24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

શુભ યોગ બનવાથી ધનુ, મકર અને મીન રાશિવાળાને મળી શકે છે ફાયદો, વાંચો દૈનિક રાશિફળ.

મેષ રાશિ : તમારા માટે આજનો દિવસ સારો રહેશે. પોતાના પર વિશ્વાસ રાખવો પડશે. કામોમાં સફળતા મળશે. વિદેશ જવાના યોગ બની શકે છે. ખર્ચમાં વધારો થશે. સરકાર તરફથી કોઈ મોટો લાભ મળી શકે છે. કામના સંબંધમાં મહેનતથી પોતાના દિવસને સારો બનાવશો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ ઘણો જ રોમાન્ટિક રહેશે. પરણેલા લોકોનું લગ્ન જીવન પણ સારું ચાલશે.

વૃષભ રાશિ : તમારા માટે આજનો દિવસ મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. માનસિક તણાવ વધારે હોઈ શકે છે. આવકમાં વધારો થશે. કામમાં સફળતા મળવામાં સમય લાગશે. કુંવારા લોકોનું લગ્ન જીવન તણાવપૂર્ણ રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ સમસ્યાઓ ભરેલો છે, એટલા માટે સાવચેત રહો. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મિથુન રાશિ : તમારા માટે આજનો દિવસ મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. બપોર સુધી આવક સારી રહેશે પણ બપોર પછી સ્થિતિમાં પરિવર્તન આવશે. ખર્ચમાં વધારો થશે, જે તમારો તણાવ વધારી શકે છે, પણ કામના સંબંધમાં દિવસ ઘણો મજબૂત છે. તમે પોતાના કામ પર પકડ બનાવીને ચાલશો. સરકારી સેક્ટરથી અથવા જમીન મિલ્કત સાથે જોડાયેલી બાબતોમાં કોઈ ફાયદો મળી શકે છે. કુંવારા લોકોનું ગૃહસ્થ જીવન ઘણું સારું રહેશે.

કર્ક રાશિ : તમારા માટે આજનો દિવસ સારો રહેશે. કામ પર મજબૂતીથી પકડ બનાવશો. સારું કામ કરશો. તેનાથી સારા પરિણામ મળશે. પરિવારમાં ખુશહાલી રહેશે. ઘરમાં સુખ રહેશે. સારા ભોજનનો આનંદ લેશો. મિત્રોનો સહયોગ મળશે. પરણેલા લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોના સંબંધમાં કોઈ ગડબડ થઈ શકે છે, એટલા માટે સાવચેતી રાખો. એક બીજા પર શંકા ના કરો.

સિંહ રાશિ : તમારા માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. કામમાં ધ્યાન લાગશે જેથી પોતાને યોગ્ય સ્થિતિમાં મેળવશો અને સારું કામ કરશો. પારિવારિક જીવનમાં નિરાશા મળશે. માનસિક તણાવમાં બપોર પછી ઘટાડો થશે. પરણેલા લોકોના ગૃહસ્થ જીવનમાં રોમાંસ રહેશે અને એક બીજા માટે સારી ભાવના રાખશો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પણ આજના દિવસનો ખુલીને આનંદ લેશે.

કન્યા રાશિ : તમારા માટે આજનો દિવસ સારો રહેશે. ભાગ્ય થોડું નબળું રહેશે, પણ બપોર પછી સ્થિતિ સારી થઈ જશે. પોતાના કામ પર પૂરું ધ્યાન રાખો. તમારું મન ભટકી શકે છે, જેનાથી કામમાં ગડબડ થવાથી શક્યતા છે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ ઘણો ધ્યાન આપનારો રહેશે, ઝગડો થઈ શકે છે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોપણ પોતાના સંબંધને લઈને ઘણા ગંભીર રહેશે. પરિવારમાં સુખ રહેશે.

તુલા રાશિ : તમારા માટે આજનો દિવસ સારો રહેશે. પરણેલા લોકોના ગૃહસ્થ જીવન માટે દિવસ ઘણો સારો છે. તમે પોતાના સંબંધમાં ઘણી સમજદારી દેખાડશો અને પોતાના જીવનસાથીના કોઈ કામને લઈને મદદ કરશો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ સારો રહેશે. સંબંધમાં રોમાંસ રહેશે. હળવો માનસિક તણાવ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. હળવા ખર્ચ થશે.

વૃશ્ચિક રાશિ : તમારા માટે આજનો દિવસ મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને માનસિક તણાવને પોતાના પર હાવી ના થવા દો. પરણેલા લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોએ આજે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સંબંધમાં ઝગડો થવાની સ્થિતિ ઉભી થઈ શકે છે. કામના સંબંધમાં દિવસ મધ્યમ રહેશે. ખર્ચા પર ધ્યાન આપવું જરૂરી રહેશે.

ધનુ રાશિ : તમારા માટે આજનો દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય મજબૂત થશે. મનમાં સારા વિચાર આવશે. બીજાનું ભલું કરવાની ઈચ્છા જાગશે. પ્રેમ જીવન ખુશનુમા રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવનમાં પણ પરસ્પર સમજદારીથી દિવસ સારો રહેશે. કામના સંબંધમાં દિવસ ઘણો મજબૂત છે. સરકાર તરફથી લાભ મળી શકે છે. જમીન મિલકત સાથે જોડાયેલી બાબતોમાં સફળતા મળશે.

