33.8 C
Amreli
20/10/2020
અજબ ગજબ

શું બેડરૂમમાં ઘણી વખત પાર્ટનર સાથે થાય છે ઝગડો, તો અપનાવો આ 10 વાસ્તુશાસ્ત્રના ઉપાય.

આ 10 વાસ્તુશાસ્ત્ર ના ઉપાય કરવાથી કપલના ઝગડા દૂર થવાની સાથે શરુ થશે હેપ્પી મેરેજ લાઈફ. લગ્ન એક દિવ્ય બંધન છે, જે બે અલગ અલગ વિચાર વાળા લોકોને એક બીજા સાથે જોડે છે. પછી ભલે તે એરેંજ મેરેજ ઉપર આધારિત હોય કે લવ મેરેજ ઉપર. ઘણી વખત નવપરણિત જોડકા પોતાના સુખી લગ્નજીવનનો આનંદ નથી ઉઠાવી શકતા. તેનું કારણ સુખી લગ્નજીવનમાં વાસ્તુશાસ્ત્રનુ પાલન ન કરવું પણ હોઈ શકે છે. આમ તો દરેક ઈચ્છે છે કે તેમનું દાંપત્ય જીવન શાંતિપૂર્ણ અને આનંદમય પસાર થાય. પરંતુ અમુક અડચણો તમારા લગ્નજીવનમાં તકલીફો ઉભી કરી દે છે એટલા માટે તેની ઉપર પહેલાથી જ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રની જાણકારી મેળવવા માટે તમારે અનુભવી વાસ્તુ નિષ્ણાંતની મદદ લેવી જોઈએ, જે થોડી ભલામણ કરે છે, જેનાથી તમે આનંદમય લગ્નજીવન પસાર કરી શકો છો.

સુખી લગ્નજીવન માટે વાસ્તુનું મહત્વ : કહેવત છે કે જોડીઓ સ્વર્ગ માંથી બનીને આવે છે પરંતુ ધરતીને આ જોડીઓ સ્વર્ગ નથી બનાવી શકતી. હંમેશા પરણિત જોડી પાસે એક બેડરૂમ હોય છે, જ્યાં તેમને ગોપનીયતા મળે છે. પરંતુ દરેક સ્થાન વાસ્તુશાસ્ત્રના નિયમો દ્વારા બનાવવામાં આવે છે, એટલા માટે પરણિત જીવનને સફળ બનાવવા માટે વાસ્તુ દિશાનિર્દેશોને લાગુ કરવું ઘણું મહત્વનુ છે.

badroom
badroom

બેડરૂમનું સ્થાન : પરણિત જોડીનું બેડરૂમ ઘરની દક્ષીણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ દિશામાં બનાવવામાં આવ્યું હોય.

પથારીની દિશા : પથારીને એવી રીતે રાખવી જોઈએ કે પતિ-પત્ની પોતાનું માથું દક્ષીણ દિશા તરફ રાખીને સુવે કેમ કે તે ઉત્તર દિશા માંથી સકારાત્મક ઉર્જાના મુક્ત પ્રવાહને વધારશે.

લાકડાના ફર્નીચરનો ઉપયોગ કરો : મેરીડ કપલના રૂમને માત્ર લાકડા માંથી બનેલા ફર્નીચરથી ભરેલું હોવું જોઈએ. પથારી, ડ્રેસિંગ ટેબલ, સ્ટડી ટેબલ, વગેરે – બધું જ લાકડા અને કાંચ માંથી બનેલું હોવું જોઈએ અને ધાતુનો સમાન ન વાપરવો જોઈએ.

એક ગાદલાનો ઉપયોગ કરો : પરણિત જોડીને એક જ ગાદલા ઉપર સુવું જોઈએ કેમ કે તે વિચારો અને ભાવનાઓમાં એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે પ્રેમ વધારી દે છે અને તેમના પરણિત જીવનમાં સકારાત્મકતા લાવે છે.

badroom
badroom

બેડરૂમને તણાવ મુક્ત રાખો : તણાવ એક પરણિત જોડીના સમંજસ્ય માટે એક મોટું જોખમ છે. તે હંમેશા સંબંધો ખરાબ કરે છે અને અલગતા અને છુટાછેડા તરફ લઇ જાય છે. એટલા માટે દંપત્તિએ એક બીજાને પુરતો સમય આપવો જોઈએ અને તણાવને ક્યારે પણ પોતાના પરણિત બંધનમાં અડચણ ન બનવા દેવું જોઈએ. આછા રંગોનો ઉપયોગ કરો.

મેરીડ કપલના બેડરૂમના ગુલાબી, લીલા અને વાદળી રંગના આછા અને સુખદાયક રંગોથી ચિત્રિત કરવું જોઈએ. કોઈ પણ રીતે ઘાટા રંગોથી દુર રહો કેમ કે તે નકારાત્મક ઉર્જાઓને આકર્ષિત કરે છે અને એક જોડીના પરણિત જીવનમાં અડચણો ઉભી કરે છે.

મહેરબાની કરીને બીમની નીચે નહિ : દંપત્તિની પથારીને બરોબર ઉપર જો છતનું બીમ છે, તો પલંગને શિફ્ટ કરી લો. બીમની નીચે સુવાથી આરોગ્ય ઉપર ખરાબ અસર પડે છે. સાથે જ તે નકારાત્મકતા અને પીડાને આમંત્રિત કરે છે.

