26.4 C
Amreli
23/09/2020
bhaskar-news

સિંગાપોરે લૉકડાઉન 1NR જૂન સુધી વધાર્યું, વડાપ્રધાન લીએ કહ્યું- ભારતીયો સહિત વિદેશી વર્કર્સનો પૂરો ખ્યાલ રખાશેકોરોના વાઇરસ સંક્રમણ રોકવા માટે સિંગાપોરે લોકડાઉન ચાર સપ્તાહ લંબાવી દીધું છે. વડાપ્રધાન લી સિયેન લૂંગે મંગળવારે 1 જૂન સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરતા કહ્યું કે ભારતીયો સહિત તમામ વિદેશી વર્કર્સનો પૂરો ખ્યાલ રખાશે. સિંગાપોરમાં મંગળવારે 1,111 નવા સંક્રમિત મળ્યા. અત્યાર સુધી અહીં 9125 દર્દી થઇ ગયા છે. અહીં મળેલા સંક્રમિતોમાં મોટી સંખ્યા ડોરમેટ્રીમાં રહેતા વિદેશી વર્કર્સની છે. અગાઉ 7થી 21 એપ્રિલ સુધી સ્કૂલો અને બિનજરૂરી વેપાર-ધંધા બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી પરંતુ એક સપ્તાહથી અહીં સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. તેનું કારણ ડોરમેટ્રીમાં અને ગીચ વસતીમાં મોટી સંખ્યામાં લોકોનું રહેવાનું છે. લીએ લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરવાની સાથે નાગરિકોને પ્રતિબંધોનું કડક પાલન અને એક-બીજાની મદદ કરવાની વિનંતી કરી છે. સિંગાપોરે લીધેલા પગલાને કારણે ત્યાં કોરોના ઘણું કંટ્રોલમાં છે. તેમણે કહ્યું કે આ પ્રકારના પગલાથી બિઝનેસ અને કામદારોને અસર થશે પણ સરકાર બધાને મદદ આપવાનું ચાલુ રાખશે. સિંગાપોર વિમાની કંપનીઓ માટે પણ હબ ગણાય છે. 1 જૂન સુધી લૉકડાઉન વધારાતાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તરફની ફ્લાઈટ પણ ઊડી શકશે નહીં.

લોકડાઉન વધવાથી શું અસર?
સિંગાપુરમાં વિશ્વની અનેક મોટી કંપનીઓના વડા મથક છે. તે હવે એક જૂન સુધી નહીં ખુલી શકે. જોકે, આ સમય ગાળા દરમિયાન આવશ્યક સેવાઓ અગાઉની જેમ જારી રહેશે.

પ્રધાનમંત્રીએ શું કહ્યું?

પીએમ લૂંગેના મતે દેશમાં કેટલાક હોટસ્પોટ મુશ્કેલીનું કારણ છે. આ તમામ આદેશો બાદ પણ લોકો અગાઉની જેમ ભેગા થાય છે. તેમણે કહ્યું કે લોકડાઉન વધારવુ તે મજબૂરી છે. અમે જાણીએ છીએ કે તેનાથી કારોબાર અને કર્મચારીઓને ખૂબ જ નુકસાન પહોંચશે. મને આશા છે કે લોકો વર્તમાન સ્થિતિને સમજશે. આ પગલુ એટલા માટે ભરવામાં આવ્યુ છે કે જેથી ભવિષ્યમાં અમે ઈકોનોમીને વધારે મજબૂતી આપી શકીએ.

કમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ

લૂંગનામતે દેશમાં કેટલાક એવા સંક્રમિતો જોવા મળ્યા છે કે જેમને કોઈ જ લિંક નથી. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો આ સ્થિતિ કોઈ પણ સમયે કમ્યુનિટી ટ્રાન્સમિશનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. પ્રધાનમંત્રીએ મંગળવાર અગાઉ 3 એપ્રિલના રોજ સંબોધન કર્યું હતું. તે સમયે સોશિયલ ડિસ્ટન્સિંગને અગ્રિમતા આપવા અપીલ કરી હતી. સ્થાનિક લોકોમાં તો કેસ ઓછા આવ્યા છે પણ ડોરમેટ્રીઝમાં રહેતા અન્ય દેશમાંથી આવેલા મજૂરોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે.

