30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

શું ફોર વ્હીલ ચાલકે માસ્ક પહેરવું ફરજિયાત છે? રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા

અમદાવાદઃ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘરની બહાર નીકળતા તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. આ નિયમને કારણે કાર ચાલકો અને ફરજ પરના અધિકારીઓ વચ્ચે માથાકૂટ થતી જોવા મળતી હતી. જે અંગે સ્પષ્ટતા કરતા રાજ્યાના ગૃહવિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ ફોર વ્હીલર વાહનમાં જો માત્ર એક વ્યક્તિ હોય તો તેને માસ્ક પહેરવું જરૂરી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારની સુચનાઓ અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ અને ચહેરા પર માસ્ક કે અન્ય રીતે ઢાંકી રાખવો ફરજિયાત છે. આ અંગે ફોર વ્હીલર વાહનો માટે સ્પષ્ટતા કરતા કહેવામાં આવ્યું છે કે જો ફોર વ્હીલ વાહનમાં મુસાફરી દરમિયાન વાહન ચલાવનાર એક જ વ્યક્તિ હોય તો તેણે મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું ફરજિયાત નથી. પરંતુ વાહન અંગે સક્ષમ સત્તાધિકારી પૂછપરછ માટે અટકાવે તો તે સમયે ચહેરાને માસ્ક કે અન્ય કપડા વડે ઢાંકી રાખવો પડશે.

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે જો ફોર વ્હીલ વાહનમાં ડ્રાઈવર ઉપરાંત એકથી વધારે મુસાફર હોય તો તે તમામ લોકોએ માસ્ક કે અન્ય કોઈ રીતે ચહેરાને ઢાંકવાનો રહેશે. નહીંતર તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવામાં આવશે અને તેમની પાસે દંડ અને અન્ય કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.


Source: iamgujarat.com

Related posts

ગલવાનઃ શહીદ મનદીપ સિંહની શૌર્યગાથા, ‘જે પણ ચીની પર હાથ પડ્યો એ ફરી ઉભો ન થયો’

Amreli Live

કોરોનાની વધુ એક દવાને ભારતમાં મંજૂરી, ‘ગેમચેન્જર’ સાબિત થવાનો દાવો

Amreli Live

અ’વાદઃ એક સમયે કોરોનાનું એપી સેન્ટર હતું સેન્ટ્રલ ઝોન, હવે AMC માટે બન્યું મોડેલ

Amreli Live

રિદ્ધિમા કપૂરના પતિએ કોરોનાના દર્દીઓ માટે ડોનેટ કર્યા પ્લાઝમા, સાસુ નીતુ કપૂરે કર્યા વખાણ

Amreli Live

ચીની સૈન્ય હવે ડોકલામમાં પણ ઘૂસ્યું? સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું સ્પષ્ટતા કરે સરકાર

Amreli Live

વડોદરામાંથી આવ્યા સારા સમાચાર, પ્લાઝ્મા થેરાપી દ્વારા દર્દીએ કોરોનાને હરાવ્યો

Amreli Live

ફાર્મ હાઉસમાં ખેતી કરી રહ્યો છે સલમાન ખાન, ખેડૂતો માટે આપ્યો ખાસ મેસેજ

Amreli Live

અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂરી, સાડી પહેરવા પર રોક

Amreli Live

લૉકડાઉન પછી રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું

Amreli Live

દારૂ પીધા બાદ 100 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો દારૂડિયો

Amreli Live

પઝલઃ જવાબ આપો તો માનીએ કે કેટલા જિનિયસ છો તમે

Amreli Live

અંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે?

Amreli Live

પાક હાઈ કમિશનમાં જાસૂસી કરતા રંગે હાથ પકડાયા બે અધિકારી

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 412 નવા કેસ અને 27 મોત, કુલ 16,356 પોઝિટિવ દર્દીઓ

Amreli Live

કોરોના અંગે સમીક્ષા બેઠકમાં PM મોદીએ અમદાવાદ અને ધનવંતરી રથની કરી પ્રશંસા

Amreli Live

ઘીમાં આ બે વસ્તુ ઉમેરીને રાબ બનાવો, ચોમાસામાં શરદી-ઉધરસ-કફમાં રાહત મળશે

Amreli Live

J&K: એક આતંકીની મા અને બીજાની બહેન કરતી હતી આતંકવાદીઓની ભરતી, ધરપકડ

Amreli Live

ડ્રેગનને ઘેરવાની તૈયારી, ઈ-કોમર્સ વેબસાઈટ પર પ્રોડક્ટ ક્યા દેશની છે લખો CAITની માગ

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

આનંદ મહિન્દ્રા આ અંગ્રેજી શબ્દ પર પ્રતિબંધ મૂકવા માંગે છે, લોકોએ કહ્યું – હા, એકદમ.

Amreli Live

UP: કાનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં 57 છોકરીઓ કોરોના પોઝિટિવ, 7 પ્રેગ્નેટ

Amreli Live