27.4 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

શિવપુરાણના આ ઉપાયથી દરેક સમસ્યા થશે દૂર, શનિ દોષથી પણ મળશે મુક્તિ

દરેક સમસ્યાથી છુટકારો મેળવવા માટે અપનાવો શિવપુરાણના આ ઉપાય, સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય. શાસ્ત્રો અને પુરાણોમાં એવા ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેની મદદથી વ્યક્તિ પોતાના જીવનની દરેક સમસ્યાઓમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે. શિવ પુરાણ ભગવાન શિવજી સાથે જોડાયેલું છે. શિવ પુરાણમાં ભગવાન શિવજીના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મહાપુરાણની અંદર માણસના જીવનની તમામ તકલીફોના ઉકેલ માટેના ઉપાય જણાવવામાં આવ્યા છે.

એવું માનવામાં આવે છે કે, જો ભક્ત પોતાના સાચા મનથી ભોલેનાથને યાદ કરે છે તો તેની ઉપર ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે. ભગવાન શિવજી સ્વભાવમાં ઘણા ભોળા છે અને તે પોતાના ભક્તોની પોકાર તરત સાંભળે છે. તેમની પૂજા ઘણી સરળ છે, ભક્ત જો તેમને એક લોકો જળ પણ અર્પણ કરી દે, તો શિવજી એટલામાં જ તેની તમામ મનોકામનાઓ પૂરી કરી દે છે. આજે અમે તમને શિવ પુરાણના થોડા એવા ઉપાય જણાવવાના છીએ, જે કરીને તમે ધન પ્રાપ્ત કરી શકો છો, તમારું જીવન સુખ-સમૃદ્ધીથી ભરપુર રહેશે.

shanidev suryaputra

શિવ પુરાણના ઉપાય : શનિ દોષોમાંથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય.

શિવ પુરાણમાં એ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે, જો વ્યક્તિ ભગવાન શિવજી ઉપર અખંડ ચોખા અર્પણ કરીને તેમની ઉપાસના કરે છે, તો તેનાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવજી ઉપર જો તમે તલ અર્પણ કરીને તેમની પૂજા કરો છો, તો તેનાથી તમારા તમામ પાપ ધોવાઇ જાય છે. એટલું જ નહિ પરંતુ ભગવાન શિવજી ઉપર કાળા તલ અર્પણ કરીને તમે શનિ દોષોથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો.

સંતાન સુખ પ્રાપ્તિ માટે કરો આ ઉપાય : શિવ પુરાણ મુજબ જો માણસ જવથી ભગવાન શિવજીની પૂજા કરે છે, તો તેને સ્વર્ગના સુખમાં વૃદ્ધી આપવાવાળું કાર્ય માનવામાં આવે છે. ઘઉંમાંથી બનેલી વાનગીથી ભગવાન શિવજીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. જો કોઈને સંતાન સુખની કામના છે, તો તમે દેવોના દેવ મહાદેવની ઘઉંના દાણાથી પૂજા કરો. આ ઉપાય કરીને તમે સંતાન સુખ પ્રાપ્ત કરી શકો છો.

આરોગ્ય લાભ માટે જરૂર કરો આ ઉપાય : હંમેશા જોવામાં આવે છે કે વ્યક્તિ કોઈને કોઈ બીમારીને લઈને ઘણા ચિંતિત રહે છે. દરેક શક્ય પ્રયત્ન અને સારવાર કરાવવા છતાં પણ બીમારી દુર થતી નથી. તેવી સ્થિતિમાં વ્યક્તિ ઘણો નિરાશ થઇ જાય છે, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. શિવ પુરાણમાં તેનો ઉકેલ જણાવવામાં આવ્યો છે. જો વ્યક્તિ શારીરિક રીતે નબળો છે, તો દરરોજ ગાયના ઘી થી ભગવાન શિવનો અભિષેક કરો, તેનાથી વ્યક્તિની શારીરિક નબળાઈ દુર થઇ જશે. તે ઉપરાંત ટીબીના રોગીઓએ ભગવાન શિવજીનો અભિષેક મધથી કરવો જોઈએ. આ ઉપાય કરીને વહેલી તકે જ તમારી બીમારી દુર થઇ શકે છે.

