27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાયકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે પશ્વિમ બંગાળમાં વર્ચુઅલ (ઓનલાઈન) રેલી કરી છે. તેમણે કહ્યું કે, 2014થી રાજ્યમાં પરિવર્તન માટે 100 થી વધારે ભાજપ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યા છે, તેમનો ત્યાગ ‘સોનાર બાંગ્લા’ બનાવાવમાં કામે લાગશે. ભાજપના ફેસબુક અને ટ્વીટર પેજ પર આ રેલીનું સીધું પ્રસારણ પણ થયું હતું. શાહે રવિવારે બિહારમાં અને સોમવારે ઓરિસ્સામાં વર્ચુઅલ રેલી કરી હતી.સંબોધનમાં શાહે કહ્યું કે, રાજકીય રીતે પશ્વિમ બંગાળ ભાજપ માટે મહત્વનું રાજ્ય છે. બંગાળમાં લોકસભાની 42માંથી 18 બેઠક ભાજપે જીતી છે એ અમારા માટે સૌથી મહત્વની છે.

ભાષણનું અપડેટ

  • અમે અહીંયા સોનાર બંગાળ બનાવવા માટે આવ્યા છીએ. આમારી પાર્ટી 10-10 વર્ષ સુધી સત્તામાં બેસીને બીજી પાર્ટી પર આરોપ લગાવનારી નથી. અમે સત્તા મળતાની સાથે પરિવર્તન લાવવામાં વિશ્વાસ રાખીએ છીએ.

  • અમે પ્રવાસી મજૂરો માટે ટ્રેન દોડાવી તેને શ્રમિક ટ્રેન નામ આપ્યુ, પણ મમતા બેનર્જીએ આ ટ્રેનને કોરોના એક્સપ્રેસ કહીને તમે મજૂરોનું અપમાન કર્યુ, શાહે કહ્યું કે મજૂરોની આ જ ગાડી તમને બહાર કરી દેશે.

  • અમે જનધન ખાતા ખોલવા અંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, આજે આ મુશ્કેલ ઘડીમાં 51 કરોડ લોકોના બેન્ક એકાઉન્ટમાં કરોડો રૂપિયા નાંખવામાં આવ્યા હતા.

  • મોદીજી 2014માં દેશના વડાપ્રધાન બન્યા અને 2019માં ફરીથી જનાદેશ મેળવ્યો અને મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પુરુ થયું છે. આ 6 વર્ષ ભારતને દરેક રીતે આગળ વધારવાના 6 વર્ષ છે. આ 6 વર્ષમાં ભારતની સમસ્યાઓનું સમાધાન કરાયું છે.

  • અમે પ્રવાસી મજૂરો માટે ટ્રેન દોડાવી તેને શ્રમિક ટ્રેન નામ આપ્યુ, પણ મમતા બેનર્જીએ આ ટ્રેનને કોરોના એક્સપ્રેસ કહીને તમે મજૂરોનું અપમાન કર્યુ, શાહે કહ્યું કે મજૂરોની આ જ ગાડી તમને બહાર કરી દેશે.

  • બંગાળની સરકાર પર કેન્દ્રની યોજનાઓ લાગુ ન કરવાનો આરોપ લગાવતા અમિત શાહે મમતા બેનર્જીને પડકાર આપ્યો અને કહ્યું કે, આ રાજકારણની વાત નથી રાજકારણના ઘણા મેદાન છે તમે મેદાન નક્કી કરી લો, બે બે હાથ થઈ જાય. શાહે કહ્યું કે, બંગાળમાં સત્તા બદલાશે અને શપથના એક મિનિટમાં આયુષ્માન ભારત યોજના બંગાળમાં લાગુ થઈ જશે.

  • અમિત શાહે કહ્યું કે, અમે અમારી સરકારનો હિસાબ આપી રહ્યા છીએ, મમતાજી તમે પણ 10 વર્ષનો હિસાબ આપો, પરંતુ બોમ્બ બ્લાસ્ટ અને ભાજપ કાર્યકર્તાઓના મોતનો આંકડો ના કહેતા.

  • શાહે કહ્યું કે, જ્યારે પણ જન સંવાદનો ઈતિહાસ લખવામાં આવશે, આ વર્ચુઅલ રેલીની પહેલને જરૂર સ્થાન આપવામાં આવશે. હું બંગાળની જનતાને કહેવા માંગુ છું કે ભલે ભાજપને 303 બેઠકો દેશભરમાંથી મળી છે પણ મારા જેવા કાર્યકર્તાઓ માટે સૌથી મહત્વની તો બંગાળની 18 બેઠકો છે.
  • કોવિડ અને અમ્ફાનના કારણે જે લોકોના મોત થયા છે, એ તમામની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું.
  • 2014થી 100થી વધારે ભાજપ કાર્યકર્તાઓ સંઘર્ષ કરીને પોતાના જીવ ગુમાવ્યા છે. હું તેમના પરિવારોને સલામ કરું છું. જ્યારે પણ બંગાળમાં પરિવર્તનનો ઈતિહાસ લખવામાં આવશે, ત્યારે આ કાર્યકર્તાઓનું નામ લખવામાં આવશે.

