27.4 C
Amreli
23/10/2020
અજબ ગજબ

શું છે ટીઆરપીનો ખેલ જેને લઈને અર્ણબ ગોસ્વામીની પાછળ પડી ગયા બીજા ન્યુઝ વાળા.

2014 જાન્યુઆરીમાં મનીષ તેવારી નામના કોંગ્રેસના આઈ&બી મિનિસ્ટ્રીના નેતાએ TRP એટલે કે લોકોની સિરિયલ/પ્રોગ્રામ/ટીવી જોવાની પસંદ નાપસંદગીની ઇન્ફોર્મેશન ભેગી કરતી અલગ અલગ કંપનીઓ માટે માપદંડો નક્કી કર્યા.

આ કંપનીઓમાં BARC નામની ફ્રોડ કંપનીને આ નિયમોમાં છૂટ આપી અને તેઓને આગળ વધારવા માટે બધી સરકારી પોલિસીઓ અને સાધનોનો છૂટથી ઉપયોગ કરવા દીધો.

આ BARC જે ઇન્ફોર્મેશન આપે છે કે ભારતના લોકોની પસંદ/નાપસંદ શું છે તેમાં અમેરિકન/યુરોપિયન/ચાઈનીઝ કંપનીઓનો મોટો હિસ્સો છે. STAR ગ્રુપના રૂપર્ટ મરડોક પણ BARC નામની ફ્રોડ સર્વે કંપનીમાં મોટો હિસ્સો ધરાવે છે.

આ BARC જે 30000 ભારતના ટીવીઓમાં મીટર લગાવે છે તેમાં મોટા પાયે રાજનૈતિક/કોર્પોરેટ/ઇન્ટરનેશનલ કંપનીઓનો ભારતને તોડી/મરોડીને પોતાની રીતે સેટ કરવાનો એજન્ડા દાખલ થયેલો હોય છે.

આ વિદેશી અને કોર્પોરેટ કંપનીઓ અને એન્ટોનિયા માઈનોની સરકારની રહેમનજરથી બનેલી BARC ભારતના લોકોની માનસિકતા/મિજાજ બધું વેચીને એનો મોટો વેપાર કરે છે.

tv
tv demo pic

આ ખેલ 70000 કરોડ રૂપિયા કરતા પણ મોટો છે.

BARC ની ઈજારાશાહી હશે ત્યાં સુધી આ TRP અને સ્કેમના ખેલ ચાલુ રહેશે. અને યુરોપિયન/અમેરિકન કંપનીઓ ન્યુઝ ચેનલો થકી તમારા મગજ ઉપર પણ રાજ કરશે.

ઉદાહરણ તરીકે, ઇન્ડિયા ટુડે એ જેએનયુ/હાથરસ/ગોરખપુર આ બધામાં ફેક સ્ટિંગ/રિપોર્ટિંગ કરતા ખરાબ રીતે “FAKE NEWS”ની દલાલી કરતા પકડાઈ ચુક્યા છે.

ખરેખર જો મોદી સરકારને આ BARC ની નીચતાથી બચાવવું હોય તો TATA SKY, એરટેલ, DISH TV વગેરેને પોતાના ગ્રાહકો કઈ ચેનલ જોવે છે તે જાણવાનો હક આપી અને તેઓ પાસે તેમના સેટટોપ બોક્સ ઉપર ચિપ લગાડવાની છૂટ આપી દેવી જોઈએ.

જેથી આ ખાલી BARC નામની ફ્રોડ સર્વે કંપની નહીં બીજી કંપનીઓ પણ કમાય જેઓ આજે બેન્ક લોનમાં ડૂબી ગઈ છે અને બેંકો પણ.

સરકાર જો સેટ ટોપ બોક્સ કંપનીઓને પોતાના ગ્રાહકોનો ડેટા કલેક્ટ કરવાની છૂટ આપે છે તો તેઓ મોટા પાયે તમારું ચેનલનું બિલ ઓછું કરી શકે છે અને તમને એ જ જાહેરાતો દેખાડશે જેની તમને જરૂર છે.

તમારા નવા નવા લગ્ન થયા છે તો તમને નવી નવી ફ્લેવરના કોન્ડોમની જાહેરાતો અને બીજા કોઈ ઘરડા લોકોને દવાઓ અને અગરબત્તીની જાહેરાતો જોવા મળશે.

