30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

શેઠાણીનો મૃતદેહ જોઈ ચોથા માળેથી કૂદી ડૉગી, એક સાથે નીકળ્યી બંનેની અરથી

સુમિત શર્મા, કાનપુર: કાનપુરમાં માણસ અને અબોલ પ્રાણી વચ્ચેના સંબંધનું એક અનોખું દૃષ્ટાંત જોવા મળ્યું. સ્વાસ્થ્ય વિભાગમાં જૉઈન્ટ ડિરેક્ટરના પદ પર તેનાત ડૉક્ટર અનીતા રાજ સચાનને કિડનીની બીમારી હતી. બુધવારે સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. અનીતાનો મૃતદેહ જેવો ઘરે પહોંચ્યો કે, તરત જ તેમની પાળતૂ ડૉગીએ ભસવાની સાથે-સાથે રડવાનું શરૂ કરી દીધું. તે સમયે અનીતાના પુત્રએ ડૉગી (જયા)ને ચોથા માળના રૂમમાં બંધ કરી દીધી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

શેઠાણીનો મૃતદેહ જોઈને જયા ચોથા માળે છટપટાતી રહી. કોઈ રીતે તે છત પર પહોંચી ગઈ અને તેણે ચોથા માળેથી છલાંગ લગાવી દીધી. જયાનું પણ ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. શેઠાણી અને જયાના મૃતદેહ એક સાથે નીકળ્યા. જેણે પણ આ નજારો જોયો તેની આંખો ભીની થઈ ગઈ.

બર્રા પોલીસ સ્ટેશન વિસ્તારના મલિકપુરમમાં રહેનારા ડૉક્ટર રાજકુમાર સચાન હમીરપુરમાં મુખ્ત ચિકિસ્તાધિકારી છે. પરિવારમાં પત્ની અનીતા રાજ સચાન જિલ્લામાં જૉઈન્ટ ડિરેક્ટરના પદ પર તેનાત હતાં. બંને પોતાના પુત્ર ડૉક્ટર તેજસ અને પુત્રી જાહ્નવી સાથે રહેતા હતા. ડૉક્ટર અનીતા રાજ 13 વર્ષ પહેલા KPM હોસ્પિટલ પાસેથી જયાને ઉઠાવીને લઈ ગયાં હતાં. જયાના શરીર પર કીડા પડ્યા હતા ત્યારે અનીતાએ તેની સારવાર કરાવી હતી. જ્યારે જયા સ્વસ્થ થઈ ગઈ ત્યારે તેને ઘરે જ પાળી લેવામાં આવી હતી. જયાને અનીતા સાથે ખૂબ જોડાણ હતું. અનીતા જ્યાં સુધી ઘરે નહોતાં આવતાં ત્યાં સુધી જયા ઊંઘતી નહોતી.

કિડનીની બીમારીથી પીડાતી હતી અનીતા

ડૉક્ટર અનીતા રાજને કિડનીમાં ઈન્ફેક્શન હતું. છેલ્લા એક સપ્તાહથી અનીતા એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ હતાં. સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. શેઠાણીની તબીયત ખરાબ થતા જયા પણ બરાબર ખાવાનું ખાતી નહોતી. જયાની આંખોમાંથી સતત આંસૂ નીકળતા રહેતા હતા. જ

શબને જોઈ જયા રડવા લાગી

ડૉક્ટર તેજસ જેવા માતાનો મૃતદેહ લઈને ઘરે પહોંચ્યા કે જયા તરત જ ત્યાં પહોંચી ગઈ. શેઠાણીનો મૃતદેહ જોઈ તે રડવા લાગી. જયાએ જોર-જોરથી ભસવાનું શરૂ કરી દીધું. જયાની હરકતોથી નારાજ થઈ તેને ચોથા માળે બંધ કરી દેવામાં આવી પણ જયાએ રડવાનું બંધ ન કર્યું. કોઈ રીતે તે છત પર પહોંચી ગઈ અને ત્યાંથી છલાંગ લગાવી દીધી. જયા અને અનીતાના મૃતદેહને જોઈ આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ.


Source: iamgujarat.com

Related posts

કોરોનાના કેસ વધતા તામિલનાડુના ચેન્નાઈ સહિત 4 જિલ્લાઓમાં 30 જૂન સુધી લોકડાઉન

Amreli Live

ગલવાન ઘાટીને લઈને ચીનનો ચોંકાવનારો દાવો, ભારતીય સૈનિકોને લઈને કહી આ વાત

Amreli Live

‘ન્યૂ નોર્મલ’નો શૂટિંગ અનુભવ જેઠાલાલે કર્યો શેર, કહ્યું- હોસ્પિટલમાં હોઈએ એવું લાગ્યું હતું

Amreli Live

ગલવાન ઘાટીમાં સંઘર્ષ મુદ્દે ભડક્યું અમેરિકા, કહ્યું – સરહદ પર તણાવ વધારે છે ચીની સેના

Amreli Live

દેશના આ રાજ્યએ 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું

Amreli Live

સુરતમાં હીરા ઉદ્યોગ અંગે મહત્વનો નિર્ણય, કોરોનાના 3 કેસ નોંધાયા તો યુનિટ બંધ કરાશે

Amreli Live

આ બોલિવુડ એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં છે આમિર ખાનની ઓન-સ્ક્રીન દીકરી?

Amreli Live

વિશ્વ યોગ દિવસઃ પીએમ મોદીએ કહ્યું, ‘આ વખતે ફેમિલી બોન્ડિંગ વધારવાનો દિવસ’

Amreli Live

28 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 750 વિકેટ લેનારા દિગ્ગજ રાજિન્દર ગોયલનું નિધન

Amreli Live

મુસ્લિમ સાથે લગ્ન કરવાના લીધે ટ્રોલ થઈ રહી છે એક્ટ્રેસ, સહન ના થતાં આપ્યો જડબાતોડ જવાબ

Amreli Live

હવે આ દેશમાં જોવા મળી રહી છે કોરોના વેક્સિનની આશા, મનુષ્યો પર થશે ટ્રાયલ

Amreli Live

અનલૉક-1: તારીખ 8 જૂનથી આ રીતે ખુલશે હોટેલ-રેસ્ટોરન્ટ અને મૉલ

Amreli Live

CBSEના પગલે ગુજરાત બોર્ડ પણ ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરી શકે છે જાહેર

Amreli Live

દેશની પહેલી ઘટના! માતા બાદ એક પછી એક 5 પુત્રોનું પણ કોરોનાથી મૃત્યુ

Amreli Live

પઝલઃ જવાબ આપો તો માનીએ કે કેટલા જિનિયસ છો તમે

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટની કાર પર હુમલો, ચંડીગઢમાં શૂટિંગ વખતે બની ઘટના

Amreli Live

અમદાવાદમાં સિવિલ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં 1500 જેટલા કોવિડ બેડ ખાલી

Amreli Live

રજનીકાંતના ઘરે બોમ્બ હોવાની અફવાથી થઈ ગઈ દોડાદોડી

Amreli Live

અ’વાદ: 100થી વધુ જૂનિયર ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત, સુરક્ષાના અપૂરતા સાધનો હોવાની રાવ

Amreli Live

આ શહેરમાં કોરોનાના દર્દીનો ફોટો ક્લિક કરવા પર થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી

Amreli Live