30 C
Amreli
28/09/2020
bhaskar-news

સંકટમાં ફસાયેલી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીને રિઝર્વ બેન્ક રૂ. 50 હજાર કરોડની વિશેષ રોકડ સુવિધા આપશેમ્યુચ્યુઅલ ફંડ્સ પર રોકડ દબાણ ઘટાડવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (RBI) આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIએ મ્યુચ્યુઅલ ફંડ માટે રૂ. 50 હજાર કરોડની વિશેષ રોકડ સુવિધાની જાહેરાત કરી છે. બજારના નિષ્ણાતોના મતે આનાથી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે હાલમાં જે લીક્વિડીટીનો પ્રશ્ન ઉભો થયો છે તેમાં તેઓને મોટી રાહત મળશે. બેંકો90 દિવસ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રેપો વિંડોમાંથી ભંડોળ લઈ શકે છે અને તેનો ઉપયોગ ફક્ત મ્યુચ્યુઅલ ફંડ્સને લોન આપવા અથવા તેમની પાસેના કોર્પોરેટ પેપર ખરીદવા માટે કરી શકે છે. આ યોજના 27 એપ્રિલથી 11 મે દરમિયાન કાર્યરત રહેશે. એમકે વેલ્થ મેનેજમેન્ટના રિસર્ચ હેડ જોસેફ થોમસે જણાવ્યું કે, કોરોના વાઇરસના પગલે ફ્રેન્કલિન ટેમ્પલટને ભારતમાં પોતાની 6 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ બંધ કરી દીધા બાદ રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો હતો જેના કારણે અન્ય ઘણી સ્કીમોમાંથી લોકો પોતાના રૂપિયા પાછા ખેચી રહ્યા હતા. આના લીધે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રોકડનું સંકટ સામે આવ્યું છે.

RBIના પગલાથી રોકાણકારોનો ભય દુર થશે
જોસેફ થોમસે જણાવ્યું કે, રિઝર્વ બેન્કે સમયસર આ પગલું ઉઠાવ્યું છે. વર્તમાન સમયમાં રોકાણકારોના મનમાં જે ભય છે ત્યારે તેઓનો વિશ્વાસ પાછો લાવવા માટે RBIએ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ખાસ કરીને લિક્વિડિટી સપોર્ટ પગલાં જાહેર કર્યા છે. આ રોકાણકારોના મનમાં રહેલા ભયને દૂર કરવામાં મદદ કરશે અને ઘણાને રિડમ્પશન મોડમાં આવતાં અટકાવશે.

આ ભંડોળમાંથી બેંકો મ્યુચ્યુઅલ ફંડ્સને લોન આપી શકાશે
આ અંગે કેર રેટિંગ્સે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કના આ પગલાથી બજારમાં ગભરાટ ઓછો થશે. આ સુવિધા હેઠળ, RBI ઓછા દરે બેંકોને ભંડોળ પૂરું પાડશે અને મ્યુચ્યુઅલ ફંડ્સની પ્રવાહિતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેન્કો ભંડોળ મેળવી શકે છે. અત્યારે માર્કેટમાં લીક્વિડીટી સૌથી મોટો પ્રશ્ન છે તેવા સમયે RBIના પગલાથીમ્યુચ્યુઅલ ફંડ્સને મોટી રાહતમળશે.

ચિદમ્બરમે RBIના નિર્ણયને સમયસરનો નિર્ણય ગણાવ્યો

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે રિઝર્વ બેન્કના આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું હતું કે, મે બે દિવસ પહેલા જ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને મને આનંદ છે કે મારી વાતને ધ્યાને લઇને RBIએ સમયસર રાહત જાહેર કરી છે.

