26.4 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

શું હવે પેટ્રોલ અને CNGની હોમ ડિલિવરી થશે?

નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટના કારણે હવે દરેક બિઝનેસનું ધ્યાન ઈ-કોમર્સ અને હોમ ડિલિવરી તરફ ગયું છે. ડીઝલની હોમ ડિલિવરી તો પહેલાથી જ થઈ રહી છે ત્યારે હવે સરકાર પેટ્રોલની હોમ ડિલિવરી અને CNGની હોમ ડિલિવરી વિશે વિચારી રહી છે. આ જાણકારી પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

આ સિવાય સરકાર પેટ્રોલિયમ વ્યવસાયના મૉડેલને પણ બદલવાનું વિચારી રહી છે. જેમાં એક જ સેન્ટર પર પેટ્રોલ, ડીઝલ, સીએનજી, એલએનજી અને એલપીજી ઉપલબ્ઘ હશે. હાલ પેટ્રોલ-ડીઝલ એક પંપ ઉપર અને સીએનજી માટે અલગ સેક્શન હોય છે. એલપીજી સિલિન્ડરની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ એકદમ અલગ છે.

અહીં ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)એ વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનામાં ડીઝલની હોમ ડિલિવરી સર્વિસની શરૂઆત કરી હતી. જ્યારે પેટ્રોલ અને સીએનજીની હોમ ડિલિવરીના મુદ્દે એક્સપર્ટનું માનવું છે કે તે ખૂબ જ જ્વલનશીલ પદાર્થ હોય છે, માટે તેની હોમ ડિલિવરી સર્વિસ સેવા સુરક્ષિત નથી.

તેમણે જણાવ્યું કે દેશ ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે પીએનજી કસ્ટમર્સની સંખ્યા વર્ષ 2014માં 25.4 લાખ હતી જે હવે વધીને 60.68 લાખ થઈ ગઈ છે. જ્યારે ઔદ્યોગિક ગેસ કનેક્શન 28 હજારથી વધીને 41 હજાર થઈ ગયા છે. આ રીતે હવે સીએનજી વાહનોની સંખ્યા 22 લાખથી વધીને 34 લાખ થઈ ગઈ છે.


Source: iamgujarat.com

Related posts

ગુજરાત પોલીસને હલકી ગુણવત્તાનું સેનિટાઈઝર પધરાવી દીધું

Amreli Live

લોકડાઉનની અસર: હંમેશા ધમધમતા સીજી રોડ પરની 10% દુકાનોના પાટિયા પડ્યા

Amreli Live

સુરતઃ કોરોનાનો કહેર, વધુ પાંચ ડોક્ટર્સ સહિત હીરા ઉદ્યોગના 22 વ્યક્તિઓ સંક્રમણની ઝપેટમાં

Amreli Live

કોરોનાને અટકાવવા સમગ્ર વડોદરામાં આજથી ડોર ટૂ ડોર સર્વેલન્સની ઝુંબેશ શરૂ

Amreli Live

પગપાળા વતન જતા શ્રમિકો માટે જૂતા લાવી આ એક્ટ્રેસ, પોતાના હાથે પહેરાવ્યા

Amreli Live

બોટિંગ માટે ગયેલી હોલિવૂડ એક્ટ્રેસ ગુમ, બોટ પરથી 4 વર્ષનો દીકરો એકલા મળ્યો

Amreli Live

ભારત-ચીન વિવાદ વચ્ચે પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ HDFCમાંથી પોતાની ભાગીદારી વેચી

Amreli Live

ચીનને મજબૂત સંદેશ, LAC પર ઈન્ડિયન એરફોર્સના વિમાનોનું એર ઓપરેશન

Amreli Live

ફોન હેક થવાનો છે ડર? ‘ખતરનાક’ એપ્સને આ રીતે ઓળખો

Amreli Live

મહિલાએ નેત્રહીન વૃદ્ધ માટે કર્યું એવું કામ કે લોકો કરવા લાગ્યા સલામ!

Amreli Live

બિહાર: કોરોના વોર્ડમાં મૃતદેહની વચ્ચે રહેવા મજબૂર છે દર્દીઓ, જુઓ વિડીયો

Amreli Live

COVID 19: હોસ્પિટલની મુલાકાત લેતી વખતે આટલી બાબતોની ખાસ તકેદારી રાખજો

Amreli Live

ચીન ઘેરાયું, ભારતે દુનિયાને કહ્યું- ‘ચાલો કોરોના વાયરસનું મૂળ શોધીએ’

Amreli Live

સૌરવ ગાંગુલી દ્વારા એશિયા કપ રદ્દ થવાની ઘોષણાથી પાકિસ્તાનમાં ખળભળાટ

Amreli Live

પાડોશમાં રહેતી 19 વર્ષની છોકરીને ભગાડી ગયા ‘દાદા’, હાઈકોર્ટની શરણે પરિવાર

Amreli Live

અમદાવાદ: રીલીફ રોડ પર આવેલી મોબાઈલની દુકાનોએ એન્ટી-ચાઈના સ્ટેન્ડ લીધો

Amreli Live

મંદિરમાંથી મળ્યો 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા, માંડ માંડ પકડાયો

Amreli Live

15 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

આ તારીખે ‘શકુંતલા દેવી’નું OTT પર ગ્લોબલ પ્રીમિયર, વિદ્યા બાલને શેર કર્યો વિડીયો

Amreli Live

અમદાવાદઃ શું હોમ લોનના કારણે બાળકોની હત્યા કરી બે ભાઈઓએ કરી આત્મહત્યા?

Amreli Live