33.8 C
Amreli
20/10/2020
અજબ ગજબ

શું નેહા પેંડસે હશે ‘ભાભી જી ઘર પર હૈ’ ની નવી ‘અનીતા ભાભી’, જાણો એક્ટ્રેસે શું કહ્યું.

શું ‘ભાભી જી ઘર પર હૈ’ માં અનીતા ભાભીના રૂપમાં જોવા મળશે નેહા પેંડસે, જાણો આ વિષયમાં એક્ટ્રેસનું શું કહેવું છે.

ટીવીના પોપ્યુલર શો ભાભી જી ઘર પર હૈ માં અનીતા ભાભીના શો છોડ્યા પછી અત્યાર સુધી શો માં આ પાત્ર માટે નવી એક્ટ્રેસ નથી આવી. જોકે એવા સમાચાર આવી રહ્યા હતા કે, શો માં અનીતા ભાભીનું પાત્ર નેહા પેંડસે ભજવી શકે છે. જોકે જયારે નેહાને આ વિષયમાં પૂછવામાં આવ્યું, તો તેમણે આ સમાચારો ખોટા ગણાવ્યા.

નેહાએ કહ્યું, ‘મને અત્યાર સુધી ભાભી જી ઘર પર હૈ ના મેકર્સ તરફથી કોઈ કોલ નથી આવ્યો, અને ન તો આ શો માટે મને એપ્રોચ કરવામાં આવી છે. આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે. હું ભાભી જી ઘર પર હૈ માં સૌમ્યા ટંડનને રિપ્લેસ નથી કરી રહી.’ જણાવી દઈએ કે, આ પહેલા નેહા પેંડસે ‘મે આઈ કમ ઈન મૈડમ’ માં સંજના હિતેશીના પાત્રમાં જોવા મળી હતી. ત્યારબાદ તે 2018 માં રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી હતી.

bhabhi ji ghar par hai

આમ તો નેહા પહેલા શેફાલી જરીવાલાનું નામ પણ આ શો માટે લેવામાં આવ્યું હતું. અને શેફાલીએ પણ એવું જ કહ્યું હતું કે તેમને આ શો માટે કોઈ ઓફર નથી આવી.

શો છોડવા પર શું બોલી સૌમ્યા ટંડન : સૌમ્યાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘હાં મેં મારો કોન્ટ્રાકટ આગળ નહિ વધારવાનો નિર્ણય લીધો છે. ભાભી જી ઘર પર હૈ શો એ મારા વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. મારી એક યાદગાર સફર રહી છે. પણ હવે હું આવનારા 5 વર્ષોમાં પોતાને એ જ રોલમાં નથી જોવા માંગતી.’

ગુલફામ કલીએ પણ છોડ્યો શો : હાલમાં જ સમાચાર આવ્યા હતા કે, શો માં ગુલફામ કલીનું પાત્ર ભજવતી ફાલ્ગુની રજનીએ શો છોડી દીધો છે. સમાચારોનું માનીએ તો ફાલ્ગુનીએ આ શો મરાઠી શો કરવા માટે છોડ્યો છે. ઘણા સમયથી ફાલ્ગુની શો માંથી ગાયબ છે. તે આ શો માં દેખાઈ નથી રહી. તે મોટા ભાગે હપ્પૂ સિંહ સાથે જોવા મળતી હતી, પણ જ્યારથી હપ્પૂ સિંહનો નવો શો ‘હપ્પૂ કી ઉલટન પલટન’ શરૂ થયો છે, ત્યારથી ફાલ્ગુની પણ શો માં ઓછી જ દેખાતી હતી. જોકે આ વિષયમાં શો ના મેકર્સ અને એક્ટ્રેસ તરફથી કોઈ સ્ટેટમેંટ નથી આવ્યું.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મહિલાઓ આદુ ખાશે તો દુઃખાવો અને પેટની તમામ સમસ્યાઓ ભૂલી જશે.

Amreli Live

વજન ઘટાડવાનો આહાર : ફક્ત સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક મમરા

Amreli Live

દાંતોમાં થયેલ પસ અને સડાની આ 5 વસ્તુઓથી કરો સફાઈ, મોં ના સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Amreli Live

ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે દિવસ રહેશે શુભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

ટેક્સ માફીની માંગણીને લઈને મદ્રાસ હાઇકોર્ટ પહોંચ્યા હતા રજનીકાંત, જજે આપી આવી ચેતવણી.

Amreli Live

આ ચાર રાશિઓની મહિલાઓ સાબિત થાય છે સુપર મોમ, સારી રીતે કરે છે પોતાના બાળકનો ઉછેર

Amreli Live

નવરાત્રીમાં હીરોએ Pleasure+ નું પ્લેટિનમ એડિશન કર્યું લોન્ચ, વાંચો કિંમત અને ખાસિયતો.

Amreli Live

મેષ રાશિમાં મંગળનો પ્રવેશ, આ 8 રાશિઓનું ચમકશે ભાગ્ય.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

ગાંધીજીએ પૂછ્યું સલીયાણામાં શું લેશો ત્યારે આ દાતાર રાજવીએ કહ્યું, સવા રૂપિયો આપશો તો પણ માથે ચડાવીસ.

Amreli Live

પેટમાં દુઃખાવો અને પાચન સમસ્યાઓને ઝડપી દૂર કરશે આ સરળ આયુર્વેદિક ઉપાય

Amreli Live

જે મહિલાઓને લુમે લુમ વાળ ઉતરતા હોય તેમણે આ સમસ્યાથી બચાવવા માટે અપનાવી જોઈએ આ 8 ટિપ્સ.

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

મીન રાશિના લોકોને મહાદેવની કૃપાથી આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો બીજી રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

Amreli Live

કબજિયાત કેવી રીતે દુર કરવી એ બાબત સૌ કોઈ જાણે છે પણ કઈ બાબતથી દુર રહેવું એ અમે તમને જણાવીએ.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે શુભફળ આ૫નારો નીવડશે, નોકરીમાં બઢતીના યોગો જણાય છે.

Amreli Live

આ નવરાત્રી પર Renault ની આ કાર પર મેળવો 40,000 રૂપિયા સુધીની બંપર છૂટ, કિંમત 2.99 લાખ રૂપિયાથી શરુ.

Amreli Live

સુંદર યુવતીની જાળમાં ફસાયેલા વેપારીનો દુઃખદ અંત, વાંચો – પિંકી-બંટીએ કેવી રીતે રચી જાળ.

Amreli Live

સફળતાના ત્રણ સૂત્ર છે P3, પરિશ્રમ, પ્રાર્થના અને પ્રતીક્ષા, જો આ ત્રણેય સંતુલનમાં રહેશે તો કોઈ લક્ષ્ય દૂર રહેશે નહીં.

Amreli Live

રશિયા આવતા મહિને ફરીથી વિશ્વને આશ્ચર્યચકિત કરી શકે છે, બીજી રસી લાવવા માટેની તૈયારી.

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live