25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

સાણંદ GIDCની યુનિચાર્મ કંપનીમાં લાગી ભયાનક આગ, શેલા સુધી દેખાયો ધૂમાડો

અમદાવાદ: સાણંદ GIDCમાં યુનિચાર્મ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફાયર બ્રિગેડની 18થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ એટલી ભયાનક છે કે ધૂમાડાના ગોટે-ગોટા દૂર-દૂરથી જોવા મળી રહ્યા છે. જોકે આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર હજી સુધી આવ્યા નથી. આગ લાગવા પાછળનું કારણ હજી અકબંધ છે.

શેલા સુધી દેખાયો ધૂમાડો

સાણંદ GIDCમાં લાગેલી આગ એટલી ભયાનક છે કે છેક શેલા સુધી તેના ધૂમાડાના ગોટે-ગોટા દેખાઈ રહ્યા છે. આગને પગલે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

 


Source: iamgujarat.com

Related posts

પાકિસ્તાન DGPRની વેબસાઈટ હેક, ભારત પર લગાવ્યા આરોપ

Amreli Live

સૂર્ય ગ્રહણઃ આજે રાત્રે 10.03 વાગ્યાથી વેધ શરું થતા સૂતક લાગશે, કાલે બપોરે 1.38 વાગ્યે મોક્ષ

Amreli Live

અંકિતાના ખૂબ પ્રેમ કરતો હતો સુશાંત, ચેટ શોમાં કહ્યું હતું ‘તેના વગર રહી શકતો નથી’

Amreli Live

આખી રાત વાળમાં આટલું લગાવીને રાખો, સવારે વોશ કર્યા બાદ જુઓ કમાલ

Amreli Live

વાંસની બોટલ બાદ હવે લોકોને પસંદ પડ્યું વાંસનું ટિફિન બોક્સ, વાયરલ થયા ફોટોઝ

Amreli Live

કોરોના વાયરસ: WHOએ બંધ કર્યું હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પરીક્ષણ

Amreli Live

10 જુલાઈ જન્મદિવસ રાશિફળ: વિદ્યાર્થીઓને થોડી મહેનતથી જ સારું પરિણામ મળશે

Amreli Live

સૂર્યગ્રહણ: દેશ પર કુદરતી આફતનો ભય, મોદી સહિતના દિગ્ગજ નેતાઓ પર પડશે આવી અસર

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અ’વાદ: સેન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસ 79% ઘટ્યા, પશ્ચિમના વિસ્તારોમાં 61%નો ઉછાળો

Amreli Live

બોલિવૂડના એવોર્ડ ફંક્શનને લઈને અભય દેઓલે કરી આ ચોંકાવનારી વાત

Amreli Live

આને કેવાય આત્મનિર્ભર, કામ નહિ મળ્યું તો 28 દિવસમાં બનાવી દીધી જાતે જ આટલી બધી ઈંટો.

Amreli Live

અમદાવાદઃ ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોનાની રસીને હ્યુમન ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

સુશાંત મામલામાં રિયા ચક્રવર્તીની કલાકો સુધી પૂછપરછ, તપાસમાં સૌથી મહત્વનું છે તેનું સ્ટેટમેન્ટ

Amreli Live

Pics: સુશાંત સિંહની આત્મહત્યાના એક મહિના પછી મુક્તેશ્વર મહાદેવના શરણમાં પહોંચી એકતા કપૂર

Amreli Live

રિદ્ધિમા કપૂરે શેર કરી પિતાની જૂની તસવીર, ભાઈ-બહેન અને મમ્મી સાથે જોવા મળ્યા ઋષિ કપૂર

Amreli Live

સાસરીમાં ટોઈલેટ ન હોવાને કારણે પિયર પાછી જતી રહી નવવધુઓ

Amreli Live

લોકડાઉન સંદર્ભે અમરેલી જિલ્લા વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર

Amreli Live

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન, બોલિવૂડને વધુ એક મોટો ઝટકો

Amreli Live

પ્રતિબંધ હોવા છતાં પણ ખતરનાક છે TikTok, આ રીતે છેતરાઈ શકે છે યુઝર્સ

Amreli Live

ભુતાને રોક્યું ભારતનું પાણી? બહાર આવ્યું સત્ય

Amreli Live