26 C
Amreli
29/10/2020
અજબ ગજબ

શું પુરી થઇ ગઈ છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ? CBIએ આપ્યું આ મોટું નિવેદન.

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ શું હકીકતમાં પૂર્ણ થઇ ગઈ છે? જાણો આ લેખમાં તેની સંપૂર્ણ માહિતી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ કેસમાં સીબીઆઈનું મોટું નિવેદન બહાર આવ્યું છે. સીબીઆઈએ કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હજી પૂરી થઈ નથી, અને અનેક તથ્યો મળી રહ્યા છે.

પટના હાઈકોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવશે : જણાવી દઈએ કે, એવા અહેવાલો બહાર આવ્યા હતા કે સુશાંત સિંહના કેસમાં સીબીઆઈની તપાસ પૂરી થઈ ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં સીબીઆઈને હજી સુધી કોઈ કાવતરું અથવા ખોટી રમત મળી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈ જલ્દીથી પટનાની સીબીઆઈ કોર્ટમાં પોતાનો અહેવાલ રજૂ કરશે.

સીબીઆઈએ સુશાંતના જીજા અને બહેનની પૂછપરછ કરી છે : મળતી માહિતી મુજબ સીબીઆઈએ 8 ઓક્ટોબરે બપોર પછી સુશાંતના જીજા અને ફરીદાબાદ કમિશનર ઓ.પી.સિંઘ અને સુશાંતની બહેન નીતુની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પછી ચર્ચા થવા લાગી કે, સીબીઆઈની તપાસ હવે પૂરી થઈ ગઈ છે. આથી હવે સીબીઆઈએ આને લઈને ખુલાસો કરવો પડ્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ એઈમ્સની ટીમ પર સવાલો ઉઠાવ્યા : અહીં ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે, સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાબતે તપાસ સાથે સંકળાયેલ એઈમ્સના રીપોર્ટ આરોગ્ય મંત્રાલયને મળ્યા નથી. સુબ્રમણ્યમ સ્વામીએ સવાલ ઉઠાવ્યો છે કે, શું એઈમ્સની ટીમે સુશાંતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું, કે ફક્ત કુપર હોસ્પિટલના ડોકટરોના પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી જ પોતાનો અભિપ્રાય આપ્યો છે?

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ચાર કિસ્સામાં જાણો કૃષ્ણના જીવન જીવવાનો અંદાજ કેવો હતો, જે તેમને સૌથી મોટો મેનેજમેન્ટ ગુરુ બનાવે છે.

Amreli Live

કયા ગ્રહના દોષ દૂર કરવા માટે પક્ષીઓને કયુ અનાજ ખવડાવવું જોઈએ? જાણો જ્યોતિષીય ઉપાય

Amreli Live

કઈ રીતે એકબીજાથી અલગ છે કોરોના વાયરસના RT-PCR, એન્ટિબોડી અને એંટીજન ટેસ્ટ.

Amreli Live

જાણો શું હોય છે ધુનુચી નૃત્ય અને શું છે તેનું દુર્ગા પૂજનમાં મહત્વ?

Amreli Live

ચીની લડાઈમાં ઘાયલ સૈનિકનો સંપૂર્ણ વૃતાંત, ‘અમે 200 હતા તે 1000, 5 કલાક ચાલ્યો સંઘર્ષ

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

ભોજનના નિયમો : વશિષ્ઠ સ્મૃતિ અને વિષ્ણુ પુરાણ કહે છે કે ખોરાક લેતી વખતે મોં પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ, તેથી ઉંમર વધે છે.

Amreli Live

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

મંગળ ગ્રહ વિષે આ 7 ખાસ અને રોચક વાતો, જે લગભગ તમે નઈ જાણતા હોય

Amreli Live

મીઠાઈ વેંચતા હોય તેમણે જણાવી પડશે એક્સપાયરી ડેટ, 1 ઓક્ટોબરથી નિયમ લાગુ

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

ભયંકર એવા કોરોના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.

Amreli Live

જાણો ચીનના કયા કામથી અમેરિકાના 22 રાજ્યોના નાગરિકોમાં ફેલાયો હાહાકાર.

Amreli Live

ભારતના આ રાજાએ ઇતિહાસના સૌથી મોટા શાસકને હરાવ્યો હતો, જાણો ઇતિહાસની કેટલીક રોચક વાતો.

Amreli Live

ચીનને ખૂબ ઓછા નુકશાન સામે મોટો ઝાટકો આપી શકે છે ભારત

Amreli Live

સવારે નાસ્તામાં ખાઓ 1 સફરજન અને 1 વાટકી ઓટ્સ, ઘટશે કોલેસ્ટ્રોલ દૂર થશે હૃદયની બીમારીઓ.

Amreli Live

દરેક ગ્રહ બની જશે તમને અનુકૂળ, બસ કરો આ ગ્રહો સાથે જોડાયેલ સરળ ઉપાય.

Amreli Live

દશેરા પર આ વસ્તુઓ દેખાય તો ગણાય છે શુભ, ખુલી જાય છે નસીબના તાળા

Amreli Live

સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ કરતા સામે આવ્યા ચામડીના રોગ, વધતી ગરમીમાં આ ભયંકર ખતરો છે.

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

કર્ક રાશિ માટે આજનો દિવસ આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો રહેશે, જાણો અન્ય રાશિ શું કહે છે.

Amreli Live