31.6 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

સરકારે એસી માટે એવો નિર્ણય લીધો કે એક તીરથી થાય બે શિકાર.

સરકારે એસી માટે લીધો જોરદાર નિર્ણય, એક તીરથી પડ્યા બે નિશાન, ચીન માટે તહેલકો. કેંદ્ર સરકારે ઘરેલુ ઉત્પાદન અને મેક ઈન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે રેફ્રિજિરેંટ વાળા સ્પ્લિટ અને અન્ય એસીની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ બિન-જરૂરી સામાનની આયાતમાં ઘટાડો લાવવાના ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યો છે.

ડીજીએફટીએ જાહેર કર્યું નોટિફિકેશન : એસીની આયાત પર પ્રતિબંધને લઈને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. નોટિફિકેશન અનુસાર, હવે એસીની આયાતને ફ્રી કેટેગરીમાંથી પ્રતિબંધિત કેટેગરીમાં મૂકવામાં આવી છે. સરકાર આ પહેલા ટાયર, ટીવી સેટ અને અગરબત્તીની આયાત પર પ્રતિબંધ લગાવી ચુકી છે.

5 બિલિયન ડોલરનું છે એસીનું ઘરેલુ બજાર : દેશમાં એસીનું લગભગ 5 બિલિયન ડોલરનું બજાર છે, તેમાં આયાતની મોટી ભાગીદારી છે. તેમજ 85 થી 100 એસી કોમ્પોનેન્ટનો પુરવઠો આયાત દ્વારા પૂરો થાય છે. દેશમાં એસી કોમ્પોનેન્ટનું બજાર લગભગ 2 બિલિયન ડોલરનું છે. આજ કારણ છે કે સરકારે ઘરેલુ ઉત્પાદનને વધારવા માટે એસી પર પ્રતિબંધનો નિર્ણય લીધો છે.

લગભગ 30 દેશોમાંથી એસીની આયાત કરે છે ભારત : ભારતમાં એસીની આયત ચીન, થાઈલેન્ડ, મલેશિયા અને જાપાન સહિત લગભગ 30 દેશોમાંથી કરવામાં આવે છે. તેમાં ચીન અને થાઈલેન્ડનો સૌથી મોટો ભાગ છે. લગભગ 300 કંપનીઓ એસીની આયાત કરે છે.

એસી આયાત પર પ્રતિબંધને લઈને ડીજીએફટી તરફથી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.


Source: 4masti.com

Related posts

દેવગુરુ બૃહસ્પતિનો આશીર્વાદ મેળવવા માટે કરો આ ખાસ ઉપાય, દરેક ઈચ્છાઓ થશે પૂરી.

Amreli Live

પ્રદોષ વ્રત ના દિવસે આ પાઠ કરવાથી પ્રસન્ન થશે મહાદેવ, સુખ-સૌભાગ્યનું વરદાન મળવાની છે માન્યતા

Amreli Live

શનિદેવનો કેવી રીતે થયો જન્મ અને કેવી રીતે થઇ વક્ર દ્રષ્ટિ.

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

લોકડાઉનની અસર, ચંબલ કિનારા પર પહેલી વાર 1500 ઘડિયાળોએ લીધો જન્મ.

Amreli Live

ઘરમાં આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનું સ્થાન, ભૂલથી પણ ન કરો આવી ભૂલો.

Amreli Live

આ વીડિયોમાં ખુબ રડી રહ્યા છે અનુપમ ખેર? તમે પણ જાણો તેનું કારણ.

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

આજે આ રાશિઓના લોકો પર માતા કાત્યાયનીની રહેશે વિશેષ કૃપા, થઈ શકે છે કોઈ મોટો ચમત્કાર.

Amreli Live

શનિવારે બળવાન છે આ 6 રાશિઓ વાળાના ગ્રહ, લાભના બની રહ્યા છે યોગ.

Amreli Live

એક સંતનું અપમાન કરી રહેલા વ્યક્તિ સાથે તે સંતે જે કર્યું તે જાણીને તમે ચકિત થઈ જશો.

Amreli Live

Instagram એપમાં આવ્યો QR code ફીચર, આવી રીતે તૈયાર કરો પોતાનો QR code

Amreli Live

શૌર્ય ગાથા : જયારે કમાન્ડર અશોકે પાક સેનાને પાછા પાડવા માટે કરી દીધા હતા મજબુર

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

160 વર્ષ પછી બન્યો શુભ સંજોગ, અધિક માસમાં 9 દિવસ છે સર્વાર્થસિદ્ધિ યોગ, પુરા થશે શુભ સંકલ્પો.

Amreli Live

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

Amreli Live

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચ્યું ભારત, ફ્રાન્સથી પણ વધુ દર્દીઓ

Amreli Live

આ વ્યક્તિએ ગામડા માટે જે કર્યું તે રજનીકાંતની ફિલ્મ શિવાજીને પણ ટક્કર આપે એવું છે, જાણો એવું શું કર્યું.

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

ભૂમિ પૂજનના સ્ટેજ પર પીએમ મોદીની સાથે રહશે ફક્ત આ પાંચ હસ્તીઓ

Amreli Live

પોઝિટિવ ભારત : IIT ગુવાહાટી એ શોધ્યો ડાયાબિટીસ અને આંખો સાથે જોડાયેલી આ મોટી બીમારીનો ઈલાજ.

Amreli Live