26 C
Amreli
22/09/2020
bhaskar-news

સગા બાપ-દીકરા સાથે ઈશ્ક લડાવી ચુકી છે બોલીવુડ ની આ ૫ અભિનેત્રીઓ, હેમાથી લઈને શ્રીદેવીનો સમાવેશ થાય છે આ લીસ્ટમાં

બોલીવુડ જગત માં એક થી વધીને એક ખુબસુરત અભિનેત્રીઓ છે. આ અભિનેત્રીઓ એ એમની એક્ટિંગ નો જલ્વો બતાવ્યો છે. હિન્દી ફિલ્મ જગત ના અભિનેત્રીઓ ના લાખો કરોડો ફેંસ રહેલા છે. આ અભિનેત્રીઓ ની વાત કરવામાં આવે તો એમણે બોલીવુસ થી લઈને હોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં પણ કામ કર્યું છે. આજે અમે તમને એવી અભિનેત્રી વિશે જણાવીશું, જેને એમના ફિલ્મ કરિયર માં બાપ અને દીકરા સાથે કામ કર્યું છે.

જણાવી દઈએ કે ફિલ્મો માં કર્યું છે, પરંતુ બાપ દીકરા ની જોડી ની સાથે રોમાંસ પણ કર્યું છે. તો ચાલો જાણી લઈએ એ અભિનેત્રીઓ..

ડિમ્પલ કપાડિયા

ડિમ્પલ કપાડિયા નું નામ આ લીસ્ટ માં પહેલા નંબર પર આવે છે. એના ફિલ્મ કરિયર ની શરૂઆત ૧૯૭૩ માં શરુ થઇ. એની પહેલી ફિલ્મ નું નામ બોબી હતું. આ દીલ્મમાં ડિમ્પલે વિનોદ ખન્ના અને અક્ષય ખન્ના બંને સાથે રોમાન્સ કર્યો છે. જણાવી દઈએ કે વિનોદ અને અક્ષય અસલ જિંદગી માં બાપ દીકરો છે. ડિમ્પલે ધર્મેન્દ્ર ની સાથે ઘણી ફિલ્મો એક સાથે કરી છે, જયારે ધર્મેન્દ્ર નો દીકરો સની દેઓલ ની સાથે ડિમ્પલ કપાડિયા નું અફેર પણ રહી ચુક્યું છે.

જયા પ્રદા

જુના જમાના ની ખુબસુરત અભિનેત્રી જયા પ્રદા એમના સમય ની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ માંથી એક માનવામાં આવતી હતી. જયા એ બોલીવુડ ના સુપરસ્ટાર કહેવાતા ધર્મેન્દ્ર ની સાથે ‘ગંગા તેરે દેશ ને’, શાહજાદે, ફરિશ્તે જેવી ફિલ્મો માં એક સાથે કામ કર્યું છે જયારે જયા એ ધર્મેન્દ્ર ના દીકરા સની દેઓલ સાથે ‘વીરતા’ અને જબરદસ્ત જેવી ફિલ્મો માં મુખ્ય ભૂમિકા ભજવી છે.

માધુરી દીક્ષિત

બોલીવુડ ક્વીન કહેવામાં આવતી માધુરી દીક્ષિત નો કિસ્સો પણ કંઇક એવો જ છે એમણે વિનોદ ખન્ના સાથે ‘દયાવાન’ ફિલ્મ માં કામ કર્યું. આ ફિલ્મ નું એક ગીત આજ ફિર તુમ પર પ્યાર આયા હે આજે પણ લોકો નું પસંદીદા ગીત છે અને માધુરી એ વિનોદ ખન્ના ના દીકરા અક્ષય ખન્ના ની સાથે ફિલ્મ મોહબ્બત માં ખુબ જ રોમાન્સ કર્યો હતો.