બંગાળમાં 1000 વર્ચુઅલ રેલી કરવાની યોજના
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટી બંગાળના દરેક ભાગને કવર કરવા માટે અહીંયા 1000 વર્ચુઅલ રેલી કરવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 2 મહિનાથી અમારા કાર્યકર્તાઓ ઘરે બેઠા છે. આ રેલીથી તેમનું મનોબળ વધશે અને રાજ્યની 294 બેઠકો પર આગામી વર્ષે યોજાનારી વિધાનસભ બેઠક માટે ઉર્જા મળશે. બંગાળમાં ગત વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને 18 અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને 22 બેઠકો મળી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


BJP President Amit Shah to address virtual rally for Bengal on Tuesday news and updates

Related posts

રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે ફાયર NOC નથી, અમદાવાદમાં 95.45 ટકા હોસ્પિટલ NOC વિના ચાલે છે

Amreli Live

અમદાવાદમાં કોરોના કાબૂમાં! છેલ્લા 8 દિવસમાં તે અગાઉના 8 દિવસ કરતાં કેસમાં 3 ટકા અને મૃત્યુમાં 4 ટકા ઘટાડો તો ડિસ્ચાર્જ દર્દીઓમાં 5 ટકા વધારો

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

રેડ ઝોન નાગરવાડામાં ચાર સહિત વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા વડોદરામાં આંકડો 101 પર પહોંચ્યો, માસ્ક પહેરવું ફરજીયાત

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 193 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત 15ના મોત થતા મૃત્યુઆંક 127, કુલ દર્દી 2817

Amreli Live

અત્યારસુધી 2.54 લાખ કેસ: મહારાષ્ટ્રમાં આજે 15 દિવસમાં બીજી વાર રેકોર્ડ 3 હજારથી વધુ કેસ નોંધાયા, જેલમાથી પેરોલ પર 20 હજાર કેદી મુક્ત કરાયા

Amreli Live

અત્યાર સુધી 4379 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 600 દર્દી વધ્યા, માત્ર મુંબઈમાં 24 કલાકમાં 433 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Amreli Live

દેશમાં 10 હજાર આરોગ્યકર્મી કોરોનાથી સંક્રમિત

Amreli Live

રાજ્યમાં કોરોનાના 146 દર્દી, બે દિવસમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા, એક જ વિસ્તારમાં 31 કેસ સામે આવ્યા

Amreli Live

CM ગેહલોતે કહ્યું- અમારી પાસે બહુમતી છે, કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓના દરોડા અમને ડરાવી નહીં શકે

Amreli Live

અમદાવાદનો એકેય વિસ્તાર ગ્રીન ઝોનમાં નહિ,રેડ-ઓરેન્જ ઝોનમાં પણ AMCના છબરડાં, 8થી વધુ કેસ છતાં સાબરમતી વોર્ડ ભૂલાયો

Amreli Live

બોપલમાં વધુ બે કેસ પોઝિટિવ, અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી કુલ કેસ 42 થયાં

Amreli Live

AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના, ગ્યાસુદ્દીન-શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

Amreli Live

ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાં નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી, અમિતાભ-અભિષેક હજુ પણ સારવાર હેઠળ

Amreli Live

ઇતિહાસમાં પ્રથમ વખત ભક્તો વગર થયો ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ, મંદિર પરિસર ‘નંદ ઘેર આનંદ ભયો’ના નાદથી ગૂંજ્યું

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 492 કેસ અને 33ના મોત, કુલ 18,609 કેસ- મૃત્યુઆંક 1155

Amreli Live

અત્યાર સુધી 5956 કેસઃ આજે 34 નવા કેસ સામે આવ્યા; આગરામાં 19, ઝારખંડમાં 9 અને પંજાબમાં 8 રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

કળીયુગના અંત ને લઈને વિષ્ણુ પુરાણમાં લખવામાં આવી છે આ ૧૦ વાતો, જળ પ્રલય પહેલા આ ૧૦ વસ્તુથી થશે વિનાશ

Amreli Live

ચીને કોરોનાના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી, એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે

Amreli Live

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live