ચાલશે 100 કિલોમીટર, લાઇસન્સની પણ નથી જરૂર.

Amreli Live