21.6 C
Amreli
23/11/2020
મસ્તીની મોજ

શિલ્પા શેટ્ટીએ દીકરાને આપ્યું અનોખું વચન, વહુ સારી નીકળી તો ભેટમાં આપીશે આ કિંમતી વસ્તુ.

દીકરો મોટો થાય તે પહેલા શિલ્પા શેટ્ટીએ તેની ભવિષ્ય ની પત્નીને લઈને આપ્યું વિચિત્ર વચન, કહ્યું – પત્ની સારી નીકળશે તો…. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ઘણા વર્ષો પહેલા ફિલ્મોથી દુર થઇ ગઈ હતી અને રીયાલીટી શો જજ કરવાનું શરુ કરી દીધું હતું. આમ તો ફિલ્મોથી દુર થયા પછી પણ શિલ્પા શેટ્ટી હંમેશા ચર્ચામાં રહે છે અને સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી એક્ટીવ છે. શિલ્પા શેટ્ટી હંમેશા ફેંસ સાથે ફોટો અને વિડીયો પણ શેર કરતી રહે છે. આમ તો હું શિલ્પા તેમના દીકરા વીયાન રાજ કુંદ્રા ને આપેલા વચનનું વર્ણન ઈન્ટરવ્યું દરમિયાન કર્યું છે. ઈન્ટરવ્યુંમાં શિલ્પાએ જણાવ્યું કે તેમણે તેમના દીકરા સાથે 20 કેરેટ હીરાને લઈને એક શરત લગાવી છે.

શિલ્પા શેટ્ટીએ કહ્યું કે હું હંમેશા મારા દીકરાને કહું છું કે જો તારી પત્ની મારા માટે સારી નીકળી તો હું તેને 20 કેરેટનો હીરો ભેંટમાં આપીશ. જો નહિ, તો તેને નાના અને ઓછામાં જ સમાધાન કરવું પડશે. ઈન્ટરવ્યુંમાં શિલ્પા શેટ્ટીએ એ વાતનું વર્ણન કરતા જણાવ્યું કે જો તમે મારું ઈંસ્ટાગ્રામ પ્રોફાઈલ જોશો. તો તેમાં તમે હંમેશા મને માં તરીકે જોશો, કેમ કે તે મારી જવાબદારી છે. શિલ્પા શેટ્ટીએ આગળ જણાવ્યું કે ‘હું જ્વેલરી ખરીદુ છું. કેમ કે મને લાગે છે કે એક દિવસ તે અમારા માટે ખજાના જેવું કામ કરશે.

બિજનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા : અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ વર્ષ 2009 માં બિજનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને બે બાળકો છે. દીકરા વીયાન રાજ અને દીકરી સમીશા શેટ્ટી કુંદ્રા. સમીશા શેટ્ટી કુંદ્રાનો જન્મ આ વર્ષે થયો હતો.

શિલ્પા શેટ્ટીએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ લગ્ન પછી શિલ્પા શેટ્ટીએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. આમ તો હવે શિલ્પા શેટ્ટી ફરીથી ફિલ્મોમાં પાછી ફરી રહી છે. આ સમય શિલ્પા શેટ્ટી ફિલ્મ હંગામા-2ના શુટિંગમાં વ્યસ્ત છે.  આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટી સાથે અભિનેતા પરેશ રાવલ, આશુતોષ રાણા, મનોજ જોશી અને ટીક્કુ તલસાનીયોં મુખ્ય ભૂમિકામાં છે. હંગામા-2 ફિલ્મ ઉપરાંત શિલ્પા શેટ્ટી ફિલ્મ નિકમ્મા માં પણ જોવા મળશે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ છે માં સંતોષીનો ચમત્કારિક દરબાર, જ્યાં ભક્તોને મનોકામના પૂરી કરવાનો મળે છે આશીર્વાદ.

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

સુનીલ ગ્રોવર ટીવી પર પાછા ફરશે, નવા શો માટે મળેલી રકમથી કરશે કોરોનાથી પીડિત લોકોની મદદ

Amreli Live

પ્રેમી કપલ માટે ખુશખબર, જર્મની આપશે ‘સ્વીટહાર્ટ વિઝા’, જાણો વધુ વિગત

Amreli Live

પિતા ધર્મેન્દ્ર સાથેના સંબંધને લઈને બોબી દેઓલે કર્યો ખુલાસો, જણાવ્યું : ‘અમારા વચ્ચે છે ડિસ્ટન્સ રિલેશનશિપ’

Amreli Live

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

Amreli Live

ગુજરાતમાંથી બીગબોસમાં આવતી સીઝનમાં આ ખેલાડીઓ આવી શકે છે. જાણો કોણ છે તે

Amreli Live

ગીતા ફોગાટના દીકરા અર્જુન આગળ પાણી ભરે છે તૈમૂર, જન્મ લેતા જ લોકોને દેખાવા લાગ્યા હતા બાઈસેપ્સ.

Amreli Live

23 સપ્ટેમ્બરે રાહુ-કેતુ બદલશે ચાલ, એપ્રિલ સુધી રહશે એની અસર, જાણો કઈ રાશિઓ પર પડશે પ્રભાવ.

Amreli Live

ધ કપિલ શર્મા શો મા બોલાવ્યા છતા નથી જતા મહાભારતના ‘ભીષ્મ પિતામહ’, કહી દીધું આ કારણ

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

કોણ હતા સંપાતી જેમણે જણાવ્યું હતું દેવી સીતા ક્યાં છે, જાણો જટાયુ અને સંપાતી વચ્ચેનો સંબંધ

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આજના દિવસે ખુલશે આ રાશિઓના ભાગ્યના દ્વાર, વાંચો રાશિફળ.

Amreli Live

રિના રોયની લવ લાઈફ છે રોચક, 11 વર્ષ મોટા શત્રુઘ્ન સિન્હાને પ્રેમ કરી બેઠી, પ્રેમમાં બે વખત મળ્યો દગો

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

જો તમે BHIM UPI કે રુપે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા હોવ તો તમારા માટે છે ખુશીના સમાચાર.

Amreli Live

આળસુની રાણી કહેવાય છે આ 4 રાશિ વાળી છોકરી, શું તમે તો નથી ને તેમાંથી એક?

Amreli Live

પંડિતજી ના તો ચાંદલો કરે છે કે ના તો પ્રસાદ મળી રહ્યો છે, જ્યારે માતા સામે મિનિટો સુધી ઉભા રહેવાની તક મળી

Amreli Live

Samsung નો 7000 mAh ની બેટરીવાળો Galaxy M51 ભારતમાં થયો લોન્ચ, જાણો OnePlus Nord ના ટક્કરવાળા આ ફોનની કિંમત.

Amreli Live

આ મંદિરમાં કરવામાં આવે છે અષ્ટમુખી શિવલિંગની પૂજા, શ્રાવણમાં લાગે છે ભક્તોનો મેળો.

Amreli Live

17 તારીખે સિંહ રાશિમાં થશે બુધનું ગોચર, જાણો કઈ રાશિઓનો કેવો પડશે પ્રભાવ.

Amreli Live