તાત્કાલિક નિર્ણય લેવાનું કારણ શું?

સોમવાર સુધી એવું માનવામાં આવતુ હતું કે સિંગાપુરમાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવશે. મંગળવારે અચાનક તે વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો. વાસ્તવમાં મંગળવારે સવારે હેલ્થ મિનિસ્ટ્રીએ 1111 નવા દર્દીની પુષ્ટિ કરી હતી. તેમાંથી 20 સિંગાપુરના મૂળ નાગરિકો છે. આ સંજોગોમાં પ્રધાનમંત્રીએ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.

43 ડોરમેટ્રીઝમાં 2 લાખ મજૂર

સિંગાપુરમાં મજૂરોની સ્થિતિ સારી ન હોવાનું કહી શકાય. મિનિસ્ટ્રી ઓફ મેનપાવરના મતે કુલ 43 ડોરમેટ્રીઝમાં 2 લાખ મજૂર રહે છે. તેમાંથી ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળના છે. મોટાભાગે કન્સ્ટ્રક્શન, શિપયાર્ડ કે સફાઈ સાથે જોડાયેલ છે. ટીડબ્લ્યુસી 2 નામની એનજીઓના મતે એક રૂમમાં 12થી 20 મજૂર રહે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અન્ય દેશમાં આવેલા મજૂરોને લીધે સિંગાપુરમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની

Related posts

રાજ્યમાં આજથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, ધારાસભ્યોનાં પગાર 30% કપાયા, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મુલતવી

Amreli Live

ગુજરાતમાં કોરોનાનો ડેથ રેટ સૌથી વધુ, મધ્યપ્રદેશ પણ ટોપ ત્રણમાં; દિલ્હી અને લદ્દાખમાં સૌથી વધુ દર્દી સાજા થઈ રહ્યા છે

Amreli Live

રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો-વ્યવસાય શરૂ કરી શકાશે નહીં, અહીં વાંચો એ તમામ વિસ્તારનું આખુ લિસ્ટ

Amreli Live

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

Amreli Live

ટ્રમ્પે કહ્યું- કોરોનાવાઈરસ વુહાનની લેબમાંથી આવ્યો હોવાના પુરાવા છે, ચીન પર ટેરિફ લગાવીશું

Amreli Live

રાજકોટમાં 27, ભાવનગરમાં 21, દીવમાં 9 કેસ, અમરેલીમાં પરેશ ધાનાણીના નાના ભાઇ સહિત 10ને કોરોના પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

14.36 લાખ કેસઃ 1લી ઓગસ્ટથી વંદે ભારત મિશન ફેઝ-5 શરૂ થશે, સંક્રમણથી સારું થનારનો આંક 9 લાખને પાર

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

કોરોનાએ બદલી અમદાવાદીઓની જીવનશૈલી, પાણીના વપરાશમાં 20 ટકાનો વધારો, દિવસમાં 50 વાર હાથ ધોવે છે

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live

પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ પાર, કોલંબિયામાં ચીનથી વધુ કેસ થયા, વિશ્વમાં 1 કરોડ કેસ અને 5 લાખના મોત

Amreli Live

અત્યાર સુધી 9240 કેસ-340મોતઃ એક દિવસમાં સૌથી વધારે 39 સંક્રમિતોના મોત; હોટ સ્પોટ બનેલા મુંબઈના ધારાવીમાં આજે પાંચમું મોત

Amreli Live

કોરોનાના કપરાકાળમાં ‘દિવ્ય ભાસ્કરે’ પૂછ્યા પ્રજાના પ્રશ્નો, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા જવાબો

Amreli Live

અયોધ્યામાં રામધૂન, આજે બપોરે 12.30 વાગે રામ મંદિર માટે ભૂમિપૂજન, સુશાંત કેસમાં CBIની એન્ટ્રી, IPLમાં પણ ચીનને ઝટકો

Amreli Live