28.8 C
Amreli
23/10/2020
અજબ ગજબ

શું તમે જાણો છો ભગવાન કૃષ્ણને વાંસળી કોણે આપી હતી, વાંચો આ રોચક કથા.

ભગવાન કૃષ્ણને વાંસળી સાથે હંમેશા જોવો છો પણ શું તમે જાણો છે તે વાંસળી કોણે આપી હતી. વાંસળી ભગવાન શ્રીકૃષ્ણનું પ્રતીક છે. વાંસળી વગાડતા ભગવાન શ્રીકૃષ્ણની છબિ યુગો યુગોથી ભક્તોના મન મોહી કરી છે. જો કે ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે, શ્રી કૃષ્ણને વાંસળી કોણે આપી હતી. આજે અમે તમને તેના વિશે જણાવીશું. તો આવો તેની સાથે જોડાયેલી રોચક કથા જાણીએ.

ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં જયારે ભગવાન કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો, ત્યારે ભગવાન કૃષ્ણને જોવા માટે દેવી-દેવતાઓ અલગ અલગ વેશમાં પૃથ્વી પર આવવા લાગ્યા.

એવામાં ભગવાન શિવ પણ ભગવાન શ્રીકૃષ્ણને મળવાનું વિચારવા લાગ્યા, પરંતુ તેમના મનમાં એ સવાલ ઉઠ્યો કે તે ભગવાન શ્રીકૃષ્ણ માટે એવી કઈ ભેટ લઈને જાય, જે તેમને પ્રિય લાગે અને જેને તે પોતાની સાથે પણ રાખે.

પછી શિવજીને યાદ આવ્યું કે તેમની પાસે દધીચિ ઋષિનું મહાશક્તિશાળી હાડકું છે. પછી શિવજીએ તે અસ્થિ ઘસીને તેમાંથી એક સુંદર વાંસળી બનાવી. ત્યારબાદ ભગવાન શિવ ગોકુલ પહોંચ્યા અને ભગવાન શ્રીકૃષ્ણને મળ્યા. ભગવાન શિવે ભગવાન શ્રીકૃષ્ણને તે વાંસળી ભેટમાં આપી દીધી.

જણાવી દઈએ કે, દધીચિ ઋષિએ ધર્મની રક્ષા માટે પોતાના શક્તિશાળી શરીરના દરેક હાડકાં દાન કરી દીધા હતા. ભગવાન વિશ્વકર્માએ તે હાડકાઓની મદદથી જ પિનાક, ગાંડિવ, શારંગ એમ કુલ ત્રણ ધનુષ બનાવ્યા હતા. વિશ્વકર્માએ દધીચિ ઋષિના હાડકાઓની મદદથી જ ઇન્દ્ર માટે વ્રજની રચના કરી હતી.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી વૃષભ રાશિના લોકોની આવક અને વેપારધંધામાં વૃદ્ઘિ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે.

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

અજબ ગજબ ક્રાઇમ : યુવકને ગાંજો ના મળ્યો તો, એક વાટકામાં પાણી લઈને ગળી ગયો ચપ્પુ, ડોક્ટર ચકિત

Amreli Live

સમુદ્ર કિનારે દેખાઈ ભયંકર સમુદ્રીજીવની લાશ, જોઈને લોકો ગભરાઈ ગયા

Amreli Live

ઇતિહાસની સત્યઘટના પરથી બન્યો છે બાહુબલી ફિલ્મમાં નદીના બંધના દરવાજા તોડી દુશ્મનો પર પાણી ફેરવવાવાળો સીન.

Amreli Live

ઘરમાં ઉગાડવા જેવું છે આ લેમન ગ્રાસ, આના ઉપયોગ અને એનાથી મળતા ફાયદાએ જાણી લેશો તો આજે જ વાવસો.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

સાઇલેન્ટ હાર્ટ એટેકના આ 4 લક્ષણ હોઈ શકે છે ખતરાની ઘંટી, ગભરાવવું નહિ અપનાવો આ ટિપ્સ.

Amreli Live

જો સંતાનો ની શિક્ષા, કરિયર કે લગ્નની હોય ચિંતા તો કરો આ ઉપાય.

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

સૂર્ય ગોચર : પૂરો થઈ રહ્યો છે સૂર્ય-શનિનો અશુભ સંજોગ, 8 રાશિઓને થશે લાભ.

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

લોકડાઉનમાં પતિએ રઝળતી મૂકી દીધી અને પછી આપી દીધા ત્રણ તલાક

Amreli Live

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર

Amreli Live

મોટા સ્ટાર જેવી દેખાવાની લાય મા ને લાયમા મોડલની થઈ ગઈ એવી દશા કે ક્યારેય એવી બનવાના અભરખા નઈ કરે

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર લવિંગને ડાયટમાં કરો એડ, ચા બનાવીને સવારે પીવું રહશે ફાયદાકારક.

Amreli Live

અમેરિકામાં દર મિનિટે એકનું મૃત્યુ થઈ રહ્યું છે, ભયભીત બ્રિટેન, બ્રાઝીલમાં બગડી પરિસ્થિતિ

Amreli Live

આ અઠવાડિયે આ રાશિના લોકોને નોકરીમાં યશ મળે, કુંવારા લોકો માટે લગ્નના યોગ છે.

Amreli Live