29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- કોરોના સંકટને અવસર બનાવીને ભારત નિર્માણ કરવાનું છે, ક્વોલિટી વાળા સ્વદેશી ઉત્પાદો બનાવવા પર ભાર આપોRSS પ્રમુખ મોહન ભાગવત રવિવારે સાંજે કોવિડ-19 મહામારી મુદ્દા પર ઓનલાઇન વાત રજૂ કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે અહીં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરો. જો તેના વિના જીવન ન ચાલે તો તેને આપણી શરતો પર ચલાવીશું. સ્વદેશીનું આચરણ અપનાવવું પડશે. ઉત્પાદનમાં ગુણવત્તામાં બિલકુલ 19 ન થાય, કારીગર, ઉત્પાદકો બધાને આ વિચારવું પડશે. સમાજ અને દેશને સ્વદેશી અપનાવવું પડશે. વિદેશો પર અવલંબન ન હોવું જોઇએ. આ પહેલી વખત છે જ્યારે મોહન ભાગવતે કોઇ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર સંબોધન કર્યું .

ભાગવતના સંબોધનની પ્રમુખ વાતો

  • તેમણે કહ્યું- સામાન્ય સૂચનાઓ દરેક માટે છે. વિશેષ પરિસ્થિતિઓ પણ છે જમાં સૌને રાહત મળે એ પણ ધ્યાન રાખવું પડશે. આપણી સેવાના દાયરામાં સૌ કોઇ આવે, અનુશાસન એટલું લચીલું રાખવાનું છે. લોકોને આદતો પણ વ્યવસ્થિત રાખવી જોઇએ. લોકોને અનુભવ થઇ ગયો છે અને તેઓ તૈયાર છે તો આપણને પણ સારી વાતોનો પ્રચાર-પ્રસાર કરવો જોઇએ.
  • ભાગવતે કહ્યું- આપણને ધૈર્ય રાખવાનું છે. કેટલા દિવસ તે નથી વિચારવાનું, લગાતાર કરતા રહેવાનું છે. વિદુરનીતિમાં કહ્યું છે કે જે પુરુષને તેની જીત જોઇએ, પોતાનું સારું જોઇએ તેને 6 દોષ ખતમ કરવાના હોય છે. આળસ અને દીર્ઘ સૂત્રતા કામના નથી, તત્પરતા જોઇએ.
  • તેમણે કહ્યું- ભારતે આળસ ન કરી અને તરત નિર્ણય કર્યો. નિંદ્રા અને તંદ્રા મતલબ અસાવધાની. સમજી વિચારીને કામ કરવું. ભય અને ક્રોધને ટાળવો. લોકોને ભય છે કે ક્વોરેન્ટીનમાં નાખી દેશે તેથી છૂપાવવાનો પ્રયાસ કરે છે. નિયમોમાં બાંધી નાખ્યા તો તેમની ભાવના એવી છે કે અમારા પર આવું કંઇ ન થાય. ઉશ્કેરવા વાળા પણ ઓછા નથી , તેના લીધે જ ક્રોધ થાય છે અને પછી અતિવાદી કૃત્ય થાય છે. તેનો લાભ લેનારા લોકો છે.
  • તેમણે કહ્યું- હાથ ધોવા, માસ્ક લગાવવા, દવા લેવી એ જરૂરી છે, ખૂબ સાવધાનીપૂર્વક અને સજાગતાથી કામ કરવું પડશે
  • તેમણે કહ્યું- કોરોના સામે લડવામાં સૌ કોઇ આપણા છે. આપણે મનુષ્યોમાં ભેદ નથી કરતા. સેવામાં કોઇ પ્રતિસ્પર્ધી નથી. જે લોકો કામમાં લાગેલા છે તેમની સાથે મળીને કામ કરવાનું છે. આપણી સેવાનો આધાર પોતાનાપણાની ભાવના, સ્નેહ અને પ્રેમ છે. તેમણે કહ્યું- કામ કરતા કરતા આપણે બીમાર ન થઇએ તેનું ધ્યાન રાખવાનું છે. હાથ ધોવા, માસ્ક પહેરવા, દવા લેવી તે જરૂરી છે. ખૂબ સાવધાનીપૂર્વક સજાગતાથી કામ કરવું પડશે. જેમને જરૂરિયાત છે તેમની પાસે મદદ પહોંચે તેવું કામ કરવું પડશે.
  • સંઘ પ્રમુખે કહ્યું- કોઇ ભય અથવા ક્રોધના કારણે કોઇએ કંઇ કરી નાખ્યું તો આપણને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણા દેશનો વિષય છે અને આપણી ભાવના સહયોગની રહેશે, વિરોધની નહીં. રાજકીય રીતે આવી જાય, જેમને જે કરવું છે તે કરતા રહેશે. 130 કરોડનો સમાજ ભારતમાતાના પુત્ર છે અને આપણા ભાઇ છે. જો કોઇ ઘટના થાય છે તો પ્રતિક્રિયા આપવાની નથી. ભય અને ક્રોધવશ થતા કૃત્યોમાં આપણને સામેલ થવાનું નથી, અને તમારા સમાજને પણ આ જણાવો.
  • બે સન્યાસીઓની હત્યા થઇ અને તેને લઇને નિવેદનો થઇ રહ્યા છે. પરંતુ આ કૃત્ય થવું જોઇએ શું, કાયદો કોઇને હાથમાં લેવો જોઇએ , પોલીસને શું કરવું જોઇએ ? સંકટના આવા સમય પર આવા કિંતુ પરંતુ હોય છે, ભેદ અને સ્વાર્થ હોય છે. આપણે તેના પર ધ્યાન ન દઇને દેશહિતમાં સકારાત્મક બનીને રહેવું જોઇએ. સન્યાસીઓની હત્યા થઇ, ઢીબીઢીબીને તેમને ઉપદ્રવીઓએ મારી નાખ્યા. તે સન્યાસીઓ માનવ પર ઉપકાર કરનારા લોકો હતા.
  • લોકડાઉનની જરૂરિયાત નહીં રહે, આ બીમારી જશે. પરંતુ જે અસ્તવ્યસ્ત થયું છે તેને ઠીક કરવામાં સમય લાગશે. ઘણી જગ્યાએ એવું થયું કે છૂટ મળી તો ભીડ જમા થઇ ગઇ. આવનારા સમયમાં વિદ્યાલય ખુલશે તો તેના વિશે પણ વિચારવું પડશે. બજારો, ફેક્ટરી, ઉદ્યોગ શરૂ થશે ત્યારે પણ ભીડ નહીં હોય. તેના વિશે ચિંતા કરવી જોઇએ. ફરી આ બીમારી ન આવે તેના માટે સમાજને દિશા આપવાનું કામ આપણને કરતા રહેવું પડશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Don’t listen to those who provoke emotions, there should be an atmosphere of harmony in the society

