32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

સારી કમાણી હોવા છતાં પણ બચાવી નથી શકતા પૈસા, તો આ ચાર વાતો તમને પણ ખુબ કામ આવશે

આ ચાર વાતોને ધ્યાનમાં રાખીને તમે પણ કરી શકો છો સ્માર્ટ બચત, ધ્યાનથી વાંચો અને પોતાના જીવનમાં અપનાવો

એવા સમયમાં જ્યાં દરેક તરફ અનિશ્ચિતતાનો માહોલ હોય ત્યારે પૈસાની વ્યવસ્થા કરવી ઘણું પડકાર ભરેલું કામ છે. કોવિડ – 19 ના સમયમાં લોકો પોતાના ભવિષ્યની ચિંતા કરીને નાની-નાની રકમ બચાવી રહ્યા છે. આજની બચાવેલી નાની નાની રકમ એક દિવસ મોટી રકમમાં ફેરવાઈ જશે. આવા સમયમાં દરેક વ્યક્તિ આર્થિક રીતે નબળા થઈ ગયા છે. એવામાં ઘરે રહીને પૈસાની બચત કઈ રીતે કરવી તેની થોડી રીતો જાણી લો. તેના પર ધ્યાન આપીને તમે પણ ઘરે રહીને પૈસા બચાવી શકો છો.

બજેટ :

પ્રભાવી રીતે પૈસા બચાવવા માટેનું પહેલું કામ બજેટ છે. બજેટ નક્કી કરે છે કે આપણે એક યોજના પર ટકી રહીયે અને લક્ષ્યને પૂરું કરીયે. એટલા માટે કોઈ પણ ખર્ચ અને જરૂરિયાતો વચ્ચે અંતર સમજીને બજેટ પર કામ શરૂ કરવું જોઈએ.

સ્માર્ટ ખરીદી :

પોતાની ખરીદીની યોજના પહેલાથી જ બનાવી લો, અને પોતાના પાડોશીઓ સાથે જઈને જથ્થાબંધ ખરીદી કરવા પર તમને છૂટ પણ મળશે. સમય કરતા પહેલા આવનારી સીઝન માટે પોતાની ખરીદી કરવાનો સમય પસંદ કરી લો. ઉત્તમ કિંમત મેળવવા માટે સીઝનના વેચાણના અંતનું લક્ષ્ય રાખો. ઓફર્સ પાછળ ન ભાગો, પોતાની જરૂરિયાતના હિસાબે ખરીદી કરો.

ખરીદી કરતા સમયે અલગ અલગ પેમેન્ટ ઓપશન વિષે જાણો, અને જુઓ કે તમને શેમાં વધારે ફાયદો થાય છે અને પછી તે વિકલ્પ પસંદ કરો. ઉદાહરણ તરીકે, પેટીએમ, ગુગલ પે, ભીમ વગેરે. તેમજ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર પણ ઘણી વાર છૂટ મળતી હોય છે. તેનું ધ્યાન રાખો અને પછી ખરીદી કરો.

રિફર્બિશ્ડ પ્રોડક્ટ ખરીદવી :

રિફર્બિશ્ડ (Refurbished) પ્રોડક્ટ એવી પ્રોડક્ટ હોય છે, જે પહેલા કોઈ નિર્માતા અથવા વિક્રેતાને કોઈ કારણસર પાછી આપી દેવામાં આવે છે, અને તેનું ટેસ્ટિંગ અને રીપેરીંગ કરીને સામાન્ય રીતે જનતાને ઓછા ભાવમાં વેચવામાં આવે છે. ઓછી કિંમતે મળતી રિફર્બિશ્ડ પ્રોડક્ટથી તમે પોતાનું કામ ચલાવી શકો છો. ઘણા પ્રકારની ઓનલાઇન વેબસાઈટ છે, જે રિફર્બિશ્ડ પ્રોડક્ટ વેચે છે. જોકે તેના માટે પહેલા તમારે ચર્ચા-વિચારણા અને હોમવર્ક કરી લેવું જોઈએ.