અમેરિકન ગુગલ તમે ક્યાં જાઓ છો કેટલી વાર છીંક ખાઓ છો ત્યાં સુધીની માહિતી ભેગી કરીને અરબો ખરબો રૂપિયાનો વેપલો કરે છે.

પણ સેટટોપ બોક્સ આ બધો ડેટા તમારા લોકોની અનુમતિ પછી પણ જો ભેગો કરે તો તેનો વિરોધ કરવાનો!!!

ગુગલ અને બીજી 2-3 વિદેશી કંપનીઓ ભારતના ડેટા ઉપર એકચક્રી શાસન ભોગવી અને અરબો ખરબો રૂપિયા કમાય છે. જેને તોડવા માટે સેટટોપ બોક્સને ખુલ્લી છૂટ આપવી જ જોઈએ ડેટા કલેક્શન ચિપ લગાડવાની.

જેથી રિલાયન્સ/ ટાટા/ ડીશ ટીવી / લોકલ ચેનલ બધા કમાય.

સાભાર : જય પાઠક.


Source: gujaratilekh.com

Related posts

આજે આ રાશિના લોકોને નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય, રાશિ અનુસાર જાણો કેવો રહેશે શુક્રવાર.

Amreli Live

પેટમાં દુઃખાવો અને પાચન સમસ્યાઓને ઝડપી દૂર કરશે આ સરળ આયુર્વેદિક ઉપાય

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

જાણો આ 9 શેરોએ કઈ રીતે રોકાણકારોને પોતાની માયાજાળમાં ફસાવી રાખ્યા છે?

Amreli Live

બજારમાં આવ્યા આ 9 નવા ઇનોવેટિક પ્રોડક્ટ, આપણા જિંદગીને સરળ અને સુરક્ષિત બનાવી શકે છે.

Amreli Live

સૂર્યનારાયણની કૃપાથી આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ લાભદાયી નીવડશે, ધનલાભના યોગ છે.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.

Amreli Live

ઇન્ટરનેટ સ્પીડનો નવો ધડાકો, તમે 1 સેકંડમાં 1GB ની આટલા લાખ મુવી ડાઉનલોડ કરી શકશો.

Amreli Live

બિહારના DGP નું મોટું નિવેદન, કહ્યું સુશાંતના પિતા કરે CBI તપાસની માંગણી, અમને બિહાર પોલીસ પર ભરોસો

Amreli Live

આ 6 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, નોકરીમાં લાભ મળશે. આકસ્મિક ધન લાભ થાય.

Amreli Live

ઘરેલુ કંપની યુ એન્ડ આઈએ લોન્ચ કર્યું નવો બ્લુટુથ સ્પીકર, નામ છે BAMBOO.

Amreli Live

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

Amreli Live

ભયંકર એવા કોરોના સામે લડવા માટે તાકાત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારતી IB9.

Amreli Live

વૈજ્ઞાનિકોએ પાલક થી બનાવી એવી પાવરફુલ બેટરી કે આના ઉપયોગ થી દરેક વસ્તુ મિનિટોમાં થઇ જાય છે ચાર્જ

Amreli Live

સુરતમાં આકાશમાંથી વરસ્યા ‘સોના’ના બિસ્કિટ, વીણવા માટે ભાગ્યા લોકો.

Amreli Live

દરરોજ ચલાવતા હોવ બાઈક અથવા મોપેડ, તો આ વાતને બિલકુલ ધ્યાન બહાર કરવી નહિ, થઇ શકે છે મોટું નુકશાન.

Amreli Live

જાણો એકદમ પરફેક્ટ ફૂલેલી પુરી તળવાની રીત, લોટ બાંધતા સમયે કરો આ એક ખાસ વસ્તુનો ઉપયોગ.

Amreli Live

કોરોના વાયરસ ફેફસામાં કાંઈક એવી વિચિત્ર ક્રિયા કરી રહ્યો છે એ જાણો, જેનાથી ઓક્સિજન માટેના રસ્તા થઈ રહ્યા છે બંધ.

Amreli Live

કોવિડ19 : જો ઘરે આવવાની હોય કામવાળી બેન, તો રાખો આ 9 વાતોનું ખાસ ધ્યાન.

Amreli Live

ધનની પ્રાપ્તિ માટે શ્રી કૃષ્ણના આઠ ચમત્કારી મંત્ર

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live