21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

શૌચાલયના પાણીમાંથી બનાવી રહ્યો હતો પાણીપુરી, લોકોને ખબર પડી પછી કરી આવી હાલત.

હોંશે હોંશે પાણીપુરી ખાવાવાળા જરા ચેતી જાય, અહીં શૌચાલયના પાણીમાંથી પાણીપુરી બનાવતો હતો દુકાનદાર. જો તમને ખબર પડે કે તમે જે લારી પરથી પાણીપુરી ખાઈ રહ્યા છો, તે શૌચાલયના પાણીમાંથી બનેલી છે, તો તમને કેવું લાગશે. તમારું મન નિશ્ચિત રૂપથી ખરાબ થઇ જશે.

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી એક એવો જ કેસ સામે આવ્યો છે. શહેરમાં એવો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે રસ્તા પર લારી લગાવીને પાણીપુરી વેચવાવાળો એક વ્યક્તિ નજીકમાં બનેલા એક શૌચાલયના પાણીમાંથી કેન ભરી રહ્યો છે. પાણીનું કેન ભર્યા પછી તે પોતાની લારી પાસે પહોંચે છે અને તે પાણી પોતાના વાસણમાં ખાલી કરી દે છે. પછી તે પાણીનો ઉપયોગ પાણીપુરી બનાવવા માટે કરે છે.

લોકો થયા ગુસ્સે : આ વિડીયો વાયરલ થયા પછી શહેરના લોકો ગુસ્સે થઈ ગયા. લોકોએ તેની લારી પર જઈને તોડફોડ કરી અને તેનો બધો સામાન રસ્તા પર ફેંકી દીધો. સાથે જ લોકોએ તે લારીવાળા સાથે મારપીટ પણ કરી. પોલીસે હાલમાં તે લારીવાળા વિરુદ્ધ કોઈ એક્શન નથી લીધું. તેમજ લારીવાળાનું કહેવું છે કે, તે લોકોના હાથ ધોવા માટે શૌચાલય પાસેથી પાણી લઈને આવ્યો હતો, જેને લોકોએ ખોટું સમજી લીધું.

ત્યારબાદ અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક સ્થાનિક લોકો તે શૌચાલય પાસે જાય છે જ્યાંથી તે લારીવાળો પાણી ભરીને લાવતો હતો. ત્યાં જઈને તેઓ જણાવે છે કે, તે શૌચાલયની અંદરથી નહિ પણ તેની બહાર લાગેલા નળમાંથી પાણી ભરતો હતો, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. એટલું જ નહિ તેમાંથી કેટલાક લોકોએ તે પાણી પી ને પણ દેખાડ્યું અને કહ્યું કે તે ખરાબ પાણી નથી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ છે દુનિયાની સૌથી લાંબી રશિયન મોડલ, તેની આગળ સારા કદ કાઠીના અસલી હીરો પણ ફેલ.

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, પુત્રીને પણ પિતાની સંપત્તિમાં સમાન અધિકાર છે, ભલે પછી…

Amreli Live

ઓક્ટોબર મહિનામાં આવનારા વ્રત, તહેવારોની પૂરેપૂરી જાણકારી

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

25 વર્ષ પછી જુહી ચાવલાએ રહસ્ય ઉજાગર કર્યું, કહ્યું – ‘મેં પોતાના લગ્ન બધાથી છુપાવ્યા હતા, કારણ કે….’

Amreli Live

સૌભાગ્ય વધારવા માટે ધનતેરસ કે દિવાળી પર ઘરે લઈ આવો આ 10 વસ્તુઓમાંથી કોઈ 1 વસ્તુ.

Amreli Live

હથેળીમાં છે તલ? તો જાણી લો તલનું જ્યોતિષીય મહત્વ.

Amreli Live

પૈસાનો વરસાદ : 1 લાખ રૂપિયા બની ગયા 2 કરોડ રૂપિયાથી વધારે, તમારા માટે પણ છે આ તક.

Amreli Live

LTE અને VoLTE માં શું ફરક હોય છે? જાણો વિસ્તારથી

Amreli Live

રૂપલ પટેલ ઉર્ફ કોકિલાબેન શો છોડીને જવાની કરી રહયા છે તૈયારી “સાથ નિભાના સાથિયા” ના મેકર્સ કરી રહ્યા છે મનાવવાનો પ્રયત્ન.

Amreli Live

જયારે શિવે વિષપાન કરીને કરી હતી સૃષ્ટિની રક્ષા, ત્યારે તેમને થવા લાગી હતી શારીરિક પીડા, વાંચો સંપૂર્ણ કથા.

Amreli Live

21 વર્ષની ઉંમરમાં દીકરીને મળશે 21 લાખ રૂપિયા, ફક્ત 250 રૂપિયામાં ખોલો આ ખાતું.

Amreli Live

રાજાથી જરાય ઓછો નથી સુગરીનો એટીટ્યુટ, માદા સુગરીને ગમે નહીં તો સુગરી કરે છે આવું કામ.

Amreli Live

સત્યમ, શિવમ અને સુંદરમનો અનુભવ કરાવતી અમરનાથ યાત્રામાં અમરત્વનું રહસ્ય.

Amreli Live

એક કરોડથી વધુ નાખુશી સાથે વિશ્વના ટોપના 2 ડીસ્લાઇક વીડિયોમાં સમાવિષ્ટ ‘સડક 2’ નું ટ્રેલર

Amreli Live

સરકારે એસી માટે એવો નિર્ણય લીધો કે એક તીરથી થાય બે શિકાર.

Amreli Live

શીતળા માતાનું વ્રત : આ રીતે કરો શીતળા માતાની પૂજા, આ વાતોનું રાખવું પડશે ધ્યાન.

Amreli Live

‘જેણે મારી સાથે લગ્ન કરવા છે તે….’. જયારે સાધ્વી જયા કિશોરીએ જણાવ્યું કઈ રીતે પસંદ કરવો પોતાનો જીવન સાથી.

Amreli Live

આજે આ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન, પ્રમોશનના યોગ બની રહ્યા છે.

Amreli Live