30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

શું તમને ખબર છે સુશાંત સિંહ પ્લેન પણ ઉડાવી શકતો હતો! જુઓ Video

સુશાંત સિંહ રાજપૂત આટલી ઉંમરમાં પણ ખુબ સપનાઓ જોયા અને તેમાંથી કેટલાક પૂરા પણ કર્યા. સુશાંતના 150 સપનાઓના લિસ્ટમાં સૌથી પહેલું સપનું હતું પ્લેન ઉડાડવાનું અને તેને પુરું કરવા માટે તૈયારી પણ કરતો હતો. સુશાંતે ટ્રેનિંગ દરમિયાન વિડીયો પણ શેર કર્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

સાયન્સ, સ્પેસ ટ્રાવેલ અને એવિએશન અંગે અલગ-અલગ સપના જોનારા સુશાંત સિંહે આ વિડીયો પોતાના ઈન્સ્ટા પર શેર કર્યો હતો, જેને પછી તેણે ડિલિટી કરી દીધી હતો. તેણે પ્લેન ઉડાવવાની ટ્રેનિંગ દરમિયાન આ વિડીયો શેર કર્યો હતો. Boeing 737 Fixed Base Flight Simulatorના કોકપિટમાં બેસેલા સુશાંતે જે રીતે પ્લેન ઉડાવ્યું તે તમે જોતા જ રહી જશો. સુશાંતે ફ્લાઈંગ લાયસન્સ પણ લીધું હતું.

રિપોર્ટસ મુજબ લાયસન્સ મળ્યાં બાદ તેમણે Boeing 737 ફિક્સ્ડ બેઝ ફ્લાઈટ સિમ્યૂલેટરની પણ ખરીદી લીધી હતી, જેનો ઉપયોગ પાયલટની ટ્રેનિંગમાં કરવામાં આવે છે.

તે સમયે સુશાંત પોતાની આગામી ફિલ્મ ‘કેદારનાથ’ની તૈયારીમાં હતો. એક તરફ કામ અને બીજી તરફ પોતાના સપનાને પૂરા કરવા માટે હંમેશા બેલેન્સ બનાવી રાખતો હતો.

સિમ્યૂલેટર એટલે કે એક એવું મશીન હોય છે કે જેની અંદર બેસીને પ્લેન ઉડાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેની સ્ક્રીન પર વિડીયો દેખાતો હોય છે જે રિયલમાં હોય તેવો અનુભવ થાય છે.


Source: iamgujarat.com

Related posts

ઓડિશામાં નદીમાંથી અચાનક બહાર આવ્યું ભગવાન વિષ્ણુનુ 500 વર્ષ જૂનું મંદિર

Amreli Live

કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા

Amreli Live

Rajasthan Crisis: સોદાબાજીનો ઓ઼ડિયો વાયરલ, ધારાસભ્યએ ગણાવ્યો ખોટો

Amreli Live

કોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત

Amreli Live

સુરતમાં હીરા ઉદ્યોગ અંગે મહત્વનો નિર્ણય, કોરોનાના 3 કેસ નોંધાયા તો યુનિટ બંધ કરાશે

Amreli Live

Coronavirusના બહાને નેપાળે સીલ કરી ભારતીય સરહદ

Amreli Live

આલિયા ભટ્ટના માતા સોની રાઝદાને શૅર કર્યો વિડીયો, સ્વિમિંગ પૂલમાં તરી રહ્યો છે સાપ

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

રાજસ્થાનમાં કોંગ્રેસ પર સંકટ, આજનો દિવસ મહત્વનો, ધારાસભ્યો માટે વ્હીપ જાહેર

Amreli Live

સુરત : એક દિવસમાં 11 ડૉક્ટર્સના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ખળભળાટ

Amreli Live

અ’વાદ: કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં કરાવાય છે યોગ, શ્વસનક્રિયા સુધારવામાં મદદ મળી

Amreli Live

ટ્રાયલ પહેલા કોરોનિલ કોરોનાની દવા છે તેવું ન હતું કહ્યુંઃ આચાર્ય બાલકૃષ્ણ

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોનાના રેકોર્ડ 7074 નવા કેસ, કુલ કેસ બે લાખને પાર

Amreli Live

ડોક્ટર્સે રમકડાનું નવજાત શિશુ સમજીને કર્યું પોસ્ટમોર્ટમ

Amreli Live

નાઈટ કર્ફ્યૂ છતાં ગૌતમ ગંભીરના પિતાની SUV કાર ઘરની બહારથી ચોરાઈ ગઈ

Amreli Live

જીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલ?

Amreli Live

દેશભક્તિની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો સુશાંત, પોસ્ટર શેર કરીને ફ્રેન્ડે કહ્યું- ‘તારું સપનું હું પૂરું કરીશ’

Amreli Live

ગર્લ્સ, બ્રા પહેરવાનું બંધ કરી દેવાથી શરીરમાં થાય છે આવા ફેરફાર!

Amreli Live

વિડીયોઃ આ મહાશયને લાગી ગઈ ગોળી, સ્ટ્રેચર પર આરામથી પીતો રહ્યો બીડી

Amreli Live

કોરોના સંકટ વચ્ચે ગુજરાતની કાપડ મીલોએ ઝડપી તક, હવે તમારા કપડા જ આપશે વાયરસ સામે રક્ષણ

Amreli Live