અરીસાથી દુર રહો : બેડરૂમમાં અરસો રાખવાથી દંપત્તિ વચ્ચે ઝગડા અને માથાકૂટ થાય છે કેમ કે માનવામાં આવે છે કે અરીસો ખરાબ શક્તિઓને આકર્ષિત કરે છે. એટલા માટે તમારે પથારી પાસે અરીસો રાખવો જોઈએ અને તેને રાતના સમયમાં કપડાથી ઢાંકી દેવો જોઈએ.

રૂમની સજાવટ : પરણિત યુગલના રૂમને તેના કુટુંબના ફોટા અને યુગલ તસ્વીરો સાથે શણગારવું જોઈએ. જે તેના ચહેરા ઉપર હાસ્ય લાવે છે કેમ કે તે સુખદ ક્ષણો સાથે સંબંધીત હોય છે.

ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી દુર રહો : બેડરૂમમાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે ટેલીવિઝન, લેપટોપ, મોબાઈલ ફોન વગેરે ન રાખો. જો એવું શક્ય ન હોય તો તમારે તેને પથારીથી દુર રાખવું જોઈએ. ગેજેટની ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો આરોગ્ય માટે ઘણું નુકશાનકારક હોય છે અને તેનાથી દંપત્તિ વચ્ચે તણાવ પણ ઉભો થઇ શકે છે.

આ થોડી વસ્તુ ટીપ્સ તમારી બેરંગ પરણિત જીવનમાં રંગ ભરી શકે છે. જો તમે તમારા સંબધોમાં ગંભીર તકલીફોથી પીડિત છો, તો તમે એક વસ્તુ નિષ્ણાંતની સલાહ લઇ શકો છો, જે તમને વ્યક્તિગત ઉપાય પુરા પડશે, જે તમારા લગ્નને આનંદમય અને શાંત બનાવવામાં તમારી મદદ કરી શકે છે.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

Amreli Live

ઓક્ટોબરથી કેવો પ્રભાવ રહશે કોવીડ-19 નો ભારતમાં ઉપર, જાણો એક્સપર્ટ દ્વારા.

Amreli Live

પોંપિયોએ કહ્યું – ચીન વિરુદ્ધ એક જુથ દુનિયા, ડ્રેગનને પછાડવા માટે ભારત જેવા દેશ યૂએસ સાથે.

Amreli Live

પિતાએ પોતાનું ઘર વેચીને દીકરાને બનાવ્યો ડોક્ટર, પણ દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમિત થવાથી પુત્રનું થયું મૃત્યુ

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

ચિકનગુનિયા, ડેન્ગ્યુમાં મદદગાર છે આ અમૃત રસ, જાણો આર્ટિકલમાં વધુ માહિતી.

Amreli Live

માણસને હીજડો બનાવતો મચ્છર કેમ ચૂસે છે માણસોનું લોહી? વૈજ્ઞાનિકોએ રજુ કર્યું ચક્કીત કરતું કારણ.

Amreli Live

શું નેહા પેંડસે હશે ‘ભાભી જી ઘર પર હૈ’ ની નવી ‘અનીતા ભાભી’, જાણો એક્ટ્રેસે શું કહ્યું.

Amreli Live

ચાણક્ય નીતિ, દુનિયામાં સૌથી કિંમતી છે આ ત્રણ વસ્તુઓ, તેની સામે હીરા, મોતી, સોનુ કોઈ તોલે ના આવે.

Amreli Live

ભારતના આ રાજાએ ઇતિહાસના સૌથી મોટા શાસકને હરાવ્યો હતો, જાણો ઇતિહાસની કેટલીક રોચક વાતો.

Amreli Live

આજે માતાની કૃપાથી વેપારધંધામાં લાભકારી દિવસ છે. કુટુંબમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાશે.

Amreli Live

મોટા સ્ટાર જેવી દેખાવાની લાય મા ને લાયમા મોડલની થઈ ગઈ એવી દશા કે ક્યારેય એવી બનવાના અભરખા નઈ કરે

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

કેટલું ભણેલા છે મુકેશ અંબાણી? આ મજબૂરીને કારણે પૂરું ના કરી શક્યા પોતાનું ભણતર, છતાં પણ બન્યા બિઝનેસના બાદશાહ.

Amreli Live

એકદમ પરફેક્ટ બિરિયાની બનાવવી હોય તો ઘર ઉપર જ બનાવો તેનો મસાલો

Amreli Live

ભારતમાં સૌથી વધારે વેચાય છે ચાઈનીઝ સ્માર્ટફોન, જાણો કઈ છે ભારતીય કંપનીઓ.

Amreli Live

બાળકીએ કહ્યું : બહેન કીડી કરડી રહી છે, જોયું તો પલંગમાં સંતાયેલ સાપ બે બહેનોને ડંખ મારી ચુક્યો હતો.

Amreli Live

ગ્રામીણ વિસ્તાર માટે પ્રસિદ્ધ એસયુવી Tuv 300 BS6 લોન્ચ માટે તૈયાર, કિંમત હોઈ શકે છે આટલી ઓછી.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનાનો પહેલો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આ રાશિના લોકોનો આજનો દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી ૫સાર થશે, વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય.

Amreli Live