ગુણવત્તાથી વધારે કિંમતનું ધ્યાન :

પોતાના ઘર માટે કોઈ પણ વધુ મોંઘો સામાન ખરીદતા સમયે કિંમતનું જરૂર ધ્યાન રાખો. તે જરૂરી નથી કે મોંઘા સામાન હંમેશા સારા જ હોય.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દેવગુરુ બૃહસ્પતિનો આશીર્વાદ મેળવવા માટે કરો આ ખાસ ઉપાય, દરેક ઈચ્છાઓ થશે પૂરી.

Amreli Live

તમને ખબર છે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા વચ્ચેનું અંતર? ડીસમાં નાખવાથી પડે છે આવો ફરક

Amreli Live

21 જૂન રવિવારે અમાસ અને સૂર્ય ગ્રહણના યોગ, બપોર પછી કરી શકશો પૂજા-પાઠ, ઘર મંદિરમાં ભગવાનને કરાવો સ્નાન

Amreli Live

બોલિવૂડની આ 4 દિયર-ભાભી ની જોડી માં છે કમાલની બોન્ડિંગ.

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયુ આ છ રાશીઓ માટે લાવશે ઢગલાબંધ ખુશીઓ, જીવનમાં પ્રગતી કરશે.

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

Boycott Kangana Ranaut ટ્રેંડ કરવાવાળાને એક્ટ્રેસની ચેતવણી – ‘ઉંદરો દરમાં પાછા જતા રહો નહિ તો….’

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવની સાથે કરો બાલ કૃષ્ણની પૂજા, મળશે આ લાભ

Amreli Live

શારદીય નવરાત્રી 2020 : જાણો આ નવરાત્રી પર કયા વાહન ઉપર સવાર થઈને આવશે માં દુર્ગા.

Amreli Live

જાણો શા માટે કાન્હાને માખણ-મિશ્રી અર્પણ કરવામાં આવે છે.

Amreli Live

ઇન્જીનિયરિંગ મૂકીને ફિલ્મોમાં આવી હતી રિયા, 8 વર્ષમાં સતત 7 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ બનાવી લીધી કરોડોની મિલકત.

Amreli Live

અહીં હીંચકામાં ઝૂલવાથી ટાંકીમાં ભરાય છે પાણી, બલ્બ ચાલુ થાય છે, થાય છે સિંચાઈ, વાંચો આ જાદુઈ હીંચકા વિષે

Amreli Live

દીકરા-દીકરી ગુમાવ્યા પછી સરોગેસીથી બન્યા પિતા, 50 વર્ષની ઉંમરમાં 8 વર્ષની દીકરીને બનાવી ચેમ્પિયન.

Amreli Live

કરીના કપૂરના ગર્ભાવસ્થાના ફોટા, ગર્ભાવસ્થામાં ઘણું કામ કરી રહી છે બેબો, ફોટો પોસ્ટ કરીને લખી આ વાત.

Amreli Live

ભારત જ નહિ આ 8 દેશોમાં પણ છે વિશાળ અને ઐતિહાસિક હિન્દૂ મંદિર.

Amreli Live

શ્રીકૃષ્ણની અપાર કૃપા આજે આ ત્રણ રાશિવાળાને કરવાની છે માલામાલ, વાંચો રાશિફળ.

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

માં દુર્ગાના આશીર્વાદ સાથે આજનો દિવસ લઈને આવ્યું છે લાભ અને સફળતાના અવસર.

Amreli Live

અનુષ્કા શર્માની આ ડ્રેસની કિંમતમાં તમે કેટલા ડ્રેસ લઇ શકો છો.

Amreli Live

શુક્રવારનો સૂરજ તમારા માટે લઈને આવી રહ્યો છે નવું અજવાળું વાંચો.

Amreli Live