Related posts

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live

સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

Amreli Live

આખું વર્ષ ચઢાણની તૈયારી કરનારા 3000 નેપાળી શેરપા બેરોજગાર, હવે ગામમાં ખેતી કરે છે; નેપાળને 9 કરોડ રૂપિયાનું નુકસાન

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

24 કલાકમાં કોરોનાના 313 નવા પોઝિટિવ કેસ, અમદાવાદમાં 249 કેસ, 86 દર્દી સાજા થયા, કુલ દર્દી 4395

Amreli Live

અત્યાર સુધી 14,707 કેસ- 496 મોતઃ દિલ્હીમાં 63% કેસ જમાતના છે, 23 રાજ્યોમાં જમાતના કારણે આંકડાઓ વધ્યા- સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

આજે શહેરમાં કોરોના પોઝિટિવના 13 નવા કેસ નોંધાતા કુલ આંકડો 295એ પહોંચ્યો

Amreli Live

PMએ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી, કહ્યું-લદ્દાખમાં જે વીરોએ દેશ માટે બલિદાન આપ્યું તેમને મારા નમન

Amreli Live

વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે આજે 46 કેસો નોંધાયા અને 3 દર્દીઓએ દમ તોડ્યો, કુલ આંક 243 પર પહોંચ્યો

Amreli Live

લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યો

Amreli Live

6.64 લાખ કેસઃમહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 2 લાખને પાર, રાજ્યમાં 8 હજારથી વધુ મોત, એક્ટિવ કેસ 83,295

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટીને પણ મંજૂરી આપી

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

SVP હોસ્પિટલમાં કોરોનામાંથી સાજા થયેલા વલય શાહે દર્દીને અપાતી સારવાર અને સગવડોની વિગતો શેર કરી

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

કોરોના વાઈરસના વધુ 4 પોઝિટવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ 139 થયા, મૃતક યુવાનના પરિવાર અને સારવાર કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા

Amreli Live

જ્યોતિરાદિત્ય અને તેમની માતા કોરોના પોઝિટિવ, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ; પરિવારના ત્રણ સભ્યોનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ સહિત જિલ્લામાં 18ને કોરોના પોઝિટિવ, 5ના મોત, ભાવનગરમાં 12 અને અમરેલીમાં 6 કેસ

Amreli Live

27 વર્ષના ભાર્ગવ પટણીનું કોરોનાથી મોત, 7 નવા કેસ, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 102 થયો

Amreli Live

17 લાખથી વધારે કેસઃ અમેરિકામાં 20,069 લોકોના મોત, જે દુનિયામાં સૌથી વધારે, ઇટાલીમાં અત્યાર સુધી 100 પાદરીઓએ પણ દમ તોડ્યા

Amreli Live