33.6 C
Amreli
24/10/2020
અજબ ગજબ

શેઠાણીને થયો નોકર સાથે પ્રેમ, પણ નોકરે લિવ ઈન રિલેશનમાં રહ્યા પછી કર્યું આવું કામ…..

નોકરે માલકીનને આપ્યો પ્રેમમાં દગો, લિવ ઈન રિલેશનમાં રહ્યા પછી થયું કંઈક એવું કે તમે વિચારી નઇ શકો. છત્તીસગઢની એક મહિલા કારોબારીને પોતાના નોકર સાથે પ્રેમ થઇ ગયો. ત્યાર પછી તે મહિલાએ પોતાના નોકર સાથે રહેવાનું શરુ કરી દીધું. થોડા વર્ષો સુધી આ બંને વચ્ચે બધું સારું ચાલતું રહ્યું. પરંતુ જયારે મહિલા કારોબારીએ પોતાના નોકર એટલે પ્રેમીને લગ્ન કરવાનું કહ્યું, તો તે ઝાંસો આપીને ભાગી ગયો.

આમ તો મહિલા કારોબારીએ પોતાના પ્રેમીને કોઈ પણ રીતે શોધી કાઢયો અને તેની વિરુદ્ધ કેસ નોંધાવી દીધો. પરંતુ પોલીસ તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નહિ. ત્યારબાદ તે મહિલાએ પોલીસ અધિક્ષક મોનિકા શુક્લા સાથે મુલાકાત કરી, અને તેને પોતાની આપવીતી સંભળાવી. પોલીસ અધિક્ષક મોનિકા શુક્લાએ તરત આ બાબતમાં તપાસ શરુ કરી, અને મહિલાની ફરિયાદ ઉપર હવે પોલીસ તેની કાર્યવાહી કરી રહી છે.

શું છે સંપૂર્ણ ઘટના? ચાર વર્ષ પહેલા છત્તીસગઢની સ્ટીલનો કારોબાર કરતી મહિલાએ પોતાને ત્યાં એક વ્યક્તિને કામ ઉપર રાખ્યો હતો. જે મધ્ય પ્રદેશના રાયસેનનો રહેવાસી હતો. થોડા સમય પછી તે બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા. એટલું જ નહિ તે બંને એક સાથે લીવ-ઇનમાં રહેવા લાગ્યા. મહિલાના જણાવ્યા મુજબ વિજય ગલગટે તેની સાથે લગ્ન કરવાની વાત કરી. જેના કારણે તેણે વિજય ગલગટ સાથે સંબંધ બનાવી લીધા.

થોડા વર્ષો સુધી બધું સારું ચાલતું રહ્યું. પરંતુ જયારે મહિલાએ વિજય ગલગટને લગ્ન કરવાની વાત કરી, તો વિજય ગલગટ તે વાત ટાળતો રહ્યો અને પોતાના ઘરે જવાની જિદ્દ કરવા લાગ્યો. વિજય ગલગટે મહિલાને કહ્યું કે, તે વહેલી તકે પાછો આવશે. પરંતુ તેણે તેનું વચન ન નિભાવ્યું અને તેણે મહિલા સાથે તમામ સંબંધ તોડી લીધા.

કરી મારઝૂડ : પોતાના પ્રેમીની તપાસ કરતા છત્તીસગઢના અંબિકાપુરમાં રહેતી આ મહિલા કારોબારી પ્રેમીના ઘર સુધી પહોંચી ગઈ. પરંતુ પ્રેમીના ઘરે ગયા પછી તેની સાથે મારઝૂડ કરવામાં આવી. મહિલાના જણાવ્યા મુજબ પ્રેમી અને તેના કુટુંબી જનોએ તેને નાગપુરમાં વેચવા માંગ, કારણ કે તેઓ તેને રાખવા તૈયાર નથી.

પોલીસે દાખલ કર્યો કેસ : પીડિતાએ રાયસેનની એસપી મોનિકા શુક્લા સાથે મુલાકાત કરી પોતાની ફરિયાદ નોંધાવી. પીડિતાએ એસપી મોનિકા શુક્લાને જણાવ્યું કે, રાયસેનનો છોકરો તેને ત્યાં કામ કરતો હતો. પ્રેમ થયા પછી બંને લીવ-ઇનમાં રહેવા લાગ્યા. હવે તે તેને છોડીને અહિયાં આવી ગયો છે. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, વિજય ગલગટ રાયસેન જીલ્લાના કિશનપુરનો રહેવાસી છે, અને ચાર વર્ષ પહેલા તે કામ માટે તેની પાસે આવ્યો હતો. તે દરમિયાન અમારે પ્રેમ થઇ ગયો.

