22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

સાચો પ્રેમ અને લગ્ન જીવનને પ્રભાવિત કરે છે શુક્ર દેવ, દરેક સુખ મેળવવા માટે રાશિ અનુસાર કરો આ ઉપાય.

રાશિ અનુસાર આ ઉપાય કરવાથી મળશે સાચો પ્રેમ, લગ્ન જીવનની દરેક સમસ્યાઓ થશે દૂર અને સુખની થશે પ્રાપ્તિ.

સૂર્યદેવના ઉપાય : કર્ક રાશી વાળાને દર શુક્રવારે સફેદ રંગના આસન ઉપર બેસીને શુક્ર શ્લોકના પાઠ કરવા જોઈએ.

શુક્ર્દેવના ઉપાય – જ્યોતિષ શાસ્ત્ર : જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે શુક્ર ગ્રહ માણસના જીવનમાં સુખ આપનારો ગ્રહ છે. જે વ્યક્તિના જીવનમાં જેટલું વધુ દુઃખ અને સુખનો અભાવ હોય તેણે સમજી લેવું જોઈએ કે ક્યાંકને ક્યાંક તેનો શુક્ર ગ્રહ પણ તે સ્થિતિને પ્રભાવિત કરી રહ્યો છે. કહે છે કે શુક્ર દેવની કૃપાથી કલાત્મક, સાચો પ્રેમ, લગ્નજીવનમાં આનંદ અને સુખ-સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે. તેથી તે ઘણું જરૂરી હોય છે કે શુક્ર ગ્રહને મજબુત કરવા માટે ઉપાય કરવામાં આવે.

મેષ રાશી – તમારી રાશિના લોકોએ શુક્ર ગ્રહ મજબુત કરવા માટે સફેદ રંગના કપડા પહેરવા જોઈએ.

વૃષભ રાશી – વૃષભ રાશિના લોકો શુક્ર દેવને પ્રસન્ન કરવા માટે શરીર ઉપર રોજ સફેદ પાવડર લગાવે.

મિથુન રાશી – આ રાશી વાળાએ પ્રયત્ન કરવા જોઈએ કે લગભગ દર શુક્રવારે સફેદ કપડાનું દાન કરો.

કર્ક રાશી – કર્ક રાશી વાળાએ દર શુક્રવારે સફેદ રંગના આસન ઉપર બેસીને શુક્ર શ્લોકના પાઠ કરવા જોઈએ.

સિંહ રાશી – સિંહ રાશીના લોકોએ શુક્ર ગ્રહ મજબુત કરવા માટે શુક્રવારના દિવસે દિવસ આથમતા પહેલા સફેદ રંગના ભોજન દાન કરવું જોઈએ.

કન્યા રાશી – કન્યા રાશી વાળા તેમની માતા સાથે મીઠા સંબંધ સ્થાપિત કરે. તેને ચાંદીનું કોઈ ઘરેણું ભેંટમાં આપે.

તુલા રાશી –તમારી રાશી વાળાએ શુક્રવારે ખીર દાન કરવી જોઈએ. પ્રયત્ન કરો કે ખીર ગરીબોમાં જ દાન કરો.

વૃશ્ચિક રાશી – આ રાશીના લોકોએ ચન્દ્રમાના પ્રકાશમાં બેસીને પોતાના શરીર ઉપર દૂધ લગાવવું જોઈએ. સાથે જ હાથમાં કે ગાળામાં સફેદ રંગનો દોરો પણ પહેરો.

ધન રાશી – ધન રાશી વાળાએ સફેદ રંગના કપડા વધુમાં વધુ પહેરવા જોઈએ. સાથે જ પ્રયત્ન કરો કે દર શુક્રવારે આઠ વર્ષથી નાની કન્યાઓને સફેદ રંગના કપડા કે ભોજન દાન કરો.

