31.1 C
Amreli
08/08/2020
અજબ ગજબ

શું ભેજવાળું વાતાવરણ અને ફેસ માસ્ક પહુંચાડી રહ્યું છે તમારી ત્વચાને નુકશાન?

શું કોરોનાથી બચવા માટે ઘણા કલાકો સુધી પહેરેલ ફેસ માસ્ક પહુંચાડી રહ્યો છે તમારી ત્વચાને નુકશાન?

છેલ્લા ચાર પાંચ મહિનાથી કોરોના વાયરસનો રોગચાળો સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. અને તેના કારણે લોકો ઘણી મુશ્કેલી અનુભવી રહ્યા છીએ.

કોવિડ -19 ચોમાસા દરમ્યાન સ્કીનકેર એક રીતે સાવચેતી અને કાળજી રાખવી જરૂરી છે, પરંતુ ઘણાં કલાકો સુધી માસ્ક પહેરવાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યા શરુ થઈ જાય છે.

કોવિડ -19 ચોમાસા દરમિયાન સ્કીનકેર : કોરોના વાયરસ રોગચાળાએ આપણા જીવનમાં ઘણા પ્રકારના ફેરફાર લાવી દીધા છે. લોકડાઉન પૂરું થતા જ, આપણે બધાએ જીવનને નવી રીતે જીવવા માટે ટેવ પડવી પડશે. તેમાં સૌથી પહેલા રહેલું છે માસ્ક પહેરવાનું, ખાસ કરીને જ્યારે પણ તમે ઘરની બહાર પગ મૂકી રહ્યા હો.

એક રીતે સાવચેતી અને કાળજી લેવી જરૂરી છે, પરંતુ ઘણાં કલાકો સુધી માસ્ક પહેરવાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ ઉભી થાય છે. જેમાંથી સૌથી સામાન્ય છે ખીલ. જો કોઈને પહેલાથી જ ખીલની સમસ્યા છે, તો પછી આ સમસ્યા ઘણી વધી જશે. આ સાથે તાપમાન અને ભેજની અસર પણ આપણી ત્વચા ઉપર પડે છે, જેના કારણે ફોલ્લીઓ અને પિમ્પલ્સની સમસ્યા શરૂ થઇ જશે.

આપણી ત્વચાને શ્વાસ લેવો ખૂબ જ જરૂરી છે, તેથી તે જરૂરી છે કે તમે ત્વચાની સંભાળ રાખો અને યોગ્ય ઉત્પાદનોનો ઉપયોગ કરો. ચાલો જાણીએ કેવી રીતે રાખી શકાય છે ત્વચાની વિશેષ કાળજી.

દરરોજ સ્કીન કેયરને નિયમિત રીતે અનુસરો

સૌ પ્રથમ તે મહત્વનું છે કે તમે સ્વસ્થ ત્વચા માટે સફાઇ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝ જરૂર કરો. તેને સવારે અને રાત્રે સૂતા પહેલા દરરોજ કરો. પછી તમે ઘરે હો કે બહાર નીકળી રહ્યા હો, ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી તમે સુકાપણાનો ભોગ ન બનો.

ત્વચાને હાઇડ્રેટ કરો

માસ્ક પહેરવાથી ત્વચા શુષ્ક અને ફાટી શકે છે, તેથી ત્વચામાં ભેજ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે. જો તમારી ત્વચા નિર્જીવ દેખાય છે, તો તેનો અર્થ ડિહાઇડ્રેટેડ થઇ રહી છે. તેના માટે પાણીયુક્ત ખોરાક ખાવ અને સાથે જ ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવો.

હળવું મેકઅપ કરો

સૌથી મહત્વની બાબત એ છે કે માસ્કની સાથે મેકઅપ ન કરો અથવા ખૂબ હળવું મેકઅપ કરવું. ખાસ કરીને ચહેરાનો જે ભાગ માસ્કની અંદર છે, તેની ઉપર મેકઅપ ન લગાવો, જેથી ત્વચા શ્વાસ લઇ શકે.

કાપડના બનેલા માસ્કનો ઉપયોગ

બજારમાં ઉપલબ્ધ ચુસ્ત ઈલાસ્ટીક વાળા માસ્કથી તમારા કાન અને ગાલને નુકસાન પહોંચી શકે છે. તેવામાં તમે કપડાના માસ્કનો ઉપયોગ કરી શકો છો. તેને દરરોજ સેનિટાઈઝ કરવાનું ભૂલશો નહીં.

આ લેખમાં આપેલી ટીપ્સને સામાન્ય સલાહ તરીકે જ લો. આ ટીપ્સ કોઈ વ્યાવસાયિક તબીબી સલાહ નથી. જો તમે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ અઠવાડિયે આ 3 રાશિઓ પર રહેશે વિષ્ણુની કૃપા, પણ આ રાશિના લોકો વધુ લાલચ કરશે તો નાણાં ગુમાવશે.

Amreli Live

આ રીતે ઓળખી શકો કે મોતી અસલી છે કે નકલી, જાણો કેવી રીતે ધારણ કરો ચંદ્રમા રત્ન

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

કોરોનાની શિકાર થઇ મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડા, સસરા પણ થયા કોરોના પોજીટીવ.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

ચીનમાં નવી ચેપી બીમારીથી 7 મરી ગયા, 60 બીમાર, માણસોમાં ફેલાય છે એવી શંકા જણાવી

Amreli Live

આ ઘરેલુ ઉપાયથી મિનિટોમાં વર્ષો જૂનો પેટનો કચરો કરો સાફ, કબજિયાત માટે છે એકદમ અસરદાર.

Amreli Live

જો આ લક્ષણ જોવા મળે તો તરત પોતાનું કોલેસ્ટ્રોલ ચેક કરાવો, જાણી લો જેથી સમય રહેતા ઈલાજ કરી જીવ બચાવી શકાય

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે દામ્‍પત્‍યજીવનમાં નજીવી બાબતમાં મનદુ:ખ થવાની સંભાવના છે, પણ આ રાશિઓ માટે દિવસ લાભદાયી હશે.

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

કર્ક રાશિના નોકરી વ્‍યવસાય કરનારાઓ માટે દિવસ ખૂબ લાભકારક હશે, પણ આ રાશિના લોકોને નોકરી ધંધામાં તકલીફ સર્જાય.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકો માટે આજે કાર્યસફળતા, આર્થિક લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ છે, જાણો અન્ય રાશિનો કેવો રહેશે દિવસ

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

મહાદેવની કૃપાથી આ 7 રાશીઓની આર્થિક તંગી થશે દૂર, ઉત્સાહથી ભર્યો રહશે દિવસ

Amreli Live

મહાદેવની કૃપાથી આ અઠવાડિયે આ રાશિના લોકોના વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવકના સ્ત્રોતોમાં વધારો થાય.

Amreli Live

ઉભેલી કારમાં બોસ કરતો હતો પત્ની સાથે રોમાન્સ, પતિએ વચ્ચે દખલ આપી તો કરી દીધો આટલો મોટો કાંડ

Amreli Live

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

એક રિસર્ચમાં કહેવામાં આવ્યું ચોકલેટ ખાવાથી વાયરસની અસર ઓછી થાય છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Amreli Live

જો માસ્ક અને હાથ મોજાનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવ્યો અને એમાંથી ફક્ત 1 ટકો પણ સમુદ્રમાં ગયો તો બીજી આવનારી મુસીબત માટે તૈયાર રહેજો.

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live