33.8 C
Amreli
25/10/2020
અજબ ગજબ

શું થાત જો મહાભારતમાં દુર્યોધને આ ત્રણ ભૂલો ના કરી હોત તો.

જો દુર્યોધનને મહાભારતમાં આ ત્રણ ભૂલો ન કરી હોત, તો મહાભારતનું પરિણામ…

મહાભારત વિષે તો તમે જાણતા જ હશો. તમે તે વાચી નહિ હોય, તો ટીવીમાં જોઈ જરૂર હશે. જોઈ પણ નહિ હોય, તો લોકોના મોઢે તેની કથા અને પાત્રોથી તમે જરૂર પરિચિત હશો. હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા અને હિન્દી સાહિત્યમાં રસ ધરાવતા લોકો માટે મહાભારત એક ખુબ જ વિશેષ ગ્રંથ છે. મહર્ષિ વેદવ્યાસે તેના દરેક પાત્રને ખુબ સરસ રીતે ગોઠવ્યા છે. મહાભારતના તમામ પાત્રોમાં દુર્યોધન જે સંબંધની દ્રષ્ટિએ તો પાંડવોના ભાઈ જ છે પરંતુ આ કથાના વિલન પણ. દુર્યોધનના કૃત્યોથી તેના ચારિત્રનું જે નિર્માણ થાય છે, તે તેના પ્રત્યે માત્ર અને માત્ર નફરત જ ઉભી કરે છે. અમે તમને આ લેખમાં દુર્યોધનની ભૂલો જણાવીશું. પરંતુ એ ભૂલો અમે નથી કાઢી રહા પરંતુ તે પોતે દુર્યોધન જ સ્વીકારે છે કે તેમનાથી મહાભારતના યુદ્ધમાં આ ભૂલો થઇ છે.

કઈ ભૂલો હતી દુર્યોધનની : ખાસ કરીને જયારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું અને દુર્યોધન ભીમ સાથે મલયુદ્ધ કર્યા પછી મરણાસન્ન થઈને યુદ્ધભૂમિમાં પડેલો હતો, તો તે તે સ્થિતિમાં કંઈક કહેવા માંગતો હતો, કંઈક જણાવવા માંગતો હતો. તે પોતાના હાથની ત્રણ આંગળીઓ ઉપાડી રહ્યો હતો. જયારે ભગવાન શ્રી કૃષ્ણ ની દ્રષ્ટિ તેની ઉપર પડી, તો તે દુર્યોધન પાસે ગયા અને તેને પૂછ્યું કે શું તે કાંઈ કહેવા માંગે છે. ત્યારે દુર્યોધન ઘણી મુશ્કેલીથી બોલે છે કે તેને લાગે છે કે તેનાથી ત્રણ ભૂલો આ યુદ્ધ દરમિયાન થઇ છે, તેને લાગે છે કે જો તેણે એ ભૂલો ન કરી હોત તો યુદ્ધનું પરિણામ કંઈક અલગ જ હોત. પછી શ્રી કૃષ્ણ પૂછે છે કે તે શું અનુભવે છે એવી કઈ ભૂલો છે, જે તેણે ન કરી હોત તો યુદ્ધમાં તેનો વિજય થાત.

duryodhan

1. મૃત્યુની સમીપ ઉભા રહેલા દુર્યોધને પોતાની દ્વિધા જણાવતા શ્રી કૃષ્ણને કહ્યું કે હે પ્રભુ મેં પહેલી ભૂલ એ કરી કે યુદ્ધમાં સ્વયં નારાયણ એટલે ભગવાન શ્રી કૃષ્ણને મારી તરફથી લડવાને બદલે નારાયણી સેનામાં સામેલ કર્યા. જો સ્વયં નારાયણ કૌરવો તરફથી લડ્યા હોત તો વિજય તેનો થાત.

2. મને મારી બીજી ભૂલ એ લાગે છે કે તમારી વાતોમાં આવીને માતા ગાંધારીનું એટલું કહેવા છતાં પણ તેની સામે નિર્વસ્ત્ર ઉભો ન રહી શક્યો. જો મેં માતાનું વચન માન્યું હોત, તો આજે મુત્યુ સામે ન હોત.

