28.2 C
Amreli
19/01/2021
અજબ ગજબ

શિયાળાની ઋતુમાં બાળકો પસંદ કરશે આ સ્વાદિષ્ટ વાનગીઓ, તમે પણ બનાવો.

ઘરના દરેક ઉંમરના સભ્યો માટે શિયાળામાં બનાવો આ ટેસ્ટી ફૂડ્સ, બાળકોને તો ખુબ પસંદ આવશે. મમ્મી! એક જ ખાવાનું રોજ ખાઇ ખાઇને મન ભરાઈ ગયું છે. આ ઠંડીની ઋતુમાં કંઇક અલગ અને ટેસ્ટી ખાવાનું મન થઈ રહ્યું છે! મમ્મી! સારૂ હું જોઉં છું !આ સવાલ – જવાબ લગભગ દરેક ઘરમાં બાળકો અને માં વચ્ચે ચાલતા હોય છે. ઠંડીના દિવસોમાં કંઇક ટેસ્ટી અને ચટપટું ખાવાની એક અલગ જ મજા હોય છે. જ્યારે ઠંડીમાં ગરમા ગરમ અને ભાવતું ખાવાનું બાળકોને મળી જાય, તો બાળકો ખુશીથી ઝુમી ઉઠે છે. જો તમે પણ આ ઠંડીમાં તમારા બાળકોને પણ કોઈ ટેસ્ટી ડિશ બનાવી આપવા માંગો છો, તો આ રેસિપી ટ્રાય કરી શકો છો. ચાલો જાણીએ આ રેસિપી વિશે.

(1) બ્રેડ પીઝા :

સામગ્રી : બ્રેડ ૬ નંગ, ટામેટું – ૧ ઝીણું કાપેલું, ડુંગળી – ૧ ઝીણી કાપેલી, પીઝા સોસ – ૧ ચમચી, શિમલા મરચું ૧/૨ કપ ઝીણું કાપેલું, ઑરેગાનો ૧ ચમચી, ચીઝ ૧/૨ કપ, મીઠું સ્વદાનુસાર, રેડ ચીલી સોસ ૧/૨ ચમચી

બનાવવાની રીત : સૌથી પહેલા એક પેનમાં તેલ નાખી અને બ્રેડને બ્રાઉન થાય ત્યાં સુધી શેકી અને અલગ મૂકી દો. ત્યાર બાદ બ્રેડ ઉપર પીઝા સોસ લગાવો અને ડુંગળી, શિમલા મરચું અને ટામેટાને બ્રેડ પર મૂકો. હવે આ બ્રેડ પર ચીઝ, મીઠું અને ઑરેગાનો નાખી પેનમાં ત્યાં સુધી ગરમ થવા દો જ્યાં સુધી ચીઝ ઓગળી ના જાય. જ્યારે તે સારી રીતે ચડી જાય ત્યારે કોઈ પ્લેટમાં કાઢી તેને પીરસો. ઠંડીની ઋતુમાં આ ટેસ્ટી ડિશ બાળકોને જરૂર ગમશે.

(2) સોજીની કેક :

સામગ્રી : સોજી – ૧/૨ કપ, મેંદો- ૧/૨ કપ, ઘી – ૧/૨ કપ, વલોવેલું દહીં – ૧/૨ કપ, દૂધ ૧ કપ, બેકિંગ પાવડર – ૧/૨ ચમચી, બેકિંગ સોડા – ૧/૨ ચમચી, ઈલાયચી પાવડર ૧ ચમચી, કાપેલા ડ્રાય ફ્રૂટ ૧/૨ કપ, દળેલી ખાંડ -૧ કપ.

બનાવવાની રીત : સૌથી પહેલા એક વાસણમાં સોજી, મેંદો, દહીં, દૂધ અને ડ્રાય ફ્રૂટ નાખીને સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. બીજી બાજુ માખણ અને ખાંડને મિક્સ કરી સારી રીતે મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને તૈયાર સોજીનાં બેટરમાં ભેળવી દો. લગભગ ૧૫ થી ૨૦ મિનિટ પછી બેટરમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને ઈલાયચી પાવડર નાખી અને સારી રીતે મિક્સ કરી દો. ત્યાર બાદ કેકને ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર ૩૦ મિનિટ સુધી ઓવનમાં મુકો, અને પછી તેને બહાર કાઢી થોડી વાર ઠંડુ થવા દઈ તેને પીરસો.