મકર રાશી – તમારી રાશિના લોકોએ દર શુક્રવારે શુક્ર શ્લોકના પાઠ કરવા સાથે જ ચન્દ્રમાના પ્રકાશમાં બેસવું જોઈએ.

કુંભ રાશી – કુંભ રાશી વાળા લોકો ગરીબ કે જરૂરિયાત વાળાને સફેદ રંગનું ભોજન ખવરાવે.

મીન રાશી – મીન રાશી વાળા લોકો આઠ વર્ષથી નાની કન્યાઓને સફેદ કપડાનું દાન કરે અને રોજ શરીર ઉપર સફેદ પાવડર લગાવે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

8GB રેમ અને Snapdragon 765G પ્રોસેસર સાથે Vivo X50e 5G થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસીફીકેશન્સ.

Amreli Live

લાલ સિંહ ચઢ્ઢા : તુર્કીના રાષ્ટ્રપતિની પત્નીને મળ્યો આમિર ખાન, ભારતમાં ભડક્યા લોકો, જાણો કેમ

Amreli Live

હવે પોસ્ટ ઓફિસમાં બનશે ડ્રાયવિંગ લાઇસેંસ, PAN કાર્ડ, રાશન કાર્ડ, આવી રીતે કરી શકશો અપ્લાઇ

Amreli Live

આજે 5 રાશિઓને મળશે મોટી સફળતા, લક્ષ્યોને સફળતા પૂર્વક પ્રાપ્ત કરશે.

Amreli Live

23 સપ્ટેબરએ થઇ રહ્યું છે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, જાણો આ બધી રાશિઓના જીવનમાં શું થશે ઉથલપાથલ.

Amreli Live

ફળ વેચવા મજબુર થઈ આ PHD હોલ્ડર મહિલા, કડકડાટ અંગ્રેજી બોલીને જણાવ્યું પોતાનું દુઃખ.

Amreli Live

કોણ છે સપ્ત ઋષિ, અને શું છે તેમની પૂજાનું મહત્વ, જાણો અહીં.

Amreli Live

ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

Amreli Live

હથેળીમાં છે તલ? તો જાણી લો તલનું જ્યોતિષીય મહત્વ.

Amreli Live

ભોલેનાથની કૃપાથી આ 3 રાશિના લોકોને નોકરીમાં મળશે સારા અવસર, વાંચો રાશિફળ.

Amreli Live

નવરાત્રી 2020 : સાત શક્તિપીઠના દર્શન માત્રથી દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ.

Amreli Live

રાશિફળ 28 જુલાઈ : મિથુન રાશિના લોકોને કાર્ય ક્ષેત્રમાં થઈ શકે છે સમસ્યા

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live

વાંસમાંથી બનેલી પાણીની બોટલોને ટ્વીટર એકાઉન્ટ ઉપર રાવીના ટંડને કરી પ્રમોટ.

Amreli Live

MS Dhoni ની આ ખાસિયતે એને ખિસ્સાકાતરું બનાવી દીધો, જાણીને દંગ રહી જશો.

Amreli Live

હવે મીઠામાં ફટાફટ બનાવો માર્બલ કેક, જાણો તેની રેસિપી

Amreli Live

જાણો આ મહિને થનારા કેટલાક ગોચર અને મહત્વપૂર્ણ ભવિષ્યવાળીઓ વિષે

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

દિવાળી પર બની રહ્યો છે સર્વાર્થસિદ્ધિ યોગ, 5 રાશિઓના ઘરે આવશે ધનલક્ષ્મી.

Amreli Live

શરીર પીળું પડવાથી સાથે ત્રણ કલાકનું પોસ્ટમોર્ટમ માત્ર 90 મિનિટમાં કેવી રીતે થયું, તે બધાની તપાસ કરશે CBI

Amreli Live

ખુબ પોષ્ટીક હોય છે મલ્ટીગ્રેન રોટલી, આ વસ્તુઓની સ્ટફિંગથી વધશે તેનો સ્વાદ

Amreli Live