31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

સરોજ ખાને સુશાંત વિશે લખી હતી છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, કહી હતી આ વાત

સુશાંત સિંહ રાજપૂતના નિધનના આઘાતમાંથી ફેન્સ હજુ બહાર નથી આવ્યા ત્યાં બોલિવુડને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા ઘણા સમયથી બીમાર રહેલા બોલિવુડના ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાનનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું હતું. કાર્ડિયેક અરેસ્ટ આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુંબઈ સ્થિત એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સરોજ ખાનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટનો સ્ક્રીનશોટ

સરોજ ખાન આટલી ઉંમરે પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ હતા. ઈન્સ્ટાગ્રામ પર તેમની છેલ્લી પોસ્ટ સુશાંત સિંહ રાજપૂત વિશેની હતી. એક્ટરનું જ્યારે નિધન થયું ત્યારે તેમણે એક ઈમોશનલ પોસ્ટ લખી હતી.

પોસ્ટમાં સુશાંતની તસવીર હતી અને તેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, ‘મેં તારી @sushantsinghrajput સાથે ક્યારેય કામ નથી કર્યું, પરંતુ આપણે ઘણીવાર મળ્યા હતા. તારા જીવનમાં શું ખોટું થઈ રહ્યું હતું? તે અચાનક આવુ પગલું ભર્યું તેનાથી મને આઘાત લાગ્યો છે. તું વડીલો સાથે વાત કરી શક્યો હોત અને તેઓ તને આમાંથી બહાર નીકળવામાં મદદ કરી શક્યા હોત. તને જોઈને અમે પણ ખુશ રહેત. ભગવાન તારી આત્માને શાંતિ આપે. અત્યારે તારા પિતા અને બહેન પર શું વીતી રહ્યું હશે તે હું જાણતી નથી. પરંતુ મારી સાંત્વના તેમની સાથે છે. મને તું તારી દરેક મૂવીમાં ગમ્યો હતો અને હંમેશા તને પ્રેમ કરતી રહીશ. R.I.P’.

ચાર દશકા કરતાં વધારે સમયના કરિયરમાં સરોજ ખાને 2 હજાર કરતાં વધુ ગીતોને કોરિયોગ્રાફ કર્યા હતા. 22 નવેમ્બર, 1948માં જન્મેલા સરોજ ખાન એવું નામ હતા, જેને દરેક વ્યક્તિ જાણતી હતી.


Source: iamgujarat.com

Related posts

છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં છે એરિકા ફર્નાન્ડિઝ, બોયફ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું-‘તેને નથી ગમતું કે….’

Amreli Live

લદ્દાખ પહોંચેલા PM મોદીએ ઘાયલ સૈનિકોની લીધી મુલાકાત

Amreli Live

જિયોના પેટ્રોલ પંપ પર મળશે આ કંપનીનું લુબ્રિકેંટ, કંપની ખોલશે નવા 3500 પંપ

Amreli Live

પાકિસ્તાન DGPRની વેબસાઈટ હેક, ભારત પર લગાવ્યા આરોપ

Amreli Live

ચીન બોર્ડર પહોંચવા માટે મહત્વનો બૈલી બ્રિજ 10 સેકન્ડમાં જ તૂટી પડ્યો

Amreli Live

22 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

લોકડાઉન 4.0ના છેલ્લા દિવસે રેકોર્ડબ્રેક 8,237 નવા કેસ, વિશ્વમાં આઠમા નંબરે પહોંચ્યું ભારત

Amreli Live

સુહાગ રાતના બીજા જ દિવસે પતિનું મૃત્યુ, કોરોના વાયરસથી મોત થયું હોવાની શંકા

Amreli Live

અમરેલીના લોકોને કોરાના મદદ માટે હેલ્પલાઇન સારું કરવામાં આવી

Amreli Live

દારૂ પીધા બાદ 100 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો દારૂડિયો

Amreli Live

આવી રહ્યું છે નોકિયાનું 43 ઈંચનું ટીવી, જાણો કેટલી હશે કિંમત અને કેવા હશે ફીચર્સ

Amreli Live

કોરોનાના કારણે ક્રિકેટમાં આવ્યો આ નવો નિયમ, તેનો ભંગ કરનાર પ્રથમ ખેલાડી બન્યો સિબ્લી

Amreli Live

સુરતઃ સ્વરુપવાન મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધીને વેપારીને પસ્તાવાનો વારો આવ્યો

Amreli Live

MPના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન થયું તે આ જાણીતા ટીવી સ્ટારના છે દાદા

Amreli Live

ભારત-ચીન તણાવઃ રાષ્ટ્ર પ્રમુખ શિ જિનપિંગે ચીની સૈન્યને આપ્યો આ આદેશ

Amreli Live

એમ્બ્યુલન્સ સમયસર ના પહોંચતા કોરોનાના દર્દીનું મોત, મ્યુ. કમિશનરે પરિવારની માફી માગી

Amreli Live

S-Presso કે પછી સેન્ટ્રો, કયું CNG મોડલ છે બેસ્ટ?

Amreli Live

અમદાવાદમાં સિવિલ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં 1500 જેટલા કોવિડ બેડ ખાલી

Amreli Live

ચંદ્ર પર જમીન ખરીદનાર પહેલો એક્ટર હતો સુશાંત સિંહ રાજપૂત, ગ્રહોને જોવાનો હતો શોખ

Amreli Live

કોરોનાના પગલે પ્રતીકાત્મક થશે કુંભ 2021!

Amreli Live

કોરોનાના સૌથી વધુ કેસ, છતાંય મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં બીજું લોકડાઉન નહીં

Amreli Live