મકર રાશિ : તમારા માટે આજનો દિવસ સારો રહેશે. માનસિક તણાવમાં ઘટાડો થશે. પરિવાર પર ધ્યાન આપશો. પોતાની માં માટે વધારે પ્રેમ અનુભવાશે. તમારો ઉત્સાહ મજબૂત રહેશે. કામોમાં સફળતા મળશે. બગડેલા કામ પણ બનવા લાગશે. કુંવારા લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકોએ ઉતાર-ચડાવનો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક કામો પર ખર્ચ થશે.

કુંભ રાશિ : તમારા માટે આજનો દિવસ સામાન્ય રહેશે. પારિવારિક જીવનમાં તણાવ વધવાથી કોઈ વિવાદ ઉત્પન્ન થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. એટલા માટે સાવચેત રહેવાની જરૂર છે. આવકમાં વધારો થશે, જેથી મન ખુશ થશે. કામના સંબંધમાં તમારે ધ્યાન આપવું પડશે. પરણેલા લોકોના ગૃહસ્થ જીવનમાં આજનો દિવસ સારો રહેશે. સંબંધમાં રોમાંસ પણ રહેશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ સામાન્ય છે.

મીન રાશિ : તમારા માટે આજનો દિવસ મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. પરિવારમાં પ્રેમ રહેશે. એક બીજાનું ધ્યાન રાખશો. કામના સંબંધમાં તમારો અનુભવ તમારી મદદ કરશે, જેના સારા પરિણામ મળશે. આજે પરણેલા લોકોનું ગૃહસ્થ જીવન નબળું રહેશે, એટલા માટે કોઈ પણ એવું કામ ના કરો, જેથી સંબંધમાં લડાઈની નોબત આવે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો માટે દિવસ સામાન્ય રહેશે.


Source: 4masti.com

Related posts

17 ઓક્ટોબરે સૂર્ય આવી રહ્યો છે તુલા રાશિમાં, જાણો બધા રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ

Amreli Live

બ્રેકફાસ્ટ માટે મિનિટોમાં બનાવો સ્વાદિષ્ટ બ્રેડપૌવા

Amreli Live

61 વર્ષના સંજય દત્તને ત્રીજા સ્ટેજ ફેફસાનું કેન્સર, સારવાર માટે અમેરિકા થયો રવાના, સિગારેટ અને દારૂનું પરિણામ.

Amreli Live

શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે શીતળા માતા, વાંચો આ વ્રત કથા

Amreli Live

23 દિવસ માટે બુધ અસ્ત, આ 7 રાશિ વાળા લોકોએ હવે રહેવું પડશે સાચવીને.

Amreli Live

બંદૂકની બુલેટની સ્પીડ કેટલી હોય છે? IAS ઇન્ટરવ્યૂમાં આવા ખતરનાક સવાલ સાંભળીને લાગશે 440 વોલ્ટનો ઝાટકો.

Amreli Live

તારક મેહતા શો ના અબ્દુલને કામ માટે ખાવા પડતા હતા ધક્કા, હવે જીવે છે શાનદાર લાઇફ સ્ટાઇલ, જાણો કેટલી છે એક એપિસોડની ફી.

Amreli Live

આ પાંદડા ખાવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર રહે છે કંટ્રોલમાં, તેનાથી ડાયાબિટીસનો ખતરો પણ ઓછો થાય છે.

Amreli Live

ગ્રહણ દરમિયાન બંધ નથી થતા મહાકાલના મંદિરના બારણાં, જાણો શું છે કારણ

Amreli Live

ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે લાફિંગ બુદ્ધા, જાણો તેનાથી જોડાયેલ રોચક રહસ્ય

Amreli Live

મ્યુજિક ઇન્ડસ્ટ્રીથી પણ આવી શકે છે આત્મહત્યાના સમાચાર, શા માટે આવું બોલ્યા સોનુ નિગમ?

Amreli Live

સૂર્યદેવની આ 6 રાશિવાળા પર રહેશે નજર, જીવનની દરેક મુશ્કેલીઓનો આવશે અંત.

Amreli Live

આ નામ વાળા લોકોના મોટાભાગે થાય છે લવ મેરેજ.

Amreli Live

અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નકશો પાસ, પ્રાધિકરણ બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી મંજૂરી.

Amreli Live

સારા ફળની પ્રાપ્તિ માટે કેવી રીતે કરવી સૂર્યોપાસના.

Amreli Live

રસોડા મા આ મશીન તમારા માટે બનશે કામના જુઓ કયા સાધન કયા કામ મા લાગી શકે એવા છે

Amreli Live

લોન્ચના પહેલા જ નવી Mahindra Thar ની કિંમતનો થયો ખુલાસો, ફક્ત આટલામાં મળશે આ દમદાર SUV, વાંચો ડિટેલ્સ.

Amreli Live

પ્રાકૃતિક રીતે ખેતી કરીને કમાય છે દસ લાખ રૂપિયા, યુવાને ઇન્જીનિયરિંગની નોકરી છોડી અપનાવી ખેતી

Amreli Live

માટીનું ઓવન બનાવીને આ યુવકો દરરોજ કમાઈ લે છે આટલા રૂપિયા

Amreli Live

લોકડાઉનને કારણે પ્રીમેચ્યોર ડિલિવરીમાં ભારે ઘટાડો, ડોક્ટરો પણ ચકિત.

Amreli Live

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન થયું, તો સોશિયલ મીડિયા પર ભરાયું ખેડૂતોનું બજાર.

Amreli Live