3. એક બીજી વાત જે મને લાગે છે કે તે એ છે કે હું શરુઆતથી જ યુદ્ધભૂમિ ઉપર આવ્યો હોત તો ઘણું બધું સમજી શક્યો હોત અને અમારી રણનીતિને વધુ સારી બનાવી શક્યો હતો ત્યારે કદાચ આટલી સંખ્યામાં કૌરવ ન મર્યા હોત અને પરિણામ અમારી તરફેણમાં હોત.

મૃત્યુની સમીપ પહોચેલા દુર્યોધનને તેની પોતાની જે ભૂલો જોવા મળી રહી હતી, તે સાંભળીને શ્રી કૃષ્ણને દુર્યોધન ઉપર દયા આવી ગઈ. પછી તેણે દુર્યોધનને કહ્યું કે દુર્યોધન જેવું તું વિચારી રહ્યો છે, તારી હારનું કારણ એવું નથી. તારી હાર માત્ર અને માત્ર એક કારણથી થઇ છે કેમ કે તું અધર્મના પક્ષમાં હતો. જો તું અધર્મી વર્તન ના કર્યું હોત અને તે તારી પોતાની જ કુળવધુનું ભરી સભામાં ચીરહરણ ન કર્યું હોત, તો યુદ્ધની સ્થિતિ જ ઉભી ન થઇ હોત.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ અઠવાડિયે માં દુર્ગાના આશીર્વાદથી નોકરીમાં ઇન્સેન્ટીવ, બઢતી કે પગાર વધારાની શક્યતાઓ છે, વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય.

Amreli Live

ભારતમાં પહેલી વખત આ રીતે કર્યું ઘાસના મેદાનોનું સંરક્ષણ, જાણો ક્યાંથી થઇ શરૂઆત

Amreli Live

પાણી પ્રદૂષણ ઘટાડવા માટે ‘ગોમય ગણેશ અભિયાન’, ગણેશોત્સવની તૈયારીઓ શરૂ.

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ લાભકારી નીવડશે, હરીફો ૫ર વિજય મેળવી શકશો.

Amreli Live

10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ ઢાસુ ફોન, ફીચર્સ છે સુપર.

Amreli Live

જન્મ કુંડલીના આ યોગ જણાવે છે કે તમે ક્યારેય વિદેશ જઈ શકશો કે નહિ

Amreli Live

કંઈક નવું અને ખુબ જ સ્વાદિષ્ટ છે ‘ઉત્તરાખંડનું ચૈસુ’, જાણો બનાવવાની રીત

Amreli Live

શિવજીને પોતાની સાથે સોનાની લંકામાં રાખવા માંગતો હતો રાવણ, એટલા માટે તેણે કર્યું હતું આ અતુલ્ય કામ.

Amreli Live

બાળકીએ કહ્યું : બહેન કીડી કરડી રહી છે, જોયું તો પલંગમાં સંતાયેલ સાપ બે બહેનોને ડંખ મારી ચુક્યો હતો.

Amreli Live

નાગ પંચમી વિશેષ : જાણો કાલસર્પ દોષના લક્ષણ અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય.

Amreli Live

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જે જણાવ્યું, તે આજે પણ દરેક માણસ માટે ખાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરે છે શ્રીકૃષ્ણની 4 વાતો

Amreli Live

ધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર

Amreli Live

કિડનીનું કેન્સર થાય એ પહેલા શરીરમાં દેખાય છે આ 8 લક્ષણ, રહો સાવચેત.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા મજાના સવાલો ઉપર એક વખત નજર તો નાખો

Amreli Live

જયારે પ્રેમી અને દીકરીને પસંદ કરવાનો સમય આવ્યો તો મહિલાએ ભર્યું આવું ખતરનાક પગલું.

Amreli Live

એક વરરાજો અને બે કન્યા, એકના લવમેરેજ અને બીજીના અરેન્જ

Amreli Live

આ અઠવાડિયે કર્ક રાશિના લોકોની આર્થિક ઉન્નતિના યોગ જણાઈ રહ્યા છે, જાણો અન્ય રાશિનું કેવું રહેશે આ અઠવાડિયું.

Amreli Live

ઇન્ટરનેટ સ્પીડનો નવો ધડાકો, તમે 1 સેકંડમાં 1GB ની આટલા લાખ મુવી ડાઉનલોડ કરી શકશો.

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.

Amreli Live

શા માટે શરદપૂનમ પર ખડીસાકરને અગાસી પર મૂકવામાં આવે છે? જરા સમજો તેનું વૈજ્ઞાનિક મહત્વ.

Amreli Live