28.3 C
Amreli
19/09/2020
bhaskar-news

સરકારનો નિર્ણય- કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020થી જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળેદેશમાં કોરોના મહામારીની અર્થવ્યવસ્થા ઉપર મોટી અસર પડી છે તેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને મળવા પાત્ર મોંઘવારી ભથ્થાને જુલાઈ 2021 સુધી અટકાવી દીધું છે. જોકે, જુના સરકાર જુના રેટ મુજબ મોઘવારી ભથ્થું આપતી રહેશે. એટલે કે તાજેતરમાં જે વધારો કરવામાં આવ્યો છે તે હવે લાગુ પડશે નહીં.

નાણાં મંત્રાલયે ગુરુવારે કહ્યું કે કેન્દ્રીય કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી મળનાર મોંઘવારી ભથ્થાની વધારાના ભાગની ચૂકવણી કરવામાં આવશે નહીં. આ મુજબ કેન્દ્ર સરકારે પેન્શનરોને પણ 1 જાન્યુઆરી 2020થી આપવામાં આવતા મોંઘવારી રાહત ભથ્થાની ચૂકવણી ન કરવાનો નિર્ણય કર્યો છે.

1 જુલાઈ 2020થી આપવામાં આવતા ભથ્થાની ચૂકવણી નહી કરાય
નાણાં મંત્રાલયે કહ્યું કે 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021થી આપવામાં આવતા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત ભથ્થાની ચૂકવણી નહીં કરાય. આ રીતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જૂન 2021 સુધી મોંઘવારી ભથ્થાની ચૂકવણી નહીં કરાય. સરકાર દરેક છ મહિનાના અંતર મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરે છે. ફેરફાર પછી જ મોંઘવારી ભથ્થાની ચૂકવણી દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ કરાય છે. મોંઘવારી ભથ્થુ ન આપવાના નિર્ણયની અસર એક કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો ઉપર પડશે. આમાં 50 લાખ પેન્શનરોનો સમાવેશ થાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The government withheld the central employee’s allowance till July 2021

Related posts

ગુજરાતમાં કોરોના વાયરસની શુ છે સ્થિતિ ? કયા શહેરમાં નોંધાયા કેટલા કેસ, જુઓ વીડિયો

Amreli Live

માત્ર વાલ્વ વાળો N – 95 માસ્ક સેફ નથી, બાકી 0.3 માઇક્રોન્સ સુધીના ડ્રોપ્લેટ્સને 95% સુધી અટકાવે છે, જાણો આની વિશિષ્ટતાઓ વિશે

Amreli Live

‘રામાયણ’-‘મહાભારત’ને કારણે સતત બીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, વ્યૂઅરશિપમાં 40 કરોડનો વધારો

Amreli Live

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને 7 વર્ષ સુધીની સજા અને પાંચ લાખ સુધીનો દંડ થશે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી

Amreli Live

તબલીઘ જમાતમાં ગુજરાતમાંથી ગયેલા વધુ સાત લોકોની ઓળખ થઇ, તમામ નવસારીનાઃ રાજ્ય પોલીસવડા

Amreli Live

તાવ કે ઉધરસ આવે તો તરત તપાસ કરાવો, મારી પત્નીને હું સારવાર માટે મોકલી રહ્યો છું તમે ડરતા નહીં, દર્દીના પતિની રહેવાસીને અપીલ

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

કોરોના કાબુમાં આવતો નથી ને અમદાવાદ મ્યુનિ. સિંગલ-ડબલિંગ રેટની ‘ડેટાગેમ’ વડે લોકોને રમાડી રહ્યા છે

Amreli Live

વડોદરામાં પાંચ અને ભાવનગરમાં વધુ બે પોઝિટિવ કેસ, રાજ્યમાં આજે 11 નવા કેસ, અત્યાર સુધીમાં 186 દર્દી નોંધાયા

Amreli Live

હવે દર્દીઓના આંકડા દર 24 કલાકે જણાવાશે, કોરોના ટેસ્ટ પહેલા જેટલા થતાં હતા તેટલા જ કરાય છે, ઘટાડાયા નથીઃ જયંતિ રવિ

Amreli Live

સૌ.યુનિ.માં ચાલી રહેલી પરીક્ષામાં 1 વિદ્યાર્થિનીનો કોરાના રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં પોઝિટિવ આંક 1700 નજીક

Amreli Live

એક સમયે ભીડથી ધમધમતું અમદાવાદ બન્યું સુમસામ, આ 11 લાઈવ તસવીરો બતાવે છે હાલની પરિસ્થિતિ

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

ન્યૂયોર્કમાં દરેક મોહલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિ, ઘણા પરિવારો બરબાદ થયા, એક નિવૃત કર્મચારીએ ત્રણ મિત્રો ગુમાવ્યા, પત્ની અને પુત્રી બીમારી છે

Amreli Live

આ છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટુ વિરોધ પ્રદર્શન, 2013-19 વચ્ચે પોલીસ હિંસામાં 7666 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમાંથી 24% અશ્વેત

Amreli Live

ધો.10 અને 12ની પરીક્ષા લેવી કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે, JEE-NIT અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

અત્યાર સુધીના સૌથી વધુ નવા 217 કેસ સાથે કુલ 5055 કેસ થયાઃ મહિધરપુરાના હીરાબજારને ક્લસ્ટર તરીકે જાહેર કર્યું

Amreli Live

6.47 લાખ કેસઃ એક દિવસમાં વિક્રમજનક 22 હજારથી વધુ દર્દી વધ્યા,તમિલનાડુમાં કેસની સંખ્યા એક લાખને પાર

Amreli Live

23 પોલીસ કર્મચારીને કોરોના થયો, ફરજ પરના પોલીસ કર્મચારીનું ધ્યાન રાખવામાં આવે છેઃ DGP

Amreli Live

આ દિવસે વાળ કાપવાથી ઘર માંથી ચાલી જાય છે લક્ષ્મી અને થઇ શકે છે અકાળ મૃત્યુ .. આ રજાના દિવસે તો ખાસ ના કપાવવા જોઈએ..

Amreli Live

21 રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી, 10 લાખ વસ્તી પૈકી 8,555 લોકોની તપાસ થાય છે કુલ 9.04 લાખ કેસ

Amreli Live