27.6 C
Amreli
25/11/2020
મસ્તીની મોજ

સાસરીમાં પોતાની નણંદ સોહાથી ગભરાતી હતી કરીના કપૂર, કહ્યું – જયારે સૈફ અને સોહા સાથે હોય ત્યારે હું….

જો તમે પણ સાસરીમાં પોતાની નણંદને પોતાની બેસ્ટ ફ્રેન્ડ બનાવવા માંગો છો, તો જરૂર વાંચો આ લેખ. જયારે એક નવોઢા દુલ્હન પોતાના સાસરીયામાં જાય છે, તો તેને માત્ર પતિ જ નહિ પરંતુ સમગ્ર સાસરીયા વાળા સાથે મનમેળ જાળવીને ચાલવું પડે છે. સાસરીયામાં પતિ ઉપરાંત મહિલાનું તેની નણંદ સાથે સારું બને છે. ભાભી અને નણંદનો સંબંધ એવો છે કે જો બંનેના એકબીજા સાથે સંબંધ સારા હોય તો સાસરીયામાં ઘણી સરળતા થઇ જાય છે. નણંદ સાસરીયામાં તમને સેટ થવામાં ઘણી મદદ કરે છે. તે તમારી સાથે એક સહેલીની જેમ ઉભી રહે છે.

એવો જ નણંદ ભાભિનો સંબંધ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને સોહા અલી ખાન વચ્ચે પણ છે. તે વાત કોઈનાથી છુપી નથી કે બંને નણંદ ભાભી એક બીજા સાથે ઘણી સારી રીતે રહે છે. તે ઘણી વખત એક સાથે જાહેરમાં પણ જોવા મળે છે. પરંતુ એક સમય એવો પણ હતો જયારે કરીનાને સોહા અલી ખાનથી ડર લાગતો હતો. એ વાતનો ખુલાસો ખુદ કરીનાએ સોહાની બુક લોંચ દરમિયાન કર્યો હતો.

આ બુક લોંચમાં કરીનાએ કહ્યું હતું કે ‘આમ તો હું કોઈથી ડરતી નથી પરંતુ આ કુટુંબની વાત કરવામાં આવે તો મને મારી નણંદ સોહા લઇ ખાનથી ડર લાગતો હતો. જયારે સૈફ અને સોહા ડીનર કરતા હતા તો હું હંમેશા નર્વસ રહેતી હતી. તેનું કારણ એ છે કે તે બંને ભાઈ બહેનોની વાતો હું ઘણી મુશ્કેલીથી સમજી શકતી હતી.’ આમ તો વર્તમાનમાં સોહા અને કરીના એકબીજા સાથે ઘણી દોસ્તી શેર કરે છે.

નણંદ સાથે સારા સંબંધ જાળવી રાખવાના ફાયદા : કરીનાની જેમ જો તમે પણ તમારી નણંદ સાથે સારા સંબંધ જાળવી રાખો તો તમારા સાસરીયામાં ઘણા બધા ફાયદા મળી જાય છે. જેમ કે તમારી નણંદ તમારી બેસ્ટ ફ્રેંડ બની શકે છે. તમને ઘરમાં કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તમારી નણંદ પાસે તેની રજૂઆત કરી શકાય છે. નણંદ તમારી સહેલી બની જાય તો સાસરિયામાં તમારી ભૂલોને પણ છુપાવી લે છે. તે દરેક બાબતમાં તમારો પક્ષ લે છે.

આમ તો બીજી રીતે તમારે પણ નણંદની કાળજી રાખવી જોઈએ. તેનું અંગત જેવું કે બોયફ્રેન્ડ, લવ સ્ટોરી વગેરે કુટુંબને ન જણાવવી જોઈએ. કોઈ પણ છોકરી તેના માતા પિતા કે ભાઈની ખરાબ વાત સાંભળવાનું પસંદ નહિ કરે એટલા માટે તમે નણંદ પાસે તમારા સાસરિયા વાળાની ચાડી ન કરો. સાસરીયામાં મસ્તી મજાક કે ફરવા માટે તમારે નણંદના રૂપમાં એક સહેલી મળી જાય છે.