શ્રીદેવી

બોલીવુડ ની પહેલી મહિલા સુપરસ્ટાર કહેવાતી શ્રીદેવી એ પણ બોલીવુડ ઈન્ડસ્ટ્રી ને ઘણા હીટ ફિલ્મો આપ્યા છે. શ્રીદેવી એ ફિલ્મ નાકાબંધી માં ધર્મેન્દ્ર ની સાથે કામ કર્યુંઅને ધર્મેન્દ્ર ના દીકરા સની દેઓલ ની સાથે ફિલ્મ રામ અવતાર માં સ્ક્રીન શેયર કરી ચુકી છે.

હેમા માલિની

બોલીવુડ ની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની બોલીવુડ ની સૌથી ખુબ સુરત અભિનેત્રીઓ માંથી એક છે. પરંતુ તમને એ વાત લગભગ નહિ ખબર હોય કે હેમા માલિની એ રાજ કપૂર ની સાથે ફિલ્મ ‘સપનો કે સોદાગર’ માં રોમાન્સ કર્યો છે. એ સિવાય રાજ કપૂર ના દીકરા ઋષિ કપૂર ની સાથે હેમા એ ફિલ્મ ‘હાથ કી સફાઈ’ માં સ્ક્રીન શેયર કરી હતી.

The post સગા બાપ-દીકરા સાથે ઈશ્ક લડાવી ચુકી છે બોલીવુડ ની આ ૫ અભિનેત્રીઓ, હેમાથી લઈને શ્રીદેવીનો સમાવેશ થાય છે આ લીસ્ટમાં appeared first on GujjuBaba.com.

Related posts

મોડી રાતે કોરોનાના શંકાસ્પદ દર્દીના મોતથી તંત્ર દોડતું થયું, રિપોર્ટ આવવાનો બાકી, પરિવારને કોરોનાના નિયમ મુજબ અંતિમ વિધિ કરવા સૂચના

Amreli Live

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું-ડેમોક્રેટ કેન્ડિડેટ બાઈડન એટલા સક્ષમ નથી કે દેશની કમાન સંભાળી શકે, તે માનસિક થાકેલા છે

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

8.20 લાખ કેસઃ પુણેમાં 13થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન; પટણાની એઈમ્સ હવે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સામેલ

Amreli Live

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live

અત્યાર સુધી 6829 કેસ, 236 મોતઃ કોરોનાથી આસામમાં પહેલું મોત, આંધ્રપ્રદેશમાં પણ બે લોકોના મોત

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

દિલ્હીમાં 13 લાખ, મુંબઈમાં 6.5 લાખની સરખામણીએ અમદાવાદમાં 2.16 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાયા

Amreli Live

વધુ 8 કેસ નોંધાતા એક દિવસમાં 30ના વધારા સાથે આંક 564 પર પહોંચ્યો

Amreli Live

SVP હોસ્પિ.માં કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો, હાલ મહિલા અને બાળક બંને સ્વસ્થ

Amreli Live

ઘાટલોડિયાની ગ્રેસીયા સોસાયટીના રહીશોએ જનતા કરફ્યુ ભોજન મહોત્સવ કર્યો, 8 મહિલા સહિત 16 સામે ગુનો નોંધાયો

Amreli Live

મોરારિબાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કર્યા બાદ 16 કરોડની રકમ એકઠી થઈ

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

12 વર્ષ પહેલા રૂ. 4 લાખ કરોડની વેલ્યુ હતી, આજે દેવું ચુકવવા એસેટ વેચવા મજબુર, 2008માં લિસ્ટ થઇ હોત તો દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની હોત

Amreli Live

2020માં ગુગલ-ફેસબુક સહિત અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં રૂ. 1.27 લાખ કરોડનું રોકાણ કર્યું

Amreli Live

પાકિસ્તાને સંક્રમણનો ખતરો જણાવી હાફિઝ સહિત ઘણા આતંકીઓને મુક્ત કર્યા, હવે તેઓ ભારત વિરુદ્ધ ષડયંત્રમાં જોડાયા

Amreli Live

અત્યાર સુધી 29,663 કેસ,મૃત્યુઆંક 940: નીતિ આયોગમાં એક નિયામક કક્ષાના અધિકારી કોરોના પોઝિટિવ, આખી બિલ્ડીંગ સીલ કરાઈ

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

Amreli Live