વિજયે લગ્નના વાયદા કરીને મારી સાથે સંબંધ બાંધ્યા. અને જયારે મેં લગ્ન કરવા ઉપર જોર આપવાનું શરુ કર્યું, તો તે પોતાના ઘરે પાછો આવી ગયો. હું જયારે તેના ઘરે મધ્યપ્રદેશ ગઈ તો તેના કુટુંબીજનોએ મારઝૂડ કરી અને મને નાગપુરમાં વેચવા પ્રયત્ન કર્યો. વિજય મારા સાત લાખ રૂપિયા લઈને પણ ભાગી ગયો, અને પોલીસ પણ કાર્યવાહી નથી કરી રહી. મહિલાની ફરિયાદ ઉપર પોલીસ અધિક્ષક મોનિકા શુક્લાનું કહેવું છે કે, મહિલાની અરજી ઉપર સંબંધિત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાના આદેશ આપી દીધા છે, અને આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ચીન અને પાકિસ્તાનની ખતરનાક તૈયારી, બંને દેશો મળીને જૈવિક શસ્ત્રોનું કરી રહ્યા છે પરીક્ષણ.

Amreli Live

એવી 12 બાબતો, જે દરેક હિન્દુને ખબર હોવી જ જોઈએ.

Amreli Live

જો તમે પણ ઈચ્છો છો કે કરીના જેવો ચહેરો ચમકે, તો આવી રીતે ઉપયોગ કરો મુલતાની માટી.

Amreli Live

આજે સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોની ભાગ્‍યવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે, શુભ સમાચાર મળે.

Amreli Live

ઘરમાં જો કોઈ કોરોના પોઝિટિવ માણસ હોય, તો પોતાની સુરક્ષા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન.

Amreli Live

આજે ગુરુ પૂર્ણિમા પર આ રાશિઓના ખુલશે ભાગ્ય, આર્થિક લાભ થાય, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

નવરાત્રીમાં જો ભૂલથી તૂટી જાય વ્રત તો કરો આ ઉપાય.

Amreli Live

પેટનું ઓપરેશન કરાવ્યું તો વ્યક્તિના પેટમાંથી નીકળી એવી વસ્તુ કે ડોક્ટર પણ થઇ ગયા ચકિત.

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

અસલી અયોધ્યાના કેટલા દાવા? જેની જેવી ભાવના રહી, તેવી પ્રભુની નગરી

Amreli Live

ચિકનગુનિયા, ડેન્ગ્યુમાં મદદગાર છે આ અમૃત રસ, જાણો આર્ટિકલમાં વધુ માહિતી.

Amreli Live

વારાણસીમાં આજથી જ ખુલી ગયા સંકટ મોચન મંદિરના દ્વાર, આ ગાઇડલાઇન પ્રમાણે કરી શકશો દર્શન.

Amreli Live

જો નવરાત્રીમાં કરવા જઈ રહ્યા છો ગૃહ પ્રવેશ, તો રાખો આ વસ્તુઓનું ખાસ ધ્યાન.

Amreli Live

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે માન મોભામાં વૃદ્ઘિ અને ધનલાભ થવાના સંકેત છે, આવકમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

99 ટકા લોકો રોટલી, ફુલ્કા અને ચપાતીને સરખી સમજે છે પણ આજે અમે તમને જણાવીશું આ ત્રણમાં શું છે અંતર

Amreli Live

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live

આ અઠવાડિયે કર્ક રાશિના લોકોની આર્થિક ઉન્નતિના યોગ જણાઈ રહ્યા છે, જાણો અન્ય રાશિનું કેવું રહેશે આ અઠવાડિયું.

Amreli Live

વજન ઘટાડવાનો આહાર : ફક્ત સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક મમરા

Amreli Live

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

Amreli Live

પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે રંગે હાથ પકડ્યો, પછી પત્નીએ કંઈક એવું કર્યું કે થંભી ગયા મુંબઈના રસ્તા.

Amreli Live