આમ તો તમારો તમારી નણંદ સાથે કેવો સંબંધ છે અમને કમેંટ કરીને જરૂર જણાવો.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

IAS ઈન્ટરવ્યુંમાં પુછ્યું, દહેજમાં સસરા બંગલો આપે તો શું કરશો? ઉમેદવારે ફટાકથી આપ્યો આવો જવાબ

Amreli Live

રોહનપ્રીતની થઇ નેહા કક્કર, જુઓ મહેંદીથી લઈને લગ્ન સુધીનો આખો આલબમ.

Amreli Live

5 રાશિઓને ભાગ્યનો સાથ અને ધન લાભ થવાના છે સંકેત, વાંચો બુધવારનું રાશિફળ.

Amreli Live

દીકરીના ભણતર માટે ગીરવી રાખ્યું હતું ઘર, પણ દીકરીએ ભર્યું આવું પગલું, જાણો શું થયું હતું.

Amreli Live

બિયર અથવા દૂધ, કોણ વધારે ફાયદાકારક? રિસર્ચમાં થયો ખુલાસો.

Amreli Live

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

શનિની વક્ર દ્રષ્ટિથી પીડિત થઈ રહ્યો છે ચંદ્ર, આ કારણે 7 રાશિઓએ સાવચેત રહેવું પડશે

Amreli Live

ચાણાક્ય નીતિ : આ 3 પરિસ્થિતમાં ખરાબ રીતે તૂટી જાય છે પુરુષ, ભોગવવા પડે છે ખુબ જ દુઃખ.

Amreli Live

અમિતાભ બચ્ચન બર્થડે : પહેલા પગારથી લઈને એયરફોર્સના સપના સુધી જાણો બિગ બીની કેટલીક અજાણી વાતો.

Amreli Live

માં સંતોષીના આશીર્વાદથી આ 5 રાશિવાળાઓ માટે ધનલાભના છે સંકેત, નિરાશ જીવમાં આવશે ખુશીઓ.

Amreli Live

જાણો શું છે OPD હેલ્થ ઈન્શ્યોરન્સ કવર, કેમ તે સામાન્ય વીમા કવરથી વધારે ફાયદાકારક છે?

Amreli Live

4 પ્રકારની હોય છે પાઈલ્સ, તેના લક્ષણોથી જાણો તમને કઈ છે?

Amreli Live

જો તમારા સ્માર્ટફોનની બેટરી ફટાફટ ડાઉન થઈ જાય છે, તો આજે જ કરી લો આ કામ

Amreli Live

આ 3 નુસખા દાંતોની પીળાશને દૂર કરી તેને દૂધ જેવા સફેદ કરી દેશે, જાણો તમારે શું કરવું પડશે.

Amreli Live

આ દિવાળી મેળવવા માંગો છો માં લક્ષ્મીની કૃપા, તો ઘરમાંથી કાઢી નાખો આ 9 વસ્તુ.

Amreli Live

ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી મળે છે આ 8 લાભ, પુરી થશે દરેક મનોકામના.

Amreli Live

લગ્ન માટે હા બોલતા પહેલા લિવ ઈન રિલેશનમાં રહ્યા હતા આ કપલ, જાણો શું હતું કારણ.

Amreli Live

બેન્ક ખાતેદાર ધ્યાન આપો, આવતા મહિને નહિ કરો આ કામ, તો અટકી જશે પેંશન.

Amreli Live

શ્રીરામ આ 4 રાશિઓના બધા પ્રકારના દુઃખ કરશે દૂર, કામ બાબતમાં થશે વખાણ

Amreli Live

ખરતા વાળ માટે રામબાણ છે ચોખાનું પાણી અને ડુંગરી, આવી રીતે કરો ઉપયોગ.

Amreli Live

આજે આ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન, પ્રમોશનના યોગ બની રહ્યા છે.

Amreli Live