28.5 C
Amreli
26/01/2021
અજબ ગજબ

શેરોમાં રોકાણ કરવા માંગો છો? જાણો કઈ રીતે ભરવું યોગ્ય પગલું.

તમારે પણ શેર ખરીદીને રોકાણ કરવું છે? તો જાણીલો ક્યારે શું કરવું. શેર લાંબા ગાળે પૈસા કમાવવામાં મદદ કરે છે. જો કે, આ સમયે જ્યારે સેન્સેક્સ 2008 ના પોતાના ઉચ્ચ સ્તરને પાર કરી ગયું છે, ત્યાં ઉત્સાહ કરતાં વધુ ચિંતા છે. આ ચિંતાનું કારણ એ છે કે, નાના રોકાણકારો ઘણીવાર ખોટા સમયે બજારમાં પ્રવેશ કરે છે. બજારમાં તેમની એન્ટ્રી એવા સમયે થાય છે, જ્યારે બીજા બધા પૈસા કમાઈ ચુક્યા હોય છે. ઉદાહરણ તરીકે, 2007-08 માં બજાર પોતાની ચરમસીમાએ પહોંચે તેના બરાબર પહેલા નાના રોકાણકારોએ ઇક્વિટી ફંડ્સમાં ભારે રોકાણ કર્યું હતું.

સક્રિય અને નિષ્ક્રિય રોકાણકારો વચ્ચે એક મૂળભૂત તફાવત હોય છે. પેસીવ અથવા નિષ્ક્રિય રોકાણકારો જ્યાં પૈસા રોક્યા પછી સૂઈ જાય છે, ત્યાં સક્રિય રોકાણકારો તેમના રોકાણ પોર્ટફોલિયો પર સતત નજર રાખતા રહે છે. તેઓ એ પરિસ્થિતિ ઉપર પણ નજર રાખે છે જેમાંથી તેઓ લાભ મેળવી શકે.

તે એકદમ સાચી વાત છે કે, તમે જે સમયે શેયર બજારમાં પ્રવેશ કરો છો, તેના ઉપર રિટર્ન આધાર રાખે છે. પરંતુ, ઘેટાંની ચાલથી કોઈ ફાયદો થતો નથી. ઓગસ્ટ 2007 માં બજારની તીવ્ર તેજીના સમયગાળા દરમિયાન, વિચાર કર્યા વિના પ્રવેશ કરવાવાળા રોકાણકારોને તે પછીના સાત વર્ષ દરમિયાન માત્ર 8.08% રિટર્ન મળ્યું હતું.

તે આ વાતનો પુરાવો છે કે, ફક્ત લાંબા સમય સુધી શેર હોલ્ડ કરવા એ સારા રીટર્નની ગેરેંટી નથી. શેર રોકાણકારોએ સમય સમય ઉપર નફો વસુલતા રહેવું પણ જરૂરી છે. તેમણે અર્થવ્યવસ્થા અને મૂડી બજારોમાં થતા પરિવર્તનની સાથે પોતાના પોર્ટફોલિયોને પણ બદલતા રહેવું જોઈએ.

તેમાં લોકો હંમેશાં એક સવાલ પૂછે છે કે, આવા નફા વસૂલી માટે સૌથી અનુકૂળ સમય કયો હોય છે? તેનો જવાબ એ છે કે, જ્યારે વેલ્યુએશન જરૂરિયાત કરતા વધી જાય, ત્યારે શેરમાંથી સંપૂર્ણપણે નીકળી જવું જોઈએ, અથવા ઓછામાં ઓછો થોડો નફો વસુલ જરૂર કરી લેવો જોઈએ.

આ માહિતી ઇકોનોમિક્સટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

મુશ્કેલ સમયમાં નમ્ર બની રહેવું જોઈએ, ધૈર્યથી કામ લેશો તો સ્થિત બદલાઈ શકે છે.

Amreli Live

પતંજલિને મળી કોરોનિલ વેચવાની પરવાનગી, ઇમ્યુનીટી બુસ્ટરના રૂપમાં આયુષ મંત્રાલયે આપી પરવાનગી

Amreli Live

મજેદાર જોક્સ : દારૂડિયો પતિ દારૂ પીધા પછી પત્નીને : કોણ છો તમે? પત્ની : પાગલ થઇ ગયા છો કે શું?

Amreli Live

કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ ફાળદાયી નીવડશે, સરકાર તરફથી લાભ મળે.

Amreli Live

લગ્ન કરવા જઈ રહ્યો છે શ્રદ્ધા કપૂરનો ભાઈ, જાણો કોણ છે કન્યા, ક્યારે લેશે સાત ફેરા?

Amreli Live

મજેદાર જોક્સ : સની : મમ્મી મમ્મી આપણે ગાડીને ધક્કો મારીને ખીણમાં શું કામ ધકેલીએ છીએ? ટીના : ચૂપ કર…

Amreli Live

અઢળક સંપત્તિ અને પ્રસિદ્ધિ, તો પણ કેમ આત્મહત્યા કરે છે સેલિબ્રિટી?

Amreli Live

કોરોના વાયરસ સંક્રમણ કાળમાં ખાતા રહો આમળાના ઉત્પાદ, તેમાં છે ઇમ્યુનીટી વધારવાના શ્રેષ્ઠ ગુણ

Amreli Live

જયારે ઘરનું તાળું તોડીને છોકરાને મળવા ગઈ હતી કરીના કપૂર, માં એ કર્યું હતું આ કામ

Amreli Live

શહેરમાં નોકરી કરતા પતિનું વર્તન બદલાઈ જતા પત્નીને ગઈ શંકા, તપાસ કરી તો જાણ્યું કે સાળી સાથે જ….

Amreli Live

તમારામાંથી કેટલા જાણે છે આ છોડ અને તેના ઉપયોગ વિષે.

Amreli Live

એક પણ સાપ જોવા નહીં મળે આ દેશમાં, એનું કારણ ચોંકાવનારું છે.

Amreli Live

Mirzapur Season 2 : ટ્વીટર પર ટ્રેંડ થઇ રહ્યું છે ‘બાયકોટ મિરઝાપુર 2’, અલી ફઝલ જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે.

Amreli Live

પિતાએ પોતાનું ઘર વેચીને દીકરાને બનાવ્યો ડોક્ટર, પણ દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમિત થવાથી પુત્રનું થયું મૃત્યુ

Amreli Live

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live

ખોરાકમાં ફળ અને શાકભાજી વધારવાથી બીમારીનો ભય 50 ટકા સુધી ઘટ્યો – બ્રિટિશ શોધકર્તાઓનો દાવો, જાણો વધુ વિગત

Amreli Live

80 વર્ષીય વૃદ્ધના ચહેરા પર પાછું આવ્યું હાસ્ય, ‘બાબા કા ઢાબા’ પર ઉમટી પડી ભારે ભીડ.

Amreli Live

કાચા પપૈયામાંથી સંભારા સિવાય આ વસ્તુઓ પણ બનાવી શકાય છે.

Amreli Live

માં એ વેચી દીધા પોતાના ઘરેણાં, 9 વર્ષની ઉંમરમાં દીકરાએ પોતે વેચ્યા ન્યુઝ પેપર, આજે IFS ઓફિસર છે બાલામુરુગન.

Amreli Live