(3) પનીર સેન્ડવીચ :

સામગ્રી : બ્રેડ ૪ – નંગ, માખણ ૧ ચમચી, ગાજર ૧/૨ કપ ઝીણુ કાપેલું, કોબીજ – ૧/૨ કપ ઝીણું કાપેલું, મીઠું સ્વાદ અનુસાર, પનીર ૧/૨ કપ, મરી પાવડર ૧/૨ ચમચી, કોથમીર – ૨ ચમચી.

બનાવવાની રીત : આને બનાવવા માટે સૌથી પહેલા તમે બ્રેડ અને બટરને છોડી બધી સામગ્રી એક વાસણમાં લઈ સારી રીતે મિક્સ કરી દો. બીજી બાજુ એક પેનમાં બટર નાખી બ્રેડ થોડી શેકી લ્યો. તમે ઇચ્છો તો બ્રેડ શેક્યા વગરની પણ લઈ શકો છો. ત્યાર બાદ બ્રેડની ઉપર તૈયાર કરેલ મિશ્રણ મૂકી તેના પર બીજી બ્રેડ મૂકી દો. હવે એને ડિશમાં મૂકી સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેયર જરૂર કરજો, અને આ જ રીતે અન્ય લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો.

Amreli Live

સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી બનશે ખાસ યોગ, જાણો કઈ રાશિઓ માટે શુભ રહેશે મકર સંક્રાંતિ.

Amreli Live

પંખો 1 નંબર પર ચલાવવાથી શું વીજળી બિલ ઓછું આવે છે? IAS ઇન્ટરવ્યૂના એવા સવાલ જે ચકરાવી દેશે તમારું મગજ.

Amreli Live

રોવન એટકિંસનનો ખુલાસો, ‘મિસ્ટર બિન’ ના પાત્રમાં હવે ક્યારેય નહિ દેખાય, આ છે કારણ

Amreli Live

ગાંધીજીએ પૂછ્યું સલીયાણામાં શું લેશો ત્યારે આ દાતાર રાજવીએ કહ્યું, સવા રૂપિયો આપશો તો પણ માથે ચડાવીસ.

Amreli Live

આટલા લાખ રૂપિયામાં પત્નીએ પોતાના પતિને વેચ્યો, બોલી – જે ગર્લફ્રેન્ડએ ખરીદ્યા તેની સાથે લગ્ન કરી લો.

Amreli Live

છેવટે કેમ ભગવાન શિવજીને ખુબ પ્રિય છે સ્મશાન ઘાટ, વાંચો તેનાથી જોડાયેલી કથા.

Amreli Live

કર્ક રાશિવાળા માટે આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, જાણો અન્ય રાશિના લોકોનો દિવસ કેવો રહેશે.

Amreli Live

કોરોનાની શિકાર થઇ મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડા, સસરા પણ થયા કોરોના પોજીટીવ.

Amreli Live

મજેદાર જોક્સ : છોકરો : હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, છોકરી : પણ હું તમારાથી…

Amreli Live

આજે આ 5 રાશિઓ પર રહેશે વિષ્ણુજીની કૃપા, ધનલાભ થાય, ૫ત્‍ની અને પુત્રથી લાભ થશે.

Amreli Live

મહાલક્ષ્મીની કૃપાથી આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે અપાર સફળતા, બન્યો છે શુભ યોગ

Amreli Live

બોસ હોય તો આવો, કર્મચારીઓને આપ્યા કંપનીના શેયર, બધા બની ગયા કરોડપતિ.

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂનો ખતરનાક સવાલ : એક આંખનું વજન કેટલું હોય છે? કેન્ડિડેટના જવાબથી ખુશ થયા અધિકારી

Amreli Live

પતિએ સંભાળ્યું રસોડું, બનાવ્યું ભોજન, 23 લાખ રૂપિયાની નોકરી છોડી IAS બની કાજલ જાવલા.

Amreli Live

ઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.

Amreli Live

ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ, કિમ જોંગ ઉને લગાવી ઇમરજન્સી.

Amreli Live

બજારમાં મળતા સીંગતેલ, કપાસિયા તેલ કે અન્ય તેલ વિષે આ બાબત જાણી લેશો તો ફાયદામાં રહેશો.

Amreli Live

સૌરાષ્ટ્રમાં થતું આ શાક નથી ખાધું, તો કાંઈ નથી ખાધું, જાણો આ ગુણાકારી શાક વિષે.

Amreli Live

શું તમે જોયા છે હેમા માલિની અને ધર્મેન્દ્રના પોતાના પૌત્ર ડેરિયન સાથેના સુંદર ફોટા?

Amreli Live