31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

શિવરાજ સરકારના કેબિનેટની રચના આ સપ્તાહે થશે; 26 સભ્યનું મંત્રીમંડળ હશે, સિંધિયા સમર્થક 10 નેતા મંત્રી બની શકે છેમધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું પ્રધાનમંડળ આ સપ્તાહ શપથ લે તેવી શક્યતા છે. મુખ્યમંત્રીએ સોમવારે આ અંગે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે લોકડાઉનનો પ્રથમ તબક્કો મંગળવારે પૂરો થાય છે. હવે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરીને મંત્રીઓને શપથ અપાવવામાં આવી શકે છે. આ સાથે એવી પણ માહિતી છે કે શિવરાજ સિંહના મંત્રીમંડળમાં 10 સિંધિયા સમર્થકોને પ્રધાન બનાવવામાં આવી શકે છે.તેઓ અગાઉ પણ કમલનાથ સરકારમાં મંત્રી હતા. 26 લોકો મંત્રી પદની શપથ લઈ શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિયા 10 માર્ચના રોજ ભાજપ સાથે જોડાયા હતા. તેમના સમર્થનમાં 22 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું.

20 માર્ચના રોજ કમલનાથ સરકાર પડ્યા બાદ 23 માર્ચના રોજ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શપથ લીધા હતા. પ્રદેશના ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના હતી કે જ્યારે કોઈ મુખ્યમંત્રીએ મંત્રીમંડળ વગર આટલા લાંબા સમય સુધી જવાબદારી સંભાળવી હોય. રવિવારે ભૂતપુર્વ મુખ્યમંત્રી કમનલાથે કહ્યું હતું કે આ કેવી સરકાર છે, જેમાં આ સંકટના સમયમાં કોઈ સ્વાસ્થ્ય મંત્રી જ નથી.

પોતાના લોકોને મનાવવા ખૂબ જ મુશ્કેલ કામ

મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 35 મંત્રી હોઈ શકે છે. 10 સિંધિયા સમર્થકોને જો મંત્રી બનાવવામાં આવશે તો ત્યારબાદ બાકીના 24 સ્થાનો માટે ભાજપ તેના વિધાયક દળમાંથી દાવેદારોને પસંદ કરશે. બે ડઝન ચહેરાની પસંદગી જ સૌથી મોટો પડકાર છે, કારણ કે મંત્રીદર માટે અનેક દાવેદાર છે. અનેક જૂના ચહેરા પણ આ વખતે લાઈનમાં છે. ભાજપ સામે પોતાના જ લોકોને મનાવવાનો સૌથી મોટો પડકાર છે.

પ્રાદેશિક સંતુલન સાધવાની કવાયત

શિવરાજની નવી સરકારમાં સામાજીક સમીકરણ અને પ્રાદેશિક સંતુલન સાધવાની કવાયત થશે. પ્રાદેશિક સ્તર પર પ્રદેશના તમામ વિભાગોમાંથી પ્રધાન બનાવવા સાથે સામાજીક સમીરણના સ્તર પર ક્ષત્રિય, બ્રાહ્મણ, પછાત, અનુસૂચિત જાતિ તથા આદિવાસી સમાજના પ્રતિનિધિઓની સંભાવના છે. જો કે ક્યાંક ક્યાંક ભૌગોલિક સંતુલન બગડી રહ્યુ છે. સાગર જીલ્લાની વાત કરીએ તો ત્યાં ગોપાલ ભાર્ગવ, ભૂપેન્દ્ર સિંહ સાથે ગોવિંદ સિંહ રાજપુતને કેબિનેટમાં સામેલ થનારા ત્રીજા દાવેદાર બની ગયા છે. આ સ્થિતિ રાયસેન જીલ્લાની છે. અહીંથી પ્રભૂરામ ચૌધરી સાથે રામપાલ સિંહ પણ મુખ્યમંત્રી બનવાની દોડમાં છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થકોને મહત્વના પદ મળી શકે છે. સિંધિયાએ 10 માર્ચના રોજ ભાજપ જોઈન કરી હતી

Related posts

62.64 લાખ કેસ: દક્ષિણ કોરિયામાં 35 નવા કેસ નોંધાયા, બાંગ્લાદેશમાં લોકડાઉન હટાવાયું

Amreli Live

કોરોના બ્રેકીંગ અપડેટ 28/03/2020 ને બપોર ના 5.15 વાગ્યા સુધી ની અમરેલી ની સ્થિતિ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં બે હજાર અને બ્રિટનમાં 980 લોકોના મોત, અહીં 102 વર્ષની વૃદ્ધા સાજી થતાં રજા અપાઈ

Amreli Live

અત્યાર સુધી 28,074 મૃત્યુઆંક 884: યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

CM રૂપાણીને મળનારા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ , હોસ્પિટલમાં દાખલ થશે

Amreli Live

લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યો

Amreli Live

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

દાદરાનગર હવેલીમાં 57 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટીવ, જુઓ વીડિયો

Amreli Live

સિવિલના ઈન્ચાર્જ ડૉ. પ્રભાકર કહે છે, હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થતાં ઘાતકતા ઘટી, AMCના ડૉ. સોલંકીએ કહ્યું- હર્ડ ઈમ્યુનિટી છે જ નહીં

Amreli Live

સંક્રમિતોનો આંકડો 10 લાખની નજીક,કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- કોરોનાથી હવે આપણને ભગવાન પણ નહીં બચાવી શકે

Amreli Live

રાજ્ય સરકારે કોરોના સામે લડવા અત્યાર સુધીમાં 244 કરોડ રૂપિયા ખર્ચ્યા, 11 કોરોના વોરિયર્સને 2.75 કરોડની સહાય કરી

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

24 કલાકમાં સૌથી વધુ 11 હજાર 811 કેસ નોંધાયા, મોદીએ મંત્રીઓ સાથે સંક્રમણ સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરી, કુલ 3.21 લાખ કેસ

Amreli Live

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 250 લોકો પોઝિટિવ, 20 લોકોનાં મોત, ગોતા વોર્ડના કોર્પોરેટર કોરોના પોઝિટિવ

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

વડોદરા શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને 12 પોલીસ જવાન કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં કુલ 16 પોલીસ જવાનોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Amreli Live

સંક્રમણના કેસના મામલે ભારત ચોથા સ્થાને પહોંચ્યું, આજે 365 લોકોના મોત, દિલ્હીમાં મોતનો આંકડો 1 હજાર પાર; દેશમાં અત્યારસુધી 2.97 લાખ કેસ

Amreli Live

કોરોના વાઇરસ સંકટની વચ્ચે ફરી અક્ષય આવ્યો મદદના મેદાનમાં.. સુપરસ્ટાર અક્ષય કુમારે 1500 લોકો ના ખાતામાં મોકલ્યા ૩૦૦૦ રૂપિયા

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

Amreli Live