રોકાણકારોના રૂ. 30 હજાર કરોડ અટક્યા છે
ગયા અઠવાડિયે, ફ્રેન્કલિન ટેમ્પલટન ફંડ હાઉસે તેની 6 ડેટ યોજના બંધ કરી હતી જેમાં મોટા પાયે નાણાં અટવાયા હતા. એક અંદાજ મુજબ આ યોજનાઓમાં રોકાણકારોના અંદાજે રૂ. 28-30 હજાર કરોડ અટવાયા છે. કોરોના વાયરસ સંકટને કારણે, આ ફંડ હાઉસોને રોકડ સમસ્યા આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


RBI Announces Rs 50,000 crore Special Liquidity Facility for Mutual Funds


RBI Announces Rs 50,000 crore Special Liquidity Facility for Mutual Funds

Related posts

સયાજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ્રાર્થના કરાઇ, સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિ.માંથી રજા અપાઇ

Amreli Live

કલમ-370 હટ્યા પછી કાશ્મીરમાં તંત્ર તો બદલાયું પણ, ન તો વન અધિકાર કાયદો લાગુ થયો, ન તો પંડિતોને વિશેષ દરજ્જો મળ્યો

Amreli Live

દેશમાં પહેલી વખત 24 કલાકમાં 4 લાખથી વધુ ટેસ્ટ થયા, તમિલનાડુમાં કેસની સંખ્યા 2 લાખ પાર, દેશમાં કુલ 13.62 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 2579 કેસઃ રાજસ્થાનમાં આજે 7 નવા સંક્રમિત મળ્યા, યુપીમાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Amreli Live

પ્રજા માટે અમારા દ્વાર હંમેશાં ખુલ્લા છે, પરંતુ મારા સુધી આવવું ન પડે તેવી વ્યવસ્થા કરીશું: સંજય શ્રીવાસ્તવ

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

Amreli Live

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live

સાડા 4 માસનો દીકરો હોવા છતા કોરોનાની ફરજ નિભાવતી સુરતની પરિચારિકા માટે સોસાયટીએ મેઈન ગેટનું તાળું ન ખોલ્યું

Amreli Live

ઓરિસ્સા-પંજાબ બાદ હવે મહારાષ્ટ્ર ,બંગાળ અને તેલંગાણાએ પણ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવ્યું, બાકી રાજ્યોને કેન્દ્રના નિર્ણયની રાહ

Amreli Live

31,625 કેસ, મૃત્યુઆંક-1010: પંજાબમાં બે સપ્તાહ માટે લોકડાઉન વધારાયું, ખાડી દેશોમાં ફસાયેલા લોકોને કાઢવા નૌસેના તૈયાર

Amreli Live

17.01 લાખ કેસઃકેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું-વાઈરસને કંટ્રોલ કરવા માટે તમામ રાજ્યોએ દિલ્હી મોડલ અપનાવવું જોઈએ,ત્યાં 84% રિકવરી રેટ

Amreli Live

ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ, ચેકપોસ્ટ પર વાહન ચાલકોના નામ અને પ્રવેશના કારણની નોંધણી

Amreli Live

અત્યાર સુધીમાં 3,712 કેસ: ગૃહ મંત્રાલયના સલાહકાર, CRPFના DG અને વાયુસેનાના 3 જવાન ક્વૉરન્ટીન થયા

Amreli Live

અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, WHOએ કહ્યુ- વધુ ગરમીથી કોરોનામાં રાહત નહીં મળે

Amreli Live

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ કોરોનાને કારણે વાલીઓની પરીક્ષા રદ કરવા માગ

Amreli Live

વધતા કેસને લઈ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ રાજકોટમાં બેઠક યોજી કહ્યું ‘રાજકોટમાં 30 ટકા લોકો હોમ આઇસોલેટમાં’

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

‘જમવાનું મળતું નથી, પૈસા પૂરાં થઇ ગયા છે, હવે તો વતન જવું છે’ કહી સુરતમાં હજાર કારીગરો વરાછામાં રસ્તા પર ઉતરી આવ્યા

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 5.15 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live