આ ઉપાય કરવાથી સુખ-સમૃદ્ધીની પ્રાપ્તિ થશે : જો તમે ઈચ્છો છો કે તમને તમારા જીવનમાં તમામ સુખ મળે તો તમે ભગવાન શિવજીની મગથી પૂજા કરો. એમ કરવાથી તમને તમામ સુખ-સમૃદ્ધી પ્રાપ્ત થશે.

ઉપર અમે તમને શિવ પુરાણ મુજબ થોડા ઉપાયો વિશે જાણકારી આપી છે. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમને લાભ મળશે. શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે, કોઈ પણ ઉપાય કરતા પહેલા મનમાં વિશ્વાસ હોવો ઘણો જ જરૂરી છે, એટલા માટે તમે સાચી શ્રદ્ધા સાથે આ ઉપાય કરો.

આ માહિતી ઇન્ડિયા ફીડસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

બજારમાં ચાલ્યો કોરબાના કાળા ચોખાનો જાદુ, વિદેશોમાં પણ ધૂમ વેચાણ.

Amreli Live

4 વાગ્યે રાષ્ટ્રના નામે મોદીનો સંદેશ, કોરોના કે ચીન, કયાં વિષય ઉપર થશે વાત?

Amreli Live

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે શેર કર્યો બેબી બમ્પનો ફોટો, ચાહકો થઇ રહ્યા છે કન્ફયુઝ.

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મેળવવા માટે આ રીતે ઘરમાં ના રાખો લાફિંગ બુદ્ધા.

Amreli Live

શુભ યોગના કારણે આ 8 રાશિ વાળાઓને મળશે સારા પરિણામ, માં લક્ષ્મી ભરી દેશે ધનની તિજોરી.

Amreli Live

કરિશ્મા પાસે નથી કોઈ ફિલ્મો તો પણ જીવે છે લગ્જરી લાઇફ સ્ટાઇલ, જાણો ક્યાંથી આવે છે પૈસા.

Amreli Live

આજે આ રાશિઓ પર વરસશે ભગવાન શિવની કૃપા, ઘરેલુ અને આર્થિક પક્ષ રહેશે તમારા માટે હિતકારી.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું દીવાલની બીજી બાજુ કેવી રીતે જોઈ શકશું? શોક્ડ કૈન્ડિડેટએ મગજ લગાવીને આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

મહામારી અટકાવવાનો ઉપાય ‘એક ડોલ દૂધ’ – વાંચો જીવન બદલવાની ક્ષમતા રાખતી સ્ટોરી.

Amreli Live

સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

Amreli Live

લક્ષ્મીજીને આકર્ષવા માટે કરો આ ઉપાય, રૂપિયા-પૈસાથી ભરેલી રહશે તિજોરી

Amreli Live

20 જુલાઈએ છે સોમવતી અમાસ, શિવ-પાર્વતીની સાથે જ પિતૃઓની પૂજા કરવાનો શુભ દિવસ, મંદિરે જઈને કરો આ કામ

Amreli Live

દરિયા જેવું દિલ હતું સુશાંત સિંહ રાજપુતનું, અપત્તિમાં કેરળ અને નાગાલેન્ડને આપ્યા હતા આટલા કરોડ.

Amreli Live

કંગનાએ બોલીવુડમાં ડ્રગ રેકેટનો કર્યો મોટો ખુલાસો, કલાકારોની પત્નીઓ પર લગાવ્યા મોટા આરોપ.

Amreli Live

જુના સ્કૂટર કે બાઇકના બદલામાં ઘરે લઇ આવો નવો Ampere સ્કૂટર, કંપનીએ શરૂ કર્યો એક્સચેન્જ ઓફર

Amreli Live

ચટપટું ખાવાનું બહુ પસંદ હોય તો મિસ ના કરતા ‘કટોરી ચાટ’

Amreli Live

શિલ્પા શેટ્ટીએ શેયર કરી દીકરી સમીશાની ટ્રેસ ‘ઘાઘરા-ચોલી’ નો વિડીયો અને જણાવ્યું ક્યારે થશે ‘અન્નપ્રયાશન’

Amreli Live

પોતાની દીકરીઓને બનાવવી છે મજબૂત તો દુઃખી કરતી આ વાતો તેમને ક્યારેય કહેવી નહિ

Amreli Live

હુરેરે લોકલ-વોકલની જોરદાર અસર પ્રયાગરાજના બજારમાં છવાયા દેશી રમકડાં.

Amreli Live