30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

શું કોઈ વ્યક્તિ પોતાની વિધવા પત્નીની બહેન સાથે લગ્ન કરી શકે છે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાતા આ સવાલો સાંભળી છૂટ્યો લોકોનો પરસેવો.

એક છોકરાને જોઈ મહિલા બોલી ‘તેની માં મારી માં ની એકમાત્ર દીકરી છે’ બંને વચ્ચે શું સંબંધ, વાંચો વિચિત્ર સવાલોના જોરદાર જવાબ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – શું કોઈ પુરુષ માટે તે સંભવ છે કે તે પોતાની વિધવા પત્નીની બહેન સાથે લગ્ન કરી શકે?

જવાબ – નહિ કેમ કે તે પુરુષ મરી ગયો છે.

પ્રશ્ન – 2 દીકરા અને 2 પિતા ફિલ્મ જોવા ગયા, તેમની પાસે 3 ટીકીટ હતી, છતાં પણ બધાએ ફિલ્મ જોઈ, કેવી રીતે?

જવાબ – કેમ કે તે 3 લોકો હતા, દાદાજી, પિતા અને દીકરો એટલા માટે 3 ટીકીટ ઉપર ફિલ્મ જોઈ આવ્યા.

પ્રશ્ન – માણસના શરીરમાં તે કયુ અંગ છે, જે જન્મ પછી આવે છે અને મૃત્યુ પહેલા જતુ રહે છે?

જવાબ – દાંત

પ્રશ્ન – એક છોકરાને જોઇને મહિલાએ કહ્યું તેની માં મારી માં ની એક દીકરી છે, બંનેનો સંબંધ શું થયો?

જવાબ – માં-દીકરો

પ્રશ્ન – એક પુરુષે એક મહિલાને કહ્યું, તમારા ભાઈના એકમાત્ર પુત્ર, મારી પત્નીના ભાઈ છે, મહિલાનો એ પુરુષની પત્ની સાથે શું સંબંધ થયો?

જવાબ – ફોઈ

પ્રશ્ન – એક માટીની મરઘી દીવાલ ઉપર બેઠી છે જણાવો તે ઈંડા ક્યાં આપશે?

જવાબ – માટીની મરઘી ઈંડા નથી આપી શકતી.

પ્રશ્ન – માણસના ક્યા અંગમાં તેજાબ મળી આવે છે?

જવાબ – મૂત્રાશય એટલે કે યુરીનમાં લગભગ 10 ટકા તેજાબ મળી આવે છે.

પ્રશ્ન – પેટ્રોલને હિન્દીમાં શું કહે છે?

જવાબ – પેટ્રોલને હિન્દીમાં શીલાતૌલ કે ધ્રુવ સ્વર્ણ કહે છે.

પ્રશ્ન – કયો જીવ જન્મ થયા પછી 2 મહિના સુધી ઊંઘતો રહે છે?

જવાબ – રીંછ

પ્રશ્ન – પાણી ભીનું કેમ હોય છે?

જવાબ – પાણીમાં ઓક્સીજન હોય છે અને ઓક્સીજનમાં ભેજ હોય છે, આ ભેજને કારણે જ પાણી ભીનું હોય છે (આ ઓક્સીજનનું દ્રવ રૂપ છે) આમ તો પાણી ભીનું છે જ નહિ, પાણીને લઈને આપણેને જે અનુભવ હોય છે આપણે તેને ભીનાશ કહીએ છીએ.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

હવે બાળકોને આ રસી મફત મળશે, કોરોનાને કારણે તે પણ જરૂરી છે.

Amreli Live

શીતળા માતાનું વ્રત : આ રીતે કરો શીતળા માતાની પૂજા, આ વાતોનું રાખવું પડશે ધ્યાન.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 7 રાશિઓ માટે છે ભાગ્યશાળી, થશે પ્રબળ લાભ

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

ઓગસ્ટનો છેલ્લો દિવસ આ 6 રાશિઓ માટે ઘણો શુભ છે, મનોકામનાઓ પુરી થવાની છે શક્યતા.

Amreli Live

શ્રીમંતની વિધિમાં સૂકો મેવો જ કેમ વપરાય છે, જાણો આ પરંપરાનું વૈજ્ઞાનિક કારણ.

Amreli Live

કોણ હતા નલ અને નીલ જેમની મદદથી ભગવાન શ્રીરામની વાનર સેનાએ સમુદ્ર પર બનાવ્યો હતો રામસેતુ.

Amreli Live

ઉર્મિલા માંતોડકની લવ લાઈફ : એક્ટ્રેસે કાશ્મીરી બિઝનેસમેન મોહસીન અખ્તર સાથે કર્યા લગ્ન.

Amreli Live

અનલોક 3 : માતા વૈષ્ણો દેવી સાથે 16 ઓગસ્ટથી ખુલી જશે જમ્મુ-કાશ્મીરના બધા ધાર્મિક સ્થળ

Amreli Live

આ 5 રાશિઓનો આવવાનો છે શુભ સમય, મળશે ભાગ્યનો સાથ, અન્ય રાશિઓ માટે રહેશે ઠીક-ઠાક.

Amreli Live

15 સપ્ટેમ્બરે લોન્ચ થશે Xiaomiનો નવો ફોન Redmi 9i, જાણો શું હશે એમાં ખાસ વાતો.

Amreli Live

દુનિયામાં આ છોડ છે, ઈશ્વરનો આશીર્વાદ, તેના ઔષધીય ગુણ જાણીને ડોક્ટર પણ છે આશ્ચર્યચકિત

Amreli Live

જાણો તાંબાની વીંટી ધારણ કરવાના શું છે લાભ?

Amreli Live

15 દિવસ સુધી રહેશે ચંદ્રગ્રહણની અસર, આ રાશિઓને મળશે લાભ.

Amreli Live

Cooking Tips : કરકરા ‘જીરા આલુ’ બનાવવા માટે 5 સરળ ટિપ્સ

Amreli Live

લગ્ન કર્યા પછી આ ટીવી અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દીની કરી શરુઆત, આજે ઇન્ડસ્ટ્રી ઉપર કરે છે રાજ

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

ફક્ત 40 ની ઉંમરની એક્ટ્રેસે કરી આત્મહત્યા, મરતા પહેલા ફેસબુક પર કરી હતી આવી વાતો

Amreli Live

જો તમારા વાહનના દસ્તાવેજની માન્યતા થઈ ગઈ છે, 31 ડિસેમ્બર સુધી નહિ થાય કાર્યવાહી, જાણો શું છે કારણ.

Amreli Live

ધ્યાન આપો 1 ઓગસ્ટથી બદલાઈ જશે પૈસા સાથે જોડાયેલા 4 નિયમ, તમારા ખિસ્સા ઉપર પડશે સીધી અસર

Amreli Live

આ વખતે આ દિવસે નિંદ્રામાંથી જાગશે ભગવાન વિષ્ણુ, તુલસી અને ભગવાન શાલિગ્રામના થશે લગ